(૧) પ્લાઝમા એટલે શું?
(A) આયોનાઇઝ થયેલ ગેસ (B) આયોનાઇઝ થયેલ પ્રવાહી
(C) ઉપરમાથી બંન્ને (D) એક પણ નહી.
(૨) PLASMA ARC WELDING .................... જેવું જ છે.
(A) GTAW (B) GMAW
(C) GAS WELDING (D) CO2 WELDER
(૩) પ્લાઝમા આર્ક કટીંગ ને નીચેના માથી પ્રોસેસના બદલે વાપરી શકાય છે?
(A) CO2 કટીંગ (B) ARC WELDING
(C) OXY ACETELENE CUTTING (D) (A) અને (C)
(4) પ્લાઝમા આર્ક કટીંગમાં ઇનર્ટ ગેસ તરીકે ....................વપરાય છે.
(A) Ar (B) Ar, H2 (C) ઉપરના બંન્ને (D) એક પણ નહી.
(૫) પ્લાઝમા આર્ક કટીંગમાં કેટલા જાડાઇ વાળી શીટ કાપી શકાય છે?
(A) ૨૫ MM (B) ૪૦ MM (C) ૧૫ MM (D) ૧૦ MM
(૬) COMPRESSED AIR તરીકે શું લઇ શકાય છિએ.
(A) OXYGEN (B) AIR
(C) INERT GAS (D) ઉપરના બધા
(૭) PLASMA ARC CUTTING માં + ચાર્જ કોને આપવામાં આવે છે.
(A) વર્કપીસ (B) ઇલેકટ્રોડ
(C) કેબલ (D) એક પણ નહી.
(૮) PLASMA ARC CUTTING માં - ચાર્જ કોને આપવામાં આવે છે.
(A) વર્કપીસ (B) ઇલેકટ્રોડ (C) બોલ્ટ (D) એક પણ નહી.
(૯) PLASMA ARC CUTTING થી કઇ સખત ધાતુંનું કટીંગ શક્ય છે
(A) STEEL (B) ALUMINIUM
(C) BRASS (D) ઉપરના બધા
(૧૦) PLASMA ARC CUTTING ને શોર્ટ ફોર્મમા............. લખાય છે
(A) PAC (B)
PLARC (C) PZC (D) PZAC
(૧૧) પ્લાઝમા કટીંગની સૌપ્રથમ શરૂઆત કઇ સાલમાં કરી હતી ?
(A) ૧૯૭૦ (B) ૧૯૭૫ (C) ૧૯૬૦ (D) ૧૯૫૯
(૧૨) COMPUTERIZED CONTROLLED TORCH થી કેટલા MM સુધીની પ્લેટ કાપી શકાય છે?
(A) 40 (B) 75 (C) 150 (D) 200
(13) COMPRESSED GAS નો ઉપયોગ.............
(A) ELECTRICITY થી આયનો આયનાઇઝ થાય છે.
(B) મેટલ કટીંગ કરવાનું
(C) કટીંગ થયેલ મેટલ દુર કરવામાટે
(D) ઉપરના બધા
(૧૪) પ્લાઝમા એ દ્રવ્યનું ................... સ્તર છે.
(A).એક (B) બે (C) ત્રણ (D) ચાર
(૧૫) ઓટોમેટીક પ્લાઝમા મશીન વડે કેટલા ડાયમેન્શનમાં કટીંગ થઇ શકે છે?
(A) 2 AXIS (B) 3 AXIS
(C) ટ્યુબ અને સેકશન પ્લાઝમા કટીંગ (D) ઉપરના બધા
(૧૬) નીચેનમાથી કઇ કટીંગ પ્રક્રિયા સૌથી ખર્ચાળ છે?
(A) SAW CUTTING (B) GAS WELDING
(C) PLASMA ARC
CUTTING (D) ઉપરના બધા
(૧૭) નીચેનામાથી કયા કટીંગ પ્રક્રિયામાં આયોનાઇઝ આયનોનો ઉપયોગ થાય છે?
(A) AIR CARBON ARC CUUTING (B) PLASMA ARC WELDING (C) WATER JET CUTTER (D) (A) અને (B)
(18) નીચેનામાથી કયા મટીરીયલને કટીંગ માટે PAW વાપરી શકાય?
(A) TUNGUSTEN (B) ALUMINIUM
(C) BRASS (D) ઉપરના બધા
(૧૯) PLASMA ARC WELDING MACHINE કયા કન્વેશનલ મશીનના અથવામાં વાપરી શકાય?
(A) SAW MACHINE (B) LATHE
(C) MILLING MACHINE (D) ઉપરના બધા
(૨૦) નીચેના માથી કયા PAWના ફાયદા નથી ?
(A) સ્ક્વેર કટ કરી શકીએ. (B) કટીંગ સ્પીડ વધારે હોય છે.
(C) ખર્ચાળ છે. (D) ઉપરના બધા
0 Comments:
Post a Comment