(૧) ઘર્ષણ વેલ્ડીંગ એ ................. નો પ્રકાર છે?
(A) પ્રેશર વેલ્ડીંગ (B) નોન પ્રેશર વેલ્ડીંગ
(C) ઉપર માથી બંન્ને (D) એક પણ નહી.
(૨) નીચેનામાથી કયો પ્રકારના વેલ્ડીંગમાં જોબ રોટેટીંગ પ્રકારનો હોય છે?
(A) ધર્ષણ વેલ્ડીંગ (B) GTAW
(C) EBM (D) એક પણ નહી.
(3) ઘર્ષણ વેલ્ડીંગમાં રોટેશન બંધ ક્યારે કરવામાં આવે છે?
(A) જયારે વેલ્ડીંગ જોઇટ ગરમ થાય ત્યારે
(B) જયારે જોઇંટ પ્લાસ્ટીક સ્ટેજમાં આવે ત્યારે
(C) જયારે પ્રેશર ૧૦૦ kg/cm2પર પહોંચે ત્યારે
(D) 30 સેકંડ પછી
(૪) નીચેના માથી કયુ સાચુ છે?
(A) બધા એંગલે વેલ્ડીંગ થાય શકે
(B) બધી પોઝીશનમાં વેલ્ડીંગ થઇ શકે
(C) આ ક્રિયા ફક્ત ફલેટ અને એંગ્યુલર વેલ્ડીંગ માટે થઇ શકે છે.
(D) (A) અને (B)
(૫) સૌથી સરળ વેલ્ડીંગ પ્રોસેસ કઇ છે?
(A) CO2વેલ્ડીંગ (B) ઘર્ષણ વેલ્ડીંગ
(C) EBM (D) TIG
(૬) નીચેના માથી કઇ વેલ્ડીંગ પ્રોસેસ માં ધુમાડો, ગેસ કે સ્પેટર્સ થતા નથી
(A) CO2વેલ્ડીંગ (B) ઘર્ષણ વેલ્ડીંગ
(C) ARC WELDING (D) TIG
(૭) નીચેના માથી કયુ વેલ્ડીંગ પ્રેશર વેલ્ડીંગ નથી
(A) FLASH BUTT WELDING (B) PROJECTION WELDING
(C) FRICTION WELDING (D) ARC WELDING
(૮) નીચેનામાથી કયા વેલ્ડીંગમા ઇલેક્ટ્રોડની જરૂર પડતી નથી ?
(A) GAS WELDING (B) ELECTRO SLAG WEELDING
(C) FRICTION
WELDING (D) ARC WELDING
(૯) ઘર્ષણ વેલ્ડીંગમા કયા પ્રકારની એનર્જી નો ઉપયોગ થાય છે ?
(A) ઇલેક્ટ્રીક કરંટ (B) મિકેનીકલ એનર્જી
(C) કેમીકલ એનર્જી (D) ઇલેકટ્રીક રે
(૧૦) વેલ્ડની ગુણવતા શાના પર આધાર રાખે છે?
(A) રોટેશનની ઝડપ (B) ઘર્ષણ બળ
(C) હીટીંગ સમયગાળો (D) ઉપરના બધા
(૧૧) ઘર્ષણ વેલ્ડીંગમા નીચેના માથી શેનો ઉપયોગ થાય છે?
(A) ફલક્સ (B) ફીલર રોડ
(C) સ્લેગ (D) ફિકસચર
(૧૨) ઘર્ષણ વેલ્ડીંગનો ઉપયોગ નીચેના માથી કેમા થાય છે?
(A) નાના બાર સ્ટોકના વેલ્ડીંગ (B) મોટા પાઇપ
(C) મોટા બારને જોડવા (D) મોટા સ્ટીક સ્ટ્રકચર જોડવા
(૧૩) ઘર્ષણ વેલ્ડીંગમા વેલ્ડ ટાઇમ કેટલો હોય છે?
(A) ૧ મિનિટ (B) ૩ થી ૫ સેકંડ (C) કહી ન શકાય (D) એક પણ નહી.
(૧૪) નીચેના માથી કયુ વેલ્ડીંગ સસ્તુ છે?
(A) GAS WELDING (B) ELECTRO SLAG WEELDING
(C) FRICTION
WELDING (D) ARC WELDING
(૧૫) નીચેના માથી શાના ઉત્પાદનમાં ઘર્ષણ વેલ્ડીંગનો ઉપયોગ થાય છે?
(A) સ્ટીપરીંગ શાફ્ટ (B) વર્મ ગીયર
(C) કંટ્રોલ શાફ્ટ (D) ઉપરના બધા
(૧૬) નીચેના માથી શાના ઉત્પાદનમાં ઘર્ષણ વેલ્ડીંગનો ઉપયોગ થાય છે?
(A) ડ્રીલ ટેપ (B) રીમર
(C) શેંકવાળા મિલિંગ કટર (D) ઉપરના બધા
(૧૭) નીચેના માથી શાના વેલ્ડીંગમા ઘર્ષણ વેલ્ડીંગનો ઉપયોગ થાય છે?
(A) સ્ટીલ (B) એલોય
(C) નોન ફેરસ મેટલ (D) ઉપરના બધા
(૧૮) ઘર્ષણ વેલ્ડીંગનુ ટુંકુ નામ ................... છે.
(A) FRIWED (B) FRW (C) FRIW (D) FUW
(૧૯) ઘર્ષણ વેલ્ડીંગની જુદી જુદી ટેકનીક કઇ કઇ છે ?
(A) સ્પીન વેલ્ડીગ (B) લિનિયર ફ્રિકશન વેલ્ડીંગ
(C) ફ્રિકશન સરફેશ (D) ઉપરના બધા
(૨૦) નીચેના માથી કયા સાધનો ઘર્ષણ વેલ્ડીંગના નથી.
(A) ફિકસચર (B) કલેમ્પીંગ ડીવાઇસ
(C) પ્રેશર કંટ્રોલર (D) ટંગસ્ટન ઇલેક્ટ્રોડ
0 Comments:
Post a Comment