કાસ્ટ
આયર્નનું ગેસ
વેલ્ડીંગની સમજ :-
- વેલ્ડીંગ
ઓપરેશન, ગરમ
કરેલા, કમજોર
ઓછા લાલ
ગરમ કાસ્ટ
આયર્ન ટુકડાઓ
પર કરવામાં
આવે છે.
- બ્લો
પાઈપનો એન્ગલ
વેલ્ડ લાઈનથી
600 થી
700 અને
ફિલર રોડનો
એન્ગલ 400
થી 500
હોવા જોઈએ.
- ફિલર
રોડને કોઈ
ગતિ આપ્યા
વગર બ્લો
પાઈપને થોડીક
ગતિ આપી
લેફ્ટવર્ડ અથવા
ફોરહેન્ડ ટેકનીકનો
ઉપયોગ કરી
પહેલી લેયર
પૂર્ણ કરવી.
- રોડનાં
ગરમ છેડાને
અમુક સમયાંતરે
પાવડર ફ્લાક્સમાં
ડૂબાડવી જોઈએ.
- પહેલી
લેયર પૂર્ણ
કર્યા પછી,
જોબને એકસરખું
ગરમ કરવા
માટે ફ્લેમને
તેની પર
ફેરવી અને
જોબની સપાટી
કરતા વેલ્ડ
મેટલને થોડી
વધારે પ્રમાણમાં
ડીપોઝીટ કરતા
બીજા લેયર
પૂર્ણ કરવું.
- બીજા
લેયરની વેલ્ડીંગની
રીત પહેલા
લેયરની જેમજ
રાખો.
- બીજી
લેયર પૂર્ણ
કર્યા પછી,
જોબને એકસરખું
ગરમ કરવા
માટે આખા
જોબ પર
ફ્લેમને ફેરવો
એને પોસ્ટ
હિટીંગ કહેવામાં
આવે છે.
ત્યારબાદ જોબને
ચુનાનાં ઢેરમાં
દબાવી ધીમે-ધીમે
ઠંડુ થવા
દેવી, મોટા
જોબ માટે
ઝડપી કુલીંગનાં
કારણે તિરાડ
અને બીજી
વિકૃતિઓને અટકાવવા
માટે જોબને
પ્રીહિટીંગ ફર્નેસમાં
રાખો અને
ધીમે-ધીમે
ઠંડુ થવા
દો.
- ઠંડા
થયા પછી
ફીનીશ્ડ વેલ્ડની
સપાટી પરથી
વાયરબ્રશ વડે
બ્રશિંગ અને
સ્ક્રેપીંગ કરી
સ્લેગ અને
ઓકસાઈડ દુર
કરી શકાય
છે.
- વેલ્ડને
હેમરીંગ કરવું
જોઈએ નહિ.
0 Comments:
Post a Comment