ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ અને નોન ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ ( DT & NDT )

                                             વેલ્ડનો વિનાશ કર્યા વગર વેલ્ડ ની ગુણવતા તપાસને અવિનાશી પરીક્ષણકહેવામાં આવે છે. ટેસ્ટ કર્યા પછી જોબને ઉપયોગમાં લઈ શકાય છે.વેલ્ડ કરેલા પરીક્ષણ જોબને તોડીને કરાતી તપાસને પછી જોબને ઉપયોગમાં લઈ શકતો નથી.


નોન
ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ:-

નોન ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટનો સામાન્ય ટેસ્ટ અને ખાસ પ્રકાર ના ટેસ્ટોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

-દ્રષ્ટિ પરીક્ષણ

-લીકેજ અથવા પેસર ટેસ્ટ

-સ્ટેથેસ્કોપીક ટેસ્ટ

દ્રષ્ટી પરીક્ષણ:-

                    એક પ્રકાર કોઈ પણ ખર્ચ કર્યા વગર તપાસની એક રીતે છે. તપાસમાં એક બહિર્ગોળ લેન્સની સ્ટીલ રૂલ,ટ્રાય સ્કેવર અને વેલ્ડીંગ ગેઈજ ની જરૂર હોય છે.દ્રષ્ટિ પરીક્ષણ ત્રણ સ્તરે કરવામાં આવે છે.

- વેલ્ડીંગ કરતા પહેલા.

- વેલ્ડીંગ કરતી વખતે.

- વેલ્ડીંગ કર્યા પછી.

 દ્રષ્ટી પરીક્ષણ:-

               વેલ્ડ કરેલા જોબની સપાટી પરથી ખામીઓં શોધવા માટે સૌથી સામાન્ય અને સાદી,ઝડપી,સસ્તી વપરાતી રીતે છે.વેલ્ડ ની સપાટી અને જોઈન્ટ ને નરી આખો અથવા મેગ્નીફાય કાચની મદદ વડે તપાસવામાં આવે છે.દ્રષ્ટી પરીક્ષણથી સપાટી પરથી નીચે જાણાવેલ ખામીઓ જાણી શકાય છે.

 -છીદ્રાળુતા

-સપાટી પરની ખામીઓ

-અંડરકટ

-અપૂરતી પ્રોફાઇલઅને માપની એક્યુરશી

-વેલ્ડ નો દેખાવ

-અપૂરતું પેનીટ્રેશન

લીકેજ અથવા પ્રેસર ટેસ્ટ :-

                                         ટેસ્ટ નો ઉપયોગ વેલ્ડ કરેલા પ્રેસર વેસલ ટેંક પાઈપ લાઈનના લીકેજ શોધવા માટે કરવામાં આવે છે.વેલ્ડ કરેલા વેસલના તેના બધા આઉટલેટ બંધ કરીને, તેમાં પાણી, હવા અથવા કેરોસીન ભરીને આંતરિક દબાણ ઉત્પન્નન કરવામાં આવે છે. આંતરિક દબાણ વેલ્ડ કરેલા જોઈન્ટ ના વર્કીગ પ્રેસર પર આધર રાખે છે.આંતરિક પ્રેસરને વેસલના વર્કીગ પ્રેસર થી બે ગણું વધારવામાં આવે છે.

વેલ્ડ ને નીચે જણાવેલ રીતે તપાસવામાં આવે છે.

*આંતરિક પ્રેસર આપીને તરત ગેઇજ પરનું પ્રેસર નોધવામાં આવે છે અને તેના પછી 12 અને 24 કલાક પછી નોધ કરવામાં આવે છે.પેસર રીડીગ માં નજીવો ઘટાડો લીકેજ દર્શાવે છે.

*વેસલમાં એર પ્રેસર ઉત્પન્ન કર્યા પછી,વેલ્ડ સીમ પર સાબુના પાણીનો ઉપયોગ કરી ધ્યાન પૂર્વક પરપોટો માટે ચકાસવામાં આવે છે.

-સ્ટેથેસ્કોપીક ટેસ્ટ

-રેડીઓગ્રાફી ટેસ્ટ

-મેગ્નેટીક પાર્ટીકલ ટેસ્ટ

-અલ્ટ્રાસોનિક ટેસ્ટ

-પ્રવાહી પેનીટ્રેન્ટ ટેસ્ટ

વર્કશોપ ટેસ્ટ :-

                     ટેસ્ટ વર્કશોપ માં લેવામાં આવે છે.

                    નિકબ્રેક ટેસ્ટ ,ફ્રિ બેન્ડ ટેસ્ટ

ફાયદાઓ :-

ટેસ્ટ કરવામાં જોઈતો સમય ઓછો હોય છે.

-ટેસ્ટની કિંમત પણ ઓછી હોય છે.

- ટેસ્ટ જયારે શરૂઆત માં વેલ્ડ વધારે ખામીઓ વાળો હોય ત્યારે વેલ્ડર ને ચકાસવામાં માટે ઉપયોગી હોય છે.


ગેરફાયદાઓ :-

-જોઈન્ટ ની સારી સ્ટ્રેન્થ મેળવવી શકાતી નથી.

-વેલ્ડ કરવા માટે ઉપયોગી લીધેલ વેલ્દની ગુણવતા ચકાસી શકાતી નથી.

 

ફ્રેકચર થયેલા વેલ્ડ નું પરીક્ષણ:-

-ઓછુ ફ્યુઝન

-અપૂરતું પેનીટ્રેશન

-સ્લેગ ઈન્ક્લ્યુંઝ્ન

-બ્લો હોલ અથવા છિદ્રાલું વેલ્ડ

લેબોરેટરી ટેસ્ટ :-

-ટેન્સાઈલ ટેસ્ટ ,

-ગાઈડેડ બેન્ડ ટેસ્ટ,

-ઈમ્પેકટ ટેસ્ટ,

-ફટીગયુ ટેસ્ટ

0 Comments:

Post a Comment