(1) રેઝીસ્ટન્સ વેલ્ડીંગમાં જંકશન પર ઉત્પન્ન થતી ગરમી ...................... સૂત્રથી ગણી શકાય છે.
(a). I2Rt (b) IRt (c) IR (d) I3Rt
(2) રેઝીસ્ટન્સ વેલ્ડીંગમાં શેના ઉપયોગથી જોઇન્ટ અસર પામે છે ?
(a). ગરમી (b) પ્રેશર (c) પ્રકાશ (d) પાણી
(3) સ્પોટ વેલ્ડીંગ............... પ્રકારનું વેલ્ડીંગ મશીન છે.
(a) નીગ વેલ્ડીંગ (b) પીગ વેલ્ડીંગ
(c) રેઝીસ્ટન્સ વેલ્ડીંગ (d) થર્મીટ વેલ્ડીંગ
(4) સ્ટાન્ડર્ડ રેઝીસ્ટન્સ વેલ્ડીંગના કેટલા ભાગ હોય છે ?
(a). 1 (b) 2 (c) 3 (d) 4
(5) રેઝીસ્ટન્સ વેલ્ડીંગ મશીનમાં પાણીની ટેંક કઈ જગ્યાએ આવેલી હોય છે ?
a) ટાઈમિંગ કંટ્રોલ
(b) ફ્રેમ (c) ટ્રાન્સફોર્મર (d) વોટર કંટ્રોલ સિસ્ટમ
(6) રેઝીસ્ટન્સ વેલ્ડીંગ મશીનમાં કરંટના જથ્થાને અને કરંટના સમયને કઈ સ્વિચ દ્વારા નિયંત્રિત
કરાય છે ?
a). વોટર કંટ્રોલ સીસ્ટમ (b) ટાઈમીંગ કંટ્રોલ
(c) કંડક્ટર (d) કોંટેક્ટર
(7) સ્પોટ વેલ્ડીંગમાં ઇલેક્ટ્રોડ તરીકે કઈ ધાતુ વપરાય છે?
a) એલ્યુમિનિયમ (b) ઝીંક
(c) કોપર (d) ટંગ્સ્ટન
(8) સ્પોટ વેલ્ડીંગ સામાન્ય રીતે કઈ ધાતુના વેલ્ડીંગ માટે વધારે ઉપયોગી છે ?
a) એલ્યુમિનિયમ
(b) બ્રાસ (c) કોપર
(d) સ્ટીલ
(9) નીચે જણાવેલ પૈકી કયું રેઝીસ્ટન્સ વેલ્ડીંગનો પ્રકાર છે ?
a) પ્રોજેક્સન વેલ્ડીંગ (b) આર્ક વેલ્ડીંગ
(c) ગેસ વેલ્ડીંગ
(d) થર્મિક વેલ્ડીંગ
(10) પ્રોજેક્સન વેલ્ડીંગની મદદથી કઈ ધાતુને જોડી શકાય નહીં ?
a) સ્ટીલ (b) ટીન
(c) બ્રાસ અને કોપર (d) કોઈપણ નહીં
(11) ગેલવેનાઈઝ આયર્ન અને બીજી પાતળી ગેજના સ્ટીલને કયું રેઝીસ્ટન્સ વેલ્ડીંગ કરી જોડી
શકાય છે ?
a) સ્પોટ વેલ્ડીંગ (b) સીમ વેલ્ડીંગ
(c) પ્રોજેક્સન વેલ્ડીંગ (d) ફ્લેસ બટ વેલ્ડીંગ
(12) રેઝીસ્ટન્સ વેલ્ડીંગમાં ઇલેક્ટ્રોડ પાસે ઉત્પન્ન થતી ગરમી કયા માધ્યમથી દૂર કરવામાં
આવે છે ?
a) પાણી (b) ઓઇલ
(c) હવા (d) એક પણ નહીં
(13) સ્પોટ વેલ્ડીંગમાં વપરાતા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડમાં એંગલ ઓફ સેટ ટીપનો ટીપ એંગલ
કેટલો હોય છે ?
a) 450 C
(b)
(14) સ્પોટ વેલ્ડીંગમાં સેન્ટર ટીપ ઇલેક્ટ્રોડના કેટલા પ્રકાર છે ?
a) 1 (b) 2 (c) 3 (d) 4
(15) કેટલા mm સ્કેવર કરતા વધારે આડછેદ ધરાવતા ભાગોને ઓફસેટ વેલ્ડીંગ કરી શકાતું નથી?
a)
(16) નીચે આપેલ આકૃતિ કયા પ્રકારના વેલ્ડીંગની છે?
(a) પ્રોજેક્સન વેલ્ડીંગ
(b) સીમ વેલ્ડીંગ
(c) આર્ક વેલ્ડીંગ
(d) કોઈપણ નહીં
(17) નીચેના પૈકી કયો એક સ્પોટ વેલ્ડીંગનો પ્રકાર છે?
a) સીમ વેલ્ડીંગ (b) આર્ક વેલ્ડીંગ
(c) ક્રોસ વેલ્ડીંગ (d) બ્રેઝિંગ
(18) રેલ્વેના ડબ્બાને જોડવા માટે કયા વેલ્ડીંગનો ઉપયોગ થાય છે ?
a) આર્ક વેલ્ડીંગ (b) રેઝીસ્ટન્સ વેલ્ડીંગ
(c) ગેસ વેલ્ડીંગ (d) સીમ વેલ્ડીંગ
(19) નીચેનામાંથી કયા ઇલેક્ટ્રીક રેઝિસ્ટન્સ વેલ્ડીંગના ગ્રુપમાં છે?
a) સ્પોટ વેલ્ડીંગ (b) સ્ટીમ વેલ્ડીંગ
(d) ગેસ વેલ્ડીંગ (d) a અને b
(20) ઇલેક્ટ્રીક રેઝિસ્ટન્સ વેલ્ડીંગમાં સોર્સ તરીકે ........................... વપરાય છે.
a) AC કરંટ (b) DC કરંટ
(c) AC અને DC બંન્ને
(d) એક પણ નહીં
0 Comments:
Post a Comment