કોપર એ નોન ફેરસ ધાતુ છે. જે શુધ્ધ અવસ્થામા મળતુ નથી. કોપર પાઇરાઇટ (CuFeS2) નામના ખનિજમાથી મળે છે. જેમા કોપર નુ પ્રમાણ 30.5% હોય છે.
1. પ્રકાર
: કોપર
ના મુખ્ય
ત્રણ પ્રકાર
છે ,જે
અન્ય ધાતુ
સાથે જોડાઈ
ને મિશ્રધાતુ
તરીકે મળે
છે.
1. પિત્તળ (બ્રાસ) 2. ગન મેટલ,
3. કાંસુ (બ્રોંઝ)
1.1 પિત્તળ (બ્રાસ) :
બ્રાસ
એ કોપર
અને ઝીંક
ની મિશ્ર
ધાતુ છે.
જેમાં 60 થી
65% કોપર અને
40 થી 35% ઝીંક
હોય છે.
1.2 ગન મેટલ :
ગન
મેટલ એ
કોપર,ઝીંક
અને કલાઇ(ટીન)
ની મિશ્ર
ધાતુ છે.
જેમા કોપર
88% ,ઝીંક 2 થી
5% જ્યારે ટીન
10-8% હોય છે.
1.3 કાંસુ(બ્રોંઝ) :
કાંસુ એ
કોપર અને
ટીન (કલાઇ)
ની મિશ્ર
ધાતુ છે,
જેમા કોપર
80% અને ટીન
(કલાઇ) 20% રહેલા
છે.
2. કોપરનાં ગુણધર્મો :
·
તે સુંવાળી
અને નરમ
ધાતુ છે.
·
તેમાથી ખેંચીને
તાર તથા
ટીપીને પાતળા
પતરા(શીટ)
બનાવી શકાય
છે.
·
કોપરનુ ગલનબિંદુ
10830 સે. છે.
·
તેની વિશિષ્ટ
ઘનતા 8.9 છે.
·
કોપર ગરમી
અને વિદ્યુત
નો સૌથી
સારો સુવાહક
છે.
·
તેના પર
કાટ લાગતો
નથી.
·
તેનુ ખવાણ
થતુ નથી.
·
તેની ટેંસાઇલ
સ્ટ્રેંથ ઘણી
સારી છે.
3. કોપરનાં ઉપયોગો : કોપર
ના મુખ્ય
ઉપયોગો નીચે
મુજબ છે.
1.
ઈલેક્ટ્રીકલ પાર્ટસ
બનાવવા.
2. હીટ
એક્ચેંજર બનાવવા
3.યાંત્રિક મશીનના
પાર્ટસ બનાવવા.
4.કાંસુ,પિત્તળ,ગન
મેટલ જેવી
મિશ્ર ધાતુઓ
બનાવવા.
0 Comments:
Post a Comment