Ø GTAW ના પ્રોસેસ પેરામીટર:- GTAWમાં પ્રોસેસ પેરામીટરમાં મટીરીયલની જાડાઈ, જોઈન્ટ પ્રકાર
ટંગસ્ટન ઈલેક્ટ્રોડની સાઈઝ, શીલ્ડીંગ ગેસ ફ્લો, કરંટ, વેલ્ડીંગ સ્પીડ
Ø એલ્યુમિનિયમ માટેના પેરામીટર:-
એલ્યુમિનિયમમાં બટ્ટ અને ફીલેટ જોઈન્ટ માટે 1.6, 3.2, 4.8, 6.4 MM જાડાઈ માટે અનુક્રમે
ટંગસ્ટન સાઈઝ 1.6,2.4, 3.2, 4.8,
MM
ફિલર રોડ સાઈઝ 1.6,2.4, 3.2, 4.8, MM
શીલ્ડ ગેસ ફ્લો 15, 17, 21,
25 L/MIN.,
કરંટ 60-80,125-145, 190-220,260-300
Amp.
વેલ્ડીંગ સ્પીડ 307, 307,258,256 MM રાખવામાં આવે છે
Ø સ્ટેનલેસ સ્ટીલના પેરામીટર:- સ્ટેનલેસ સ્ટીલમાં બટ્ટ અને ફીલેટ માટે 1.6, 3.2, 4.8, 6.4 MM
જાડાઈ માટે અનુક્રમે ટંગસ્ટન સાઈઝ 1.6, 1.6,2.4& 3.2, 3.2 MM
ફિલર રોડ સાઈઝ 1.6,2.4, 3.2, 4.8, MM
શીલ્ડ ગેસફ્લો 11, 11,13, 13 L/MIN.,
કરંટ 80-100,120-140, 200-250,275-350 Amp.
વેલ્ડીંગ સ્પીડ 307, 307, 307 ,256 MM રાખવામાં આવે છે
Ø મેગ્નેશીયમના પેરામીટર :- મેગ્નેશીયમમાં બટ્ટ અને ફીલેટ માટે 1.6, 3.2, 6.4, 12.8 MM
જાડાઈ માટે અનુક્રમે ટંગસ્ટન સાઈઝ 1.6, 2.4, 4.8 , 6.4 MM
ફિલર રોડ સાઈઝ 2.4 & 3.2, 3.2 & 4.0, 4.0, 4.8
MM
શીલ્ડ ગેસફ્લો 13, 19, 25, 35 L/MIN.,
કરંટ 60,115, 110-130 & 110-135, 260 Amp.
વેલ્ડીંગ સ્પીડ 512, 435, 563 & 512
, 256 MM રાખવામાં આવે છે
Ø લો એલોય સ્ટીલના પેરામીટર:- સ્ટેનલેસ સ્ટીલમાં બટ્ટ અને ફીલેટ માટે 1.6, 3.2, 4.8, 6.4 MM
જાડાઈ માટે અનુક્રમે ટંગસ્ટન સાઈઝ 1.6, 1.6 & 2.4, 2.4, 3.2 MM
ફિલર રોડ સાઈઝ 1.6,2.4, 3.2, 4.0 MM
શીલ્ડ ગેસફ્લો 15, 15, 16, 18 L/MIN.,
કરંટ 90-135,145-205, 210-260, 240-300 Amp.
0 Comments:
Post a Comment