સ્ટીલ એ
ખુબ મહત્વની
અને બહોળ
પ્રમાણમાં ઉપયોગી
એવી ફેરસ
મેટલ છે.
તેના બંધારણમાં
આયર્ન, કાર્બન,
મેંગેનીઝ અને
સિલિકોન તત્વો
રહેલા છે.
સ્ટીલનાં બધા
જ પ્રકારમા
કાર્બન હોય
છે. જેના
આધારે સ્ટીલના
મુખ્ય બે
પ્રકાર પડે
છે.
1. પ્રકાર : 1. પ્લેન કાર્બન સ્ટીલ
2. એલોય સ્ટીલ
1.1 પ્લેન કાર્બન સ્ટીલ : પ્લેન કાર્બન
સ્ટીલમાં રહેલા
કાર્બનના પ્રમાણ
ને આધારે
ત્રણ પ્રકાર
પડે છે.
1. લો
કાર્બન સ્ટીલ
2. મીડીયમ
કાર્બન સ્ટીલ
3. હાઈ
કાર્બન સ્ટીલ
લો
કાર્બન સ્ટીલમાં
કાર્બનનુ પ્રમાણ
0.25% છે. મીડીયમ
કાર્બન સ્ટીલમાં
કાર્બન 0.3 થી
0.6% હોય છે.
જ્યારે હાઈ
કાર્બન સ્ટીલમાં
કાર્બનનુ પ્રમાણ
0.7 થી 1 .4% છે.
1.2 સ્ટીલ એલોય : એલોય સ્તીલ એટલે એવુ સ્ટીલ કે જેમા કાર્બન સાથે ક્રોમિયમ, નિકલ, વેનેડિયમ, ટંગસ્ટન જેવા એલોયીંગ એલીમેન્ટ્સ હોય, જેના આધારે એલોય સ્ટીલના નીચે મુજબ પ્રકાર પડે છે.
1. મેંગેનીઝ સ્ટીલ
2. મોલિબ્ડેનમ સ્ટીલ
3. ટંગસ્ટન સ્ટીલ
4. સ્ટેનલેસ સ્ટીલ
5. હાઈસ્પીડ સ્ટીલ
0 Comments:
Post a Comment