(૧) વેલ્ડીંગમાં આર્ગન ગેસ એ શું છે?
(A) ઇનર્ટ ગેસ (B) રીએક્ટીવ ગેસ
(C) સેમી ઈનર્ટ ગેસ (D) એક પણ નહી.
(૨) આર્ગન ગેસનો ઉપયોગ નીચેમાંથી કયા વેલ્ડીંગમાં થાય છે?
(A) GMAW (B)
GTAW (C) SMAW (D) ઉપર બધા
(૩) નીચેના માથી ક્યા ઇનર્ટ ગેસના ગુણધર્મો છે?
(A) રંગહીન (B) ગંધહીન (C) હવા કરતા ભારે (D) ઉપર બધા
(૪) આર્ગન એ રાસાયણીક સિમ્બોલ શું છે?
(A) Ar (B) Argn (C) Argon (D) એક પણ નહી.
(૫) આર્ગનનો ઉપયોગ વેલ્ડ એરીયાને કોનાથી દુર કરી રાખે છે?
(A) ઓક્સીજન (B) વોટર વેપર
(C) ઉપરના બંન્ને (D) એકપણ નહી.
(૬) આર્ગનનો એટોમીક નંબર શું છે?
(A) ૧૬ (B) ૧૭ (C) ૧૮ (D) ૧૯
(૭) આર્ગન હવા કરતા ................. ગણો વધારે ભારે છે?
(A) ૧.૨૦ (B) ૧.૨૨ (C) ૧.૩૩ (D) ૧
(૮) આર્ગન સાથે બિજો કયો વાયુ ઇનર્ટ ગેસ તરીકે વાપરી શકાય છે?
(A) હિલિયમ (B) નાઇટ્રોજન
(C) ઓક્સિજન (D) એક પણ નહી.
(૯) નોન ફેરસ મેટલ માટે કયો શિલ્ડીંગ ગેસ વપરાય છે?
(A) Ar (B) Ar + 1%O2
(C) Ar + 2%O2 (D) Ar + 5%O2
(10) Ar + 5%O2 નો ઉપયોગ કયા મેટલના વેલ્ડીંગમાં થાય છે?
(A) ઓસ્ટોનીક સ્ટીલ (B) ફેરીટીક સ્ટીલ
(C) ફેરીટીક સ્ટીલ ડાઉન હેંડ(સ્પ્રે ટ્રાંસફર) (D) ઉપરમાથી એકા પણ નહી.
(૧૧) ફેરીટીક અને ઓસ્ટેનીક સ્ટીલની દરેક સ્થિતી માટે કયો શિલ્ડીંગ ગેસ વપરાય છે?
(A) Ar + 2૦%CO2
(B) Ar + 15%O2
(C) Ar + 2%O2 (D) Ar
(૧૨) આર્ગન ગેસના સિલિંડર નો કલર કેવો હોય છે?
(A) કાળા (B) મરૂન
(C) બ્લું (D) લાલ
(૧૩) હવાનું પ્રવાહીકરણ કરીને ................ શુધ્ધ આર્ગોન ગેસ હવામાથી મેળવવામા આવે છે.
(A) ૧૦૦% (B) ૯૯.૯% (C) ૯૩% (D) ૯૮%
(૧૪) TIG પ્રક્રિયાના કઇ બે પોલારીટી નો ઉપયોગ થાય છે?
(A) સ્ટ્રેઇટ પોલારીટી (B) રીવર્સ પોલારીટી
(C) ઉપરની બંન્ને (D) એક પણ નહી.
(૧૫) સ્ટ્રેઇટ પોલારીટીમાં ઇલેક્ટ્રોડને ................... પોલારીટી આપવામાં આવે છે.
(A) પોસિટીવ (B) નેગેટીવ
(C) અર્થીગ (D) ઉપરમાથી એક પણ નહી
(૧૬) સ્ટ્રેઇટ પોલારીટીમાં જોબને કેટલા ટકા ગરમી મળે છે?
(A) ૬૬% (B) ૫૦% (C) ૮૦% (D) ૩૦%
(૧૭) રીવર્સ પોલારીટીમાં જોબને કેટલા ટકા ગરમી મળે છે?
(A) ૬૬% (B) ૩૩% (C) ૫૦% (D) ૯૦%
(૧૮) આર્ગોન ગેસ હવા સાથે બળે છે.
(A) સાચું (B) ખોટું (C) ૫૦% (D) ૯૦%
(૧૯) ARGON ગેસ સાથે ક્યા વાયુપ મિશ્ર કરી શકાય છે?
(A) CO2 (B) O2 (C)N2 (D) ઉપરના બધા
(૨૦) આર્ગન ગેસનો ઉપયોગ ..................
(A) સ્થિર આર્કમાં
(B) આર્ક સ્ટ્રાઇકીંગ અને આર્ક લંબાઇ જાળવવા
(C) વેલ્ડ એરીયાને શિલ્ડકરવા
(D) ઉપરના બધા
0 Comments:
Post a Comment