વેલ્ડીંગ કરતા પહેલા અને કર્યા પછી પૂરતા પરીક્ષણ ની જરૂર હોય છે. વેલ્ડ કરેલા ભાગોને જે જગ્યા ઉપયોગ કરવાનું હોય તેના આધારે વેલ્ડ કરેલા જોઈન્ટ પર જુદા જુદા ટેસ્ટ લેવામાં આવે છે. જેનાથી વેલ્ડ ની ગુણવતા નિયત્રિત કરી શકાય છે.અને તેની સાથે વેલ્ડરની ગુણવતા આકી શકાય છે.
દ્રષ્ટિ પરીક્ષણ :-
આ
એક પ્રકાર
કોઈ પણ
ખર્ચ કર્યા
વગર તપાસ
ની એક
રીતે છે.આ
તપાસ માં
એક બહિર્ગાળ
લેન્સ, સ્ટીલ
રુલ, ટ્રાય
સ્કેવર અને
વેલ્ડીંગ ગેઈજની
જરૂર હોય
છે.દ્રષ્ટિ
પરીક્ષણ ત્રણ
સ્તરે કરવામાં
આવે છે.
-
વેલ્ડીંગ કરતા
પહેલા
-
વેલ્ડીંગ કરતી
વખતે
-
વેલ્ડીંગ કર્યા
પછી
વેલ્ડીંગ કરતા પહેલા પરીક્ષણ:-
-વેલ્ડ કરવા
વાળો મટીરીયલ
વેલ્ડ કરવાના
ગુણધર્મ ધરાવતો
હોવો જોઈએ.
-પ્લેટની
જડાઈના પ્રમાણમાં
તેની એઈજ
વેલ્ડીંગ કરવા
માટે યોગ્ય
પ્રમાણમાં કરેલી
હોવી જોઈએ.
-રૂટ
ગેપ સેટ
કરેલ હોવી
જોઈએ.
-વિકૃતિ
નિયંત્રણ માટે
યોગ્ય રીતે
અપનાવવી જોઈએ.
-વેલ્ડીંગ
માટે કરંટના
કિસ્સામાં ઈલેક્ટ્રોડ
ની પોલારીટી
બરાબર હોવી
જોઈએ.
- વેલ્ડીંગની
પોજીશન અને
ઈલેક્ટ્રોડની સાઈઝ
ના પ્રમાણમાં
કરંટ સેટ
કરેલ હોવો
જોઈએ.
-યોગ્ય
એલાઈન્મેન્ટ માટે
કોઈ જીગ્સ
અને ફિક્ષચરનો
ઉપયોગ કરવો
જોઈએ.
-ઈલેક્ટ્રોડ
ને મુકવા
માટે અને
ડ્રાઈંગ (સુકાવવા)માટેની
સગવડ હોવી
જોઈએ.
વેલ્ડીંગ કરતી વખતે દ્રષ્ટિ પરીક્ષણ:-
નીચે
જણાવેલા મુદ્દાઓ
તપાસવા જોઈએ.
-વેલ્ડ
ડીપોજીટ કરવાના
ક્રમનો અભ્યાસ
કરી લેવો
જોઈએ.
-વધારે
વેલ્ડીંગ રન
માટે દરેક
રણ પછી
દરેક વેલ્ડને
પૂર્ણ રીતે
સાફ કર્યાની
ખાત્રી કરી
લેવી જોઈએ.
-બીડનો
આકાર,વેલ્ડીંગ
કરતી વખતે
ઈલેક્ટ્રોડ નો
એંગલ,કરંટની
માત્રા ,વેલ્ડીંગ
કરવાની ગતિ
આર્ક લંબાઈ,
ઈલેક્ટ્રોડ
યોગ્ય ઉપયોગ
અને સ્પેટર્સના
નિયંત્રણ વિશેની
ખાત્રી કરી
લેવી જોઈએ.
વેલ્ડીંગ કર્યા પછીનું દ્રષ્ટિ પરીક્ષણ:-
વેલ્ડની
ચારે બાજુ
અને સપાટી
ની ખામીઓં
જેમ કે
તિરાડ (લંબાઈ
માં અને
ક્રોસમાં),અંડર
કટ, ઓવરલેપ,
કોન્ટુરનો વધુ
પડતો રનનો
ઉભાર, વેલ્ડ
સપાટીની સ્મુથેનેસ,
પેનીટ્રેશન અને
વિકૃતિ નિયંત્રણ
ને તપાસવી
જોઈએ.
0 Comments:
Post a Comment