એલ્યુમિનિયમ એ નોન ફેરસ પ્રકારની ધાતુ છે. જેના વિશે આપણે અભ્યાસ કરીશુ.
1 એલ્યુમિનિયમના ગુંણધર્મો :-
·
રંગમાં ચાંદી
જેવુ સફેદ
હોય છે.
·
તેનું વજન
લોકાર્બન સ્ટીલ
કરતા પણ
ત્રણ ગણુ
ઓછુ હોય
છે.
·
કાટ સામે
પ્રતિરોધક હોય
છે.
·
વધુ વિધ્યુતવાહક
હોય છે.
·
ચુંબકીય હોતુ
નથી.
·
શુધ્ધ એલ્યુમિનિયમનો
મેલ્ટીંગ પોઇંટ
659۫c હોય
છે.
·
ડકટાઇલ,ફોર્મિંગ
અને પ્રેસીંગ
ઓપરેશન માટે
યોગ્ય છે.
2
એલ્યુમિનિયમનં પ્રકાર:- એલ્યુમિનિયમને ત્રણ
પ્રકારે વહેંચવામાં
આવે છે.
(1)શુધ્ધ એલ્યુમિનિયમ
(2)રોટ એલ્યુમિનિયમ
(3)એલ્યુમિનિયમ કાસ્ટ
એલોય .
3 એલ્યુમિનિયમ વેલ્ડીંગમા પડતી મુશકેલીઓ :-
એલ્યુમિનિયમ
જ્યાં સુધી
તેનાં મેલ્ટીંગ
પોઇંટ સુધી
નથી પહોંચતો
ત્યા સુધી
તેનો રંગ
બદલાતો નથી.જ્યારે
તે પીગળવાનુ
શરુ કરેછે,ત્યારે
તે અચાનક
પ્રસરી જાય
છે.પિગળેલ
એલ્યુમિનિયમ ઓક્સાઇડ
સીચની સપાટી
પર ઝડપથી
એલ્યુમિનિયમ ઓક્સાઇડનુ
પડ બનાવે
છે, જેનુ
મેલ્ટીંગ પોઇંટ
1930 ۫c છે.આ
ઓક્સાઇડને યોગ્ય
ગુણવત્તાવાળા ફ્લક્ષનો
ઉપયોગ કરી
દુર કરવો
જોઇએ. એલ્યુમિનિયમ
જ્યારે ગરમ
હોય છે
ત્યારે તે
એકદમ પાતળા
અને કમજોર
હોય છે.
4
જોઈન્ટ ડીઝાઈન :-
·
1.6mm સુધીની
થીક્નેસ માટે
તેની એઇજની
હાઈટને તેની
થીકનેસ જેટલી
90۫c
પર રાખવી
જોઇએ.
·
1.6mmથી
4mm સુધી
તેની એઇજને
સો અથવા
ચીઝલ વડે
નોચ કરીને
બટ વેલ્ડ
કરવામા આવે
છે.
·
4mm સુધીની
જાડાઇવાળી પ્લેટ
અથવા તેનાં
કરતા પણ
વધુ જાડાઇવાળી
પ્લેટની ધારોને
1.6mm થી
3mm રુટ
ગેપ સાથે
બંને પ્લેટ
વચ્ચેના બીવેલ્
એંગલ 90۫c પર
બને એવી
રીતે એઇજ
તૈયાર કરવી.
·
10mm કરતા
વધારે જાડાઇવાળી
પ્લેટને નીચે
દર્શાવેલ આક્રુતી
મુજબ વચ્ચે
નોચ સાથે
ડબલ “વી” બનાવવો
જોઇએ.
4 ફ્લક્ષની જરૂરીયાત :-
એલ્યુમિનિયમ ઝડપથી
ઓક્સાઇડ હોવાથી
મજબુત વેલ્ડ
બનાવવા માટે
ફ્લક્ષ બનાવવા
માટે ફ્લક્ષની
લેવરનો ઉપયોગ
થાય છે.એલ્યુ.
ફ્લક્ષ પાવડરને
પાણી સાથે
મિક્સ કરવામા
આવે છે.ત્યારબાદ
બ્રશ વડે
જોઈન્ટ પર
લગાડવામાં આવે
છે.ફિલરરોડને
પણ ફ્લક્ષનું
કોટીંગ કરી
ઉપયોગ કરવામાં
આવે છે.
5 પ્રીહીટની જરૂરીયાત :-
એલ્યુમિનિયમ અને
તેની મિશ્રધાતુઓ
વધુ ગરમી
વાહકના ગુપ્ત
ઉષ્મા ધરાવે
છે.જેના
કારણે ફ્યુઝન
વેલ્ડીંગ માટે
વધુ ગરમીની
જરુર પડે
છે.0.8mm કરતા
વધુ જાડાઇ
વાળા એલ્યુમિનિયમ
કાસ્ટીંગ અને
રોટ એલોયમાં
યોગ્ય ફ્યુજન
પુર્ણ પેનીટ્રેશન
મેળવવા,તિરાડો
અતકાવવા,ગેસનો
વપરાશ ઘટાડવા
માટે તેને
પ્રીહીટ કરવવામાં
આવે છે.પ્રીહીટ
ઉષ્ણતામાન જોબના
આકાર પ્રમાણે
250۫c થી 400۫c સુધી
બદલાય છે.જોબને
ફરનેસમાં અથવા
ટોર્ચ વડે
પ્રીહીટ કરવામા
આવે છે.
6 એલ્યુમિનિયમ વેલ્ડીંગ માટેની અલગ-અલગ પ્રક્રીયાઓ :-
·
ઓક્સિ-એસીટીલીન
વેલ્ડીંગ
·
ટીગ વેલ્ડીંગ
·
મીગ વેલ્ડીંગ
·
ડીફ્યુજન વેલ્ડીંગ
·
એક્સપ્લોજિવ વેલ્ડીંગ
·
મેન્યુઅલ મેટાલિક
આર્ક વેલ્ડીંગ
·
કાર્બન આર્ક
વેલ્ડીંગ
·
કોલ્ડ વેલ્ડીંગ
·
અલ્ટ્રાસોનિક વેલ્ડીંગ
·
રેજીસ્ટંસ વેલ્ડીંગ
7 એલ્યુમિનિયમ વેલ્ડીંગ પધ્ધ્તિ :-
·
એલ્યુમિનિયમ શીટને
આપેલ સાઈઝ
પ્રમાણે સ્કવેર
એઇઝ સાથે
તૈયાર કરવા
·
સપાટી પરથી
ઓક્સાઇડ દુર
કરવા સપાટી
તથા એઇજને
સાફ કરવા.
·
એઇઝ પર
પેસ્ટી ફ્લક્ષ
લગાડો
·
બંને એલ્યુમિનિયમ
શીટની એઇઝ
વચ્ચે 1.5 થી
2mm જેતલી
રુટ ગેબ
રાખી સેટ
કરવી.
·
5
નંબરની નોઝલ
પસંદ કરો,યોગ્ય
ગ્રેસ પ્રેસર
કરો
·
ન્યુટ્રલ ફ્લેમ
સેટ કરવી.
·
સિલિકોન એલ્યુમિનિયમ
ફિલર રોડ
પર ફ્લક્ષ
લગાડી તેના
વડે જોઈન્ટના
બંને છેડે
ટેસ્ટીંગ કરવુ.
·
જોબને પ્રીહીટ
કરો. ( 150-250)
·
લેફ્ટ હેંડ
ટેકનીક વડે
બ્લોપાઈપને 40થી
50જ્યારે ફિલર
રોડને 30 થી
40પર પકડી
વેલ્ડીંગ શરુ
કરો.
·
વેલ્ડીંગ પુર્ણ
ન થાય
ત્યાં સુધી
ફિલર રોડને
મોલ્ટનપુલમાંથી બહાર
કાઢવી નહી.
·
જોબને 10% સલ્ફયુરિક
એસિડમાં ઉમેરેલાં
ઠંડા પાણીમાં
ધોઇને સાફ
કરો.
·
ફરીથી જોબને
ઠંડા પાણી
ધોઇને સાફ
કરવુ.
8 એલ્યુમિનિયમનાં ગેસ વેલ્ડીંગ દ્વારા થતા ફાયદા. :-
·
સાધનોની કિંમત
ઓછી હોય
છે.
·
પાતળી સીટને
વેલ્ડીંગ કરવા
ગેસ વેલ્ડીંગ
સૌથી સસ્તી
રીત છે.
·
આર્ક વેલ્ડીંગ
કરતા વિકૃતિ
વધુ આવે
છે.
· વેલ્ડીંગ સ્પીડ ઓછી હોય છે.
· આર્ક વેલ્ડીંગ કરતાં ગરમીથી અસર પામેલ ભાગ વધુ હોય છે.
0 Comments:
Post a Comment