GTAW માં જોવા મળતી ખામીઓ MCQ

 

(1)          નીચેના માંથી કઇ ડિફેકટ GTAW ની છે. ?

() પોરોસીટી                                          (‌) ઓછું પેનીટ્રેશન         

() ઓછું ફયુશન                                      () ઉપરના બધા

(2)          નીચેના માંથી કઇ ડિફેકટ GTAW ની છે?

                      () ઓછું ફયુશન                                  () અન્ડર કટ               

() ફેકિગ                                            () ઉપરના બધા

(3)          નીચેના માંથી કઇ ડિફેકટ GTAW ની છે?

                         () ઓવર લેપ                                   () વધુ રિઇન્ફોર્સમેન્ટ        

() પોરીસિટી                                       () ઉપરના બધા

(4)          GTAW વેલ્ડીંગ માટે કઇ ટેસ્ટ ઉપયોગમાં આવે છે.?

                         () નોન-ડિસ્ટ્ર્કટીવ ટેસ્ટ                                         () વિઝ્યુલ ટેસ્ટ

                       () પોઝીટીવ મટીરીયલ આઇડેન્ટીફિકેશન                  () ઉપરના બધા

(5)          CRACKIHG માટે શું જવાબદાર છે.?

                                () ખોટું વાયર મટીરીયલ                 () મટીરીયલની ખરાબ કવાલિટિ

                                () હાઇ ટ્રાવેલ સ્પીડ                      () વેલ્ડની ઓછી લંબાઇ

(6)          ઓછી ફયુઝન માટે શું જવાબદાર છે?

                                () ખોટી પોલોરીટી                         () ઓછી ટ્રાવેલીંગ સ્પીડ

                                () વધારે પડતો ઓકસાઇડ               () ઉપર ના તમામ

(7)          અન્ટરકટ માટે શું જવાબદાર છે?

                         () વધારે ટ્રાવેલીંગ સ્પીડ                     () વધારે વેલ્ડીંગ વોલ્ટેજ

() વધારે પડતો વેલ્ડીંગ કરંટ                 () ઉપરના બધા

(8)          અન્ટર કટ માટે શું જવાબદાર નથી.?

                          () વધારે ટ્રાવેલીંગ સ્પીડ                    () વધારે વેલ્ડીંગ વોલ્ટેજ

                         () ઓછી ટ્રાવેલિંગ સ્પીડ                   () વધારે પડતો વેલ્ડીંગ કરંટ

(9)          તીરડ માટે શું જવાબદાર છે.

                        () ખોટી વાયર મટીરીયલ                           

() મટીરીયલની કવાલીટી

                        () જે મેટલનું વેલ્ડીંગ કરવાનું છે તેની ખરાબ ગુણવતા      

(‌) ઉપરના બધા

(10)        ઓછી ફયુશન માટે શું જવાબદાર નથી ?

                         () ખોટી પોલારીટી                      

() ટોર્ચનું વધારે પડતુ નજીક થી દોલન

                         () વધારે પડતો ઓકસાઇડ              

 () ઓઇલ, કાટ, ધુળ વગેરે

(11)        આર્ક શરૂ થતોના હોય તો શું કરવું પડે ?

                                () પોલારીટી ખોટી હોય                                   () અપુરતો શિલ્ડીંગ ગેસ

                                () સ્ટાર્ટ સ્વીચની સરકીટ ઓપન હોય શકે         () ઉપરના બધા

(12)        ડર્ટી વેલ્ટ માટેના કારણો શું હોય શકે?

                        () મુળ ધાતું ધુળ વાળી હોય                        () ઇલેકટ્રોડ વાયર ધુળ વાળો હોય

() ગેસ શિલ્ડીંગ અપુરતું હોય                         () ઉપરના બધા

(13)        નીચેના માથી કયા કારણો સર આર્કબ્લો થઇ શકે ?

                         () D.C ના મેગ્નેટીક ફિલ્ડના કારણો સર આર્ક વધ-ઘટ થવાથી

() વધારે પડતો કરંટ હોનાથી

() વેલ્ડીંગ સ્પીડ ખુબ ઓછી હોય

() આર્ક લંબાઇ ઘણી વધારે હોય

(14)        બ્લેક હોલના મોખ્ય કારણો કયા છે ?

                        () ગેસ ફિટ કરવામાં આવતો ના હોય           () ગેસ સાથે હવા મિશ્ર થતી હોય

                        () CO2 ગેસ ભેજવાળો હોય                          () ઉપરના બધા

(15)        વેલ્ડીંગ કેબલ ગરમ થવાના કારણો મુખ્યત્વે કયા નથી ?

                         () કેબલ વધારે પડતો લાબો હોય               

() કેબલ વધારે પટતા ટુંકા હોય

                        () કેબલ કેનેકશન લુઝ હોય               

() અર્થીગ રીટર્ન સરકીટ બરાબર હોય

 

(16)        વેલ્ડીંગની સ્થિતી બરાબરના હોય આર્ક વોલ્ટેજ કરંટની સરખામણીમાં બધા વધારે હોય તો તેનું

નીવારણ શું કરવું

                        () ટ્રાવેલ સ્પિડ ઓછી કરવી           

() શિલ્ડીંગમાં સુધારો લાવવા માટે ગનનો એંગલ બદલો

                        () ડિપોઝીશન સુધારવા માટે ગનો  એગલ બદલો     

() વેલ્ડીંગ યોગ્ય સ્થિતી પસંદ કરીને કરો

 

 

(17)        અપુંરતું ફયુઝન માટે શું કરવું જોઇએ ?

                                () જોઇન્ટ ખોટા બનાવેલા હોય                 () આર્ક લંબાઇ ઘણી લાબી હોય

                                () જોઇન્ટ ધુળવાળા ખરાબ હોય                () ઉપરના બધા

(18)        અન્ડર કટમાં ગનનું મનીપ્યુલેશન અયોગ્ય હોય તો શું કરવું?

                         () ઓછા કરંટ સેટિંગનો ઉપયોગ કરો         

() વેલ્ડિ સ્પીડ ઓછી કરવી

() આર્ક લંબાઇ ટુકી રાખવી                   

() અંડર કટ ભરવા માટે એંગલ બદલો

(19)        નીચેના માથી કઇ ખામી GTAW ની નથી?

                                () આર્ક શરૂ થતી હોય                  () અંડર કટ

                                () વધારે પડતો સ્પેટર                          () નોટ પ્રોપર વેકયુમ ક્રીએશન

(20)        અપુરતું પેનીટ્રેશન ઘટાડ્વા શું કરવું ?

                                () વાયર સીધો કરવો                          () વેલ્ડીંગ કંરટ ખુબ ઓછો હોય

                                () જોઇન્ટ ખોટા બનાવેલ હોય             () જોઇન્ટ ધુળવાળા હોય

This entry was posted in

0 Comments:

Post a Comment