ગેસ મેટલ આર્ક વેલ્‍ડીંગ GMAW

ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ :

         મેટલ પ્લેટો અને શીટોનું ફયુઝન વેલ્ડીંગએ મેટલને જોડવાની સૌથી સારી રીત છે કારણ કે ક્રીયામાં વેલ્ કરેલ જોઈન્ટ બેઈઝ મેટલની જેમ સરખા ગુણધર્મ અને સ્ટ્રેન્થ ઘરાવે છે. મેળવવા માટે મોલ્ પળને વાતાવરણથી પુર્ણ રીતે રક્ષણ આપવા માટે વેલ્ડીંગ ક્રિયા દરમ્યાન ઓક્સિઝન અને નાઇટ્રોજન ખુબ જરુરી હોય છે. આર્ક અને મોલ્ટન પળને પુર્ણ રીતે શીલ્ડેડ કર્યા વગર મોલ્ટન મેટલ વાતાવરણના ઓક્સિઝન અને નાઇટ્રોજનને શોષી લે છે. આના કારણે વેલ્ નબળું અને પોરસ બંને છે.

શીલ્ડેડ મેટલ આર્ક વેલ્ડીંગમાં આર્ક અને મોલ્ટન મેટલને ઈલેક્ટ્રોડ પર કોટીંગ કરેલા ફ્લક્ષ બળવાના કારણે ઉત્પન્ન થતા ગેસ વડે પ્રોટેકટ અથવાશીલ્ડેડ કરવામાં આવે છે

         ઉપર જણાવેલ રક્ષણ આપવાથી શિલ્ડેડ કરવાની ક્રિયા વેલ્ડીંગ ટોર્ચ અથવા ગન વડે આગઁન, હિલીયમ, કાર્બન ડાયોકસાઈડ ગેસને પ્રસાર કરીને કરવામાં આવે છે. ટોર્ચમાં સતત ફીડ કરાતા એક બેયર કન્ઝયુમેબલ ઈલેક્ટ્રોડ વાયર અને બેઈઝ મેટલ વચ્ચે આર્ક ઉત્પન્ન કરવામાં આવે છે.

         કન્ઝયુમેબલ મેટલ ઈલેક્ટ્રોડ વડે ઉત્પન્ન થયેલ આર્કને ઇનઁટ ગેસનો ઉપયોગ કરી રક્ષણ આપવામાં આવે છે. ક્રિયાને ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ કહેવામાં આવે છે. ક્રિયાને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે.

    1.        metal inert gas welding (mig) welding (mig) મેટલ ઇનટઁ ગેસ વેલ્ડીંગ

    2.        metal active gas welding (mag) or CO2  મેટલ એકટીવ ગેસ વેલ્ડીંગ


જયારે
કાર્બન ડાયોકસાઈડ ગેસ શિલ્ડીંગ કરવા માટે વાપરવામાં આવે છે ત્યારે પુર્ણ રીતે ઇનઁટ હોતો નથી અને તે આંશીક રીતે એકટીવ ગેસ તરીકે હોય છે. તેથી CO2 વેલ્ડીંગને mag વેલ્ડીંગ પણ કહેવામાં આવે છે.

CO2 વેલ્ડીંગનો સિંઘ્ઘાંત:

         CO2 વેલ્ડીંગ ક્રિયામાં આર્કને બેઈઝ મેટલ અને સતત ફીડ કરાતા કન્ઝયુમેબલ ફીડ ઈલેક્ટ્રોડ વચ્ચે ઉત્પન્ન કરવામાં આવે છે. ગરમ થયેલ બેઈઝ મેટલ, મોલ્ટન ફિલર મેટલ અને આર્કને વેલ્ડીંગ ટોર્ચ/ ગન માંથી કાર્બન ડાયોકસાઈડ ગેસ પસાર કરીને શિલ્ડીંગ કરવામાં આવે છે



0 Comments:

Post a Comment