1. કાસ્ટ આયર્ન વેલ્ડીંગ : કાસ્ટ આયર્ન
બ્રીટલ હોવાથી
મોટા ભાગે
તેનો ઉપયોગ
મશીનના ભાગને
બનાવવા માટે
કરવામા આવે
છે. આ
ફેરસ મેટલ
ના ગ્રુપના
મેટલના ગ્રુપમા
હોવા છતા
માઈલ્ડ સ્ટીલ
કરતા કાસ્ટ
આયર્નને વેલ્ડીંગ
કરવા ઘણી
જ મુશ્કેલીઓ
આવેછે. 2.કાસ્ટ આયર્નના પ્રકાર :કાસ્ટ આયર્ન નીચે જણાવેલ ત્રણ પ્રકારમા મળી આવે છે. 1. ગ્રે
કા. આ.,
2. વ્હાઇટ કા.આ., 3. મેલીએબલ
કા.આ.
2.1 ગ્રે કાસ્ટ આયર્ન : ગ્રે કા. આ. વ્હાઇટ કાસ્ટ આયર્ન તેના કરતા નરમ અને મજબૂત હોય છે. ધીમા કૂલિંગ વખતે કાર્બન અથવા ગ્રેફાઇટ જુદા પડવાથી તેમની હાજરીના કારણે ગ્રે કાસ્ટ આયર્ન સારા યાંત્રિક ગુણધર્મો ધરાવે છે. ગ્રે કાસ્ટ આયર્નને વેલ્ડીંગ કરી શકાય છે.તે ત્રણ થી ચાર ટકા કાર્બન ધરાવે છે. 2.2 વ્હાઇટ કાસ્ટ આયર્ન : પીગ આયર્ન કાસ્ટિંગ ને ઝડપી રીતે ઠંડુ પાડવાથી વ્હાઇટ કાસ્ટ આયર્ન મેળવવામા આવે છે.ઠંડુ પડવાની બહુ જ ઝડપ હોય છે.અને તેના કારણે આયર્ન કાર્બાઇડ કંપાઉંડમાથી કાર્બન છૂટા પડી શકતા નથી,જેથી વ્હાઇટ કાસ્ટ આયર્નમા કાર્બન યૌગિક સ્વરૂપમા મળી આવે છે.આ પ્રકારનો કાસ્ટ આયર્ન બહુ જ હાર્ડ અને બ્રીટલ હોય છે,અને તે વેલ્ડીંગ કરી શકાતુ નથી.તેમજ મશીનીંગ કરવુ સરળ હોતુ નથી. 2.3 મેલીએબલ કાસ્ટ આયર્ન :વ્હાઇટ કાસ્ટ
આયર્નને લાંબા
સમય સુધી
એનીલિંગ ક્રિયા
કરીને મેલીએબલ
કાસ્ટ આયર્ન
મેળવવામા આવે
છે અને
તેના પછી
તેને ધીમે
ધીમે ઠંડુ
પડૅવા દેવામા
આવે છે.આ હીટ
ટ્રીટમેન્ટ્ની ક્રિયા
તેને ઇમ્પેક્ટ
અને શોક
અવરોધક અસર
આપે છે. 3. એજ તૈયાર કરવાની રીત: ચિપિંગ,
ગ્રાઈન્ડીંગ, મશીનીંગ,
ફાઈલીંગ જેવી
જુદી જુદી
રીતનો ઉપયોગ
ગ્રે કાસ્ટ
આયર્નની એજ
બનાવવા માટે
થાય છે.આ રીતનો
ઉપયોગ જોબ
ની સ્થિતિ
અને પ્રકાર
ઉપર આધાર
રાખે છે. 4. સાફ કરવાની રીત : કાસ્ટ આયર્ન
જોબને સાફ
કરવાની બે
રીતો છે
1. મીકેનિકલ
રીત 2. રાસાયણિક
રીત 4.1 મીકેનિકલ રીત : કાસ્ટ આયર્ન જોબની સપાટી ને સાફ કરવા માટે યાંત્રિક રીત નો ઉપયોગ કરવામા આવે છે. આ રીતમા ગ્રાઈન્ડીંગ,ફાઈલીંગ અને વાયરબ્રશીંગ જેવી ક્રિયા કરવામા આવે છે. 4.2 રાસાયણિક
રીત : રાસાયણિક
રીતે સાફ
કરવાની રીતથી
ઓઈલ,ગ્રીસ
અને બીજા
એવા પદાર્થોને
જે મીકેનિકલ
રીતથી દુર
થઈ શકતા
નથી તેમને
સાફ કરવા
માટે થાય
છે. 5. ફ્લેમ અને ફિલર રોડ : એકદમ ન્યુટ્રલ
ફ્લેમ એડજસ્ટ
કરવી જોઇએ.ઓક્સીજનનો થોડોક
પણ ભાગ
વેલ્ડ ને
ઓક્સીજન વડે
કમજોર બનાવે
છે. સુપર સિલિકોન કાસ્ટ આયર્ન ફિલરરોડ(2.8 થી 3.5%સિલિકોન ધરાવતા)નો ઉપયોગ કાસ્ટ આયર્ન વેલ્ડીંગ માટે કરવામા આવે છે. આવી રીતે વેલ્ડ કરેલ મેટલને સરળતાથી મશીનીંગ કરી શકાય છે. 6. ફ્લક્ષ : ઓકસાઇડને ઓગાળવા
માટે અને
ઓક્સિડેશન અટકાવવા
માટે ફ્લક્ષ
સારી જાતનો
હોવો જોઇએ.કાસ્ટ આયર્ન
ફ્લક્ષ,બોરેક્સ,સોડિયમ કાર્બોનેટ,પોટેશીયમ કાર્બોનેટ,સોડિયમ નાઇટ્રેટ
અને સોડિયમ
બાયકાર્બોનેટ્નુ મિશ્રણ
હોય છે.તે પાઉડર
ના રૂપમા
હોય છે. 7. પ્રીહિટીંગ :
વેલ્ડીંગ ઓપરેશન
કરતા પહેલા
જોબને ગરમ
કરવાની ક્રિયાને
પ્રીહિટીંગ કહેવામા
આવે છે. 8. કાસ્ટ આયર્નનુ ફ્યુઝન વેલ્ડીંગ : વેલ્ડીંગ ઓપરેશન, ગરમ કરેલા, કમજોર ઓછા લાલ, ગરમ કાસ્ટ આયર્ન ટુકડાઓ પર કરવામા આવે છે.
બ્લો પાઈપનો એંગલ
વેલ્ડ લાઈનથી
600 થી 700 અને ફિલર
રોડ નો
એંગલ 400 થી 500 હોવો જોઇએ.
ફિલરરોડ ને
કોઇ ગતિ
આપ્યા વગર
બ્લોપાઈપને થોડીક
ગતિ આપી
લેફ્ટવર્ડ અથવા
ફોરહેન્ડ ટેકનિક
નો ઉપયોગ
કરી પહેલી
લેયર પૂર્ણ
કરવી.રોડના
ગરમ છેડાને
અમુક સમયાંતરે
પાઉડર ફ્લક્ષમા
ડુબાડવો જોઇએ. પહેલી
લેયર પૂર્ણ
કર્યા પછી
જોબ ને
એકસરખુ ગરમ
કરવા માટે
ફ્લેમ ને
તેની પર
ફેરવો અને
જોબની સપાટી
કરતા વેલ્ડ
મેટલ ને
થોડી વધારે
પ્રમાણમા ડીપોઝીટ
કરતા બીજી
લેયર પૂર્ણ
કરો. બીજા
લેયરની વેલ્ડીંગની
રીત પહેલા
લેયરની જેમ
જ રાખો.
બીજી લેયર
પૂર્ણ કર્યા
પછી જોબને
એક્સરખુ ગરમ
કરવા માટે
આખા જોબ
પર ફ્લેમ
ને ફેરવો.
આને પોસ્ટ
હિટીંગ કહેવામા
આવે છે.
ત્યારપછી જોબને
ચુનાના ઢેરમા
દબાવી ધીમે
ધીમે ઠંડુ
કરો. મોટા
જોબ માટે
ઝડપથી કૂલિંગ
ના કારણે
તિરાડ અને
બીજી વિકૃતિઓને
અટકાવવા માટે
જોબને પ્રીહિટીંગ
ફર્નેસમા રાખો. 9. પ્રીહિટીંગ : જોબને વેલ્ડીંગ કરતા પહેલા ગરમ કરવાની ક્રિયા ને પ્રીહિટીંગ કહેવામા આવે છે.વેલ્ડીંગ ની ગરમી ના કારણે અસરખા પ્રસરણ અને સંકોચન ના કારણે ખાસ કરીને કાસ્ટ આયર્નના જોબમા પડતી તિરાડ અને વિકૃતિઓને નિયંત્રિત કરવા માટે પ્રીહિટીંગ કરવામા આવે છે. બીજી બાજુ આના કારણે ગેસ વેલ્ડીંગ દરમ્યાન ગેસ ના વપરાશનો દર પણ ઘટે છે. પ્રીહિટીંગ ના પ્રકાર :1. પૂર્ણ
, 2. લોકલ, 3. પરોક્ષ
પ્રીહિટીંગ 10. કાસ્ટ આયર્ન નુ બ્રોંઝ વેલ્ડીંગ : બ્રોંઝ વેલ્ડીંગ
એક એવી
ક્રિયા છે જેમા બેઝ
મેટલ કરતા
ઓછા મેલ્ટિંગ
પોઇંટવાળા નોન
ફેરસ ફિલર
મેટલનો ઉપયોગ
કરી મેટલને
425 સડિગ્રી સે.
થી વધારે
ગરમ કરીને
એક જ
જથ્થા મા
ભેગા કરવામા
આવે છે.જ્યારે ફિલર
મેટલ કોપર
ઝીંક એલોયની
બનેલ હોય
ત્યારે આ
ક્રિયાને બ્રોંઝ
વેલ્ડીંગ કહેવામા
આવે છે. |
0 Comments:
Post a Comment