(૧) લેઝરનું પુરૂ નામ
(A) લાઇટ આર્ક ઓફ સ્ટિમ્યુલેશન એમિશન ઓફ રેડીયેશન
(B) લાઇટ એમ્પ્લીફીકેશન ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડીએશન
(C) લાઇટ આર્ક ઓફ સિમ એંટ્રી રે
(D) લાઇટ આર્ક ઓફ એમ્પ્લીફીકેશન ઓફ સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડીએશન
(૨) લેઝર બીમ વેલ્ડીંગનું ટુકું નામ
(A) LAW (B)
LASBEW (C) LBW (D) LBWD
(3) લેઝર વેલ્ડીંગમાં પાવર ડેંસીટી................ હોય છે.
(A) 1 MW/CM2 (B) 2 MW/CM2
(C) 1 GW/CM2 (D) 1 W/CM2
(૪) આપણે સતત લેઝરનો ઉપયોગ કયારે કરી શકિએ ?
(A) પાતળી શિટ મેટલમાં (B) ઉડાં પેનીટ્રેશન
(C) કાર્બન શિટમાં (D) એક પણ નહી.
(૫) વેલ્ડીંગની સ્પિડ................. પર આધાર રાખે છે?
(A) પાવર સપ્લાય (B) વર્કપીસની જાડાય
(C) બંન્ને (D) એક પણ નહી.
(૬) LBW થી નીચેનામાથી કયા મેટલનું કટીંગ થઇ શકે છે?
(A) કાર્બન સ્ટીલ (B) HSLA STEEL
(C) STRAINLESS STEEL (D) ઉપરના બધા
(૭) LBW મોટા ભાગે ............... ઉપયોગી છે?
(A) ઓટોમેટીવ ઇન્ડસ્ટ્રીઝ (B) સેમી ઓટોમેટીવ ઇન્ડસ્ટ્રીઝ
(C) મેન્યુલ ઇન્ડસ્ટ્રીઝ (D) ઉપરના બધા
(૮) નીચેનામાથીકયા કારણથી LBW એ EBWથી ચડિયાતું છે?
(A) વેક્યુમની જરૂર પડતી નથી.
(B) ઓટોમેટીક મશીનરીથી જ કામ થાય છે.
(C) X RAY જનરેટ થતા નથી.
(D) ઉપરના બધા
(૯) લેઝર બિમ વેલ્ડીંગમાં કઇ પ્રકારના લેઝર વપરાય છે?
(A) ફાઇબર લેઝર (B) ગેસ લેઝર
(C) સોલીડ સ્ટેટ લેઝર (D) ઉપરના બધા
(૧૦) નીચેના માથી કયા સાધનો EBW ના નથી?
(A) મિરર (B) XENON FLASH TUBE
(C) LASER CRYSTAL (D) ELECTRON
GENERATOR
(૧૧) LASER જનરેશનમાં કયા વાયુ નો ઉપયોગ થાય છે?
(A) CO2 (B) હિલિયમ
(C) નાઇટ્રોજન (D) ઉપરના બધા
(૧૨) SOLID STATE LASER માં કયા CRYSTAL નો ઉપયોગ થાય છે?
(A) Nd:YAG (B) RUBY CRYSTAL
(C) ઉપરના બંન્ને (D) ઉપરમાથી એકપણ નહી.
(૧૩) LBW થી કઇ મેટલનું વેલ્ડીંગ શકય છે?
(A) ટીટેનીયમ (B) સ્ટેનલેસ સ્ટીલ
(C) એલ્યુમિનિયમ (D) ઉપરના બધા
(૧૪) નીચેનામાથી કઇ વેલ્ડીંગ પ્રક્રિયાથી વેલ્ડીંગ ઝડપી થઇ શકે છે?
(A) આર્ક વેલ્ડીંગ (B) ગેસ વેલ્ડીંગ
(C) LESAR BEAM
WELDING (D) થર્મીટવેલ્ડીંગ
(૧૫) કઇ વેલ્ડીંગ પ્રક્રિયાથી ડિસ્ટોરશન ઓછું થાય છે?
(A) GTAW (B)
GMAW (C) PAW (D) LBW
(૧૬) વેલ્ડની ગુણવતા કઇ વેલ્ડીંગપ્રક્રિયાથી સારી મેળવી શકાય છે ?
(A) ARC WELDING (B) LBW
(C) EBW (D) (B) અને (C) બંન્ને
(૧૭) કઇ વેલ્ડીંગ પ્રક્રિયાનો કોંટેકટ પ્રક્રિયા છે?
(A) EBW (B)
LBW (C) ઉપરના બંન્ને (D) એક પણ નહી.
(૧૮) નીચેનામાથી કયા મુદા એ LBW ના ગેરફાયદા છે?
(A) રેપીડ કુલીંગ રેટ (B) ઉચો મેન્ટેનેંસ રેટ
(C) ઉચો પ્રારેભીક ઇંટોલેશન ખર્ચ
(D) ઉપરના બધા
(૧૯) નીચેનામાથી કયા વેલ્ડીંગમાં ફિલર મેટલની જરૂર પડતી નથી?
(A) ગેસ વેલ્ડીંગ (B) EBW
(C) LBW (D) (B) અને (C) બંન્ને
(૨૦) SOLID STATE LASER માં લેઝરની વેવ લેંથ ................ હોય છે ?
(A) 1mm (B) 1µm
(C) 1cm (D) 1000µm
0 Comments:
Post a Comment