પરિચય :-
GMAW/CO2 વેલ્ડીંગ ક્રિયા માં વેલ્ડ મેટલ ઈલેક્ટ્રોડ વાયરમાંથી બેઈઝ મેટલમાં ટ્રાન્સફર થવાની જુદી-જુદી રીતો છે. તેની પાંચ રીતો છે પરંતુ તેમાંથી શીખવવાના હેતુથી ત્રણ રીતોનો અભ્યાસ કરીશું.
જે મેટલ ટ્રાન્સફર થાય છે. તે ઈલેક્ટ્રોડ વાયર સાઈઝ, શીલ્ડીંગ ગેસ આર્ક વોલ્ટેજ અને વેલ્ડીંગ કરંટ પર આધાર રાખે છે.
સ્પ્રે ટ્રાન્સફર :-
સ્પ્રે ટ્રાન્સફર માં ઈલેક્ટ્રોડ વાયર ના બહુ જ ફાઈન ડ્રોપ લેટ ઝડપ થી આર્ક મારફતે ઈલેક્ટ્રોડ
ના છેડેથી જોબ પર પડે છે. સ્પ્રે ટ્રાન્સફર કરવા માટે વધારે કરંટની જરૂર હોય છે.
ગ્લોબ્યુલર ટ્રાંસફર :-
ગ્લોબ્યુલર ટ્રાંસફરમાં,ઓછી કરંટ કીંમત પર દરેક સેકન્ડમાં ઓછા ડ્રોપ્સ ટ્રાન્સફર
થાય છે. જયારે વધારે કરંટ કિંમત પર વધારે ડ્રોપ્સ ટ્રાન્સફર થાય છે.
શોર્ટ સર્કીટ ટ્રાન્સફર :-
શોર્ટ શર્કિટ ટ્રાન્સફરમાં, જયારે મોલ્ટન વાયર વેલ્ડ સુધી ટ્રાન્સફર થાય છે. ત્યારે
ઈલેક્ટ્રોડ વાયરમાંથી છુટા પડતા પહેલા દરેક ડ્રોપલેટ વેલ્ડ પડલ સાથે ટચ થઈ જાય છે.તેથી, સર્કીટ
શોર્ટ થાય છે અને આર્ક ઓલવાય જાય છે.
આના વડે પાતળી આદ છેદવાળા ભાગોને સરળતાથી વેલ્ડ કરી શકાય છે અને બધીજ સ્થિતિઓમાં
વેલ્ડીંગ ઓલવાય જાય છે.
0 Comments:
Post a Comment