
(૧) ટીગ વેલ્ડીંગમા પલ્સ કરંટ મોડમાં ઉચ્ચ કરંટ સ્થિતિને શું કહેવામા આવે છે.
(૧) વોલ્ટેઝ (ર) પલ્સ કરંટ (૩) બેક ગ્રાઉન્ડ કરંટ (૪) કરંટ
(૨) સ્ટાંડર્ડ આર્ક પર લો હીટ ઇનપુટમાં સરખો વેલ્ડ બનાવવા માટે કઈ વેલ્ડીંગ પ્રક્રીયા યોગ્ય છે.
(૧) આર્ક વેલ્ડીંગ (૨) ટીગ વેલ્ડીંગ
(૩) પલ્સ ટીગ વેલ્ડીંગ (૪) GMAW વેલ્ડીંગ
(૩) પલ્સ ટીગ વેલ્ડીંગમાં ક્યા મોડમાં વેલ્ડ ક્ષેત્ર ઠંડું થાય છે?
(૧) વોલ્ટેઝ (ર) પલ્સ કરંટ મોડ
(૩) બેક ગ્રાઉન્ડ કરંટ મોડ (૪) કરંટ
(૪) નીચેના પૈકી પલ્સ ટીગ વેલ્ડીગનો એક ફાયદો જણાવો.
(૧) લો હીટ ઇનપુટ (ર) પોરોસીટી
(૩) પાવર વ્યય (૪) ફ્યુઝનનો અભાવ
(૫) પલ્સ ટીગ વેલ્ડીંગના સંદર્ભમાં દરેક સેકંડમાં વેલ્ડ કરંટ મહતમ કિંમત પર પહોચે છે. તે
સંખ્યાને
............ કહેવાય છે?
(૧) મહતમ કરંટ (૨) બેક ગ્રાઉન્ડ કરંટ
(૩) ઓન ટાઇમ (૪) પલ્સ પર સેકન્ડ
(૬) પલ્સ ટીગ વેલ્ડીંગમાં ક્યા મોડમાં જોબ ફ્યુઝન પામે છે?
(૧) વોલ્ટેજ (ર) પલ્સ કરંટ મોડ
(૩) બેક ગ્રાઉન્ડ કરંટ મોડ (૪) કરંટ
(૭) પલ્સ ટીગ વેલ્ડીંગના સંદર્ભમાં કુલ સમયમાં પલ્સ પીક વચ્ચેની ટકાવારી શું કહેવાય ?
(૧) પલ્સ પર સેકન્ડ (૨) બેક ગ્રાઉન્ડ કરંટ
(૩) ઓન ટાઇમ (૪) મહતમ કરંટ
(૮) પલ્સ ટીગ વેલ્ડીંગના પાવર સોર્સના જુદાજુદા આઉટ્પુટ લેવલના જથ્થાનો અંતર શેના વડે
દર્શાવવામાં છે?
(૧) પલ્સ વેવ ફોર્મ (૨) પલ્સ પર સેકન્ડ
(૩) ઓન ટાઇમ (૪) સાઇન વેવ ફોર્મ
(૯) પલ્સ ટીગ વેલ્ડીગમાં પલ્સ કરંટનો ફાયદો જણાવવો
(૧) વેલ્ડ સ્પીડ વધારે છે (૨) ઇનપુટ વોલ્ટેઝ વધારે મળે છે
(૩) વેલ્ડ પુલને કંટ્રોલ કરે છે. (૪) લો હીટ ઇનપુટ મળે છે
(૧૦) ટીગ વેલ્ડીંગમા પલ્સ કરંટ મોડમાં લોઅર કરંટ લેવલને શું કહેવામાં આવે છે.
(૧) વોલ્ટેઝ (ર) પલ્સ કરંટ
(૩) બેક ગ્રાઉન્ડ કરંટ (૪) કરંટ

0 Comments:
Post a Comment