(૧) નીચેનામાથી કઇ પધ્ધતિ વેલ્ડીંગ માથી જોઇતી ગરમી આર્ક આપવા ફ્લેમ વડે ઉત્પન્ન કરવામાં
આવતી નથી.
(A) GTAW (B) GMAW
(C) ARC WELDIN (D) ELECTRO
BEAM WELDING
(2) નીચેનામાંથી કઇ પધ્ધતિમાં ગતિશક્તિનુ ઉષ્માશક્તિમાં રૂપાંતર કરીને ગરમી મેળવવામા આવે છે.
(A) GTAW (B) PLASMA ARC WELDING
(C) EBW (D) GAS CUTTING
(3) નીચેનામાંથી કઇ પ્રકારના વેલ્ડીંગમાં શિલ્ડિંગ ગેસની જરૂર પડતી નથી.
(A) ARC WELDING (B) EBW
(C) A અને B (D) ઉપરમાંથી એકપણ નહિ
(4) EBW વડે નીચેનામાંથી કઇ ધાતુઓ વેલ્ડીંગ શક્ય બને છે ?
(A) ટીટેનીયમ (B) મોલીબ્લેડનમ
(C) STRAIN LESS STEEL (D) ઉપરના બધા
(5) નીચેનામાંથી કઇ પ્રક્રિયા શુન્યાવકાશમાં કરવામાં આવે છે?
(A) EBW (B) GTAW (C) PAC (D)
GMAW
(6) EBW માં AGE PREPARATION માં જોઇન્ટ વચ્ચેનો ગેપ.......... હોય છે.
(A) 0.050 TO
0.075 MM (B) 1 TO 1.25 MM
(C) 0.75 TO 0.90 MM (D) 2 MM
(7) ઉચ્ચ વેક્યુમ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ કરવા માટે ................ ટોર દબાણ જરૂરી છે.
(A) 10-1 (B) 10-3
(C) 10-4 (D)
10
(8) નીચેનામાંથીક્યા સાધનો ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગના છે.
(A) વેક્યુમ પમ્પીંગ સિસ્ટમ (B) મીકેનિકલ ફિક્સચર
(C) ઓપ્ટીકસ (D) ઉપરના બધા
(9) ઇલેક્ટ્રોન બીમની પાવર ઘનતા એક ઇંચ દિઠ ............. છે.
(A) 103 (B) 102 (C) 106 (D) 109
(10) હાઇ વોલ્ટેજ ગનના ઓપરેટીંગ વોલ્ટેજ ............ છે.
(A) 100 TO 150 KV (B) 75 TO 100 KV
(C) 150 TO 200 KV (D) 90 TO 100 KV
(11) લો વોલ્ટેજ ગનના ઓપરેટીંગ વોલ્ટેજ ............ છે.
(A) 100 TO
150 KV (B) 50 TO 100 KV
(C) 10 TO 60
KV (D) 15 TO 40 KV
(12) નીચેનામાંથી કઇ વોલ્ટેજ ગન મોઘું છે.
(A) હાઇ વોલ્ટેજ ગન (B) લો વોલ્ટેજ ગન
(C) મધ્યમ વોલ્ટેજ ગન (D) A અને B
(13) કઇ વોલ્ટેજ ગનથી 1 મીટર દુરથી વેલ્ડીંગ કરી શકાય છે.
(A) હાઇ વોલ્ટેજ ગન (B) લો વોલ્ટેજ ગન
(C) બન્ને વડે કરી શકાય (D) ન કરી શકાય
(14) કઇ વેલ્ડીંગ પધ્ધતિમાં વિક્રુતિ સૌથી ઓછી જોવા મળે છે.
(A)
GMAVV (B) ઇલેક્ટ્રો બીમ વેલ્ડીંગ
(C) પ્લાઝમા વેલ્ડીંગ (D) ગેસ વેલ્ડીંગ
(15) નીચેનાંમાથી ક્યા EBW નાગેરફાયદા છે.
(A) સાધનો ખુબ જ કિંમતી છે. (B) X-RAY થી શરીરને નુકશાન થાય છે.
(C) વેકયુમ સીલ કરવું પડે છે. (D) ઉપરના બધા
(16) EBW નો ઉપયોગ નીચેનાંમાથી શામાં કરી શકાય છે.
(A) ટીટેનીયમ જેવી ધાતુને વેલ્ડ કરવા (B) ઉચ્ચ વિશ્વાસપાત્રતા
(C) રી- પ્રોડયુસીબિલિટી માટે (D) ઉપરના બધા
(17) મધ્યમ વેકયુમ ચેમ્બરનું દબાણ કેટલુ હોય છે.
(A) 10 (B) 10-5 (C) 10-3 (D) 10-4
(18) નીચેનામાંથી ક્યા પાર્ટ EBW ના નથી.
(A) ડિફ્લેક્ટર (B) ફોકસિંગ કોઇલ (C) નોઝલ (D) પ્રિઝમ
(19) EBW એ ક્યા પ્રકારનું વેલ્ડીંગ છે.
(A) નોન પ્રેશર વેલ્ડીંગ (B) પ્રેશર વેલ્ડીંગ
(C) પ્લાસ્ટીક વેલ્ડીંગ (D) Electric welding
(20)
ઇલેકટ્રોડનો વિધુતભાર કેટલો હોય છે.
(A) 1.6x10-19 c (B) 1.9x1019c
0 Comments:
Post a Comment