કોઈ
પણ દાગીનો
બનાવતા પહેલા
અથવા કોઈ
પણ સ્ટ્રક્ચર
ત્યાર કરતા
પહેલા તેની
અંદાજીત કિંમત
નક્કી કરવામાં
આવે છે
અને તેની
કિંમત કેવી
રીતે ઓછી
થઈ શકે
છે.તે
મુદાઓ પર
વિચાર કરવામાં
આવે છે.કોસ્ટ
એસ્ટીમેશન નક્કી
કરતા નીચે
જણાવેલ મુદાઓ
ધ્યાનમાં લેવામાં
આવે છે.
મટીરીયલ કિંમત :-
મટીરીયલ
ની કિંમત
માં મૂળ
મટીરીયલ ની
બધી કિંમત
આવે છે.દા.ત.શીટ
સ્ટીલ પ્લેટ,ગોળાકાર
આડ –છેદ
,ફોર્જિંગ,એંગલ,આયર્ન,કાસ્ટિંગ
વિગેરે,તેમનો
ઊપયોગ પ્રમાણે
.
ફેબ્રિકેશન કિંમત :-
-preparation cost(તૈયાર કરવવાની
કિંમત)
-welding cost(વેલ્ડીંગ
ની કિંમત
)
-finishing cost(ફીનીશીંગ
ની કિંમત
)
-preparation cost(તૈયાર કરવવાની કિંમત) :-
આ
કિંમત માં
મટીરીયલ ની
હેર-ફેર,કટીંગ
અથવા પ્લેટને
શિયરીંગ કરવાનું,વેલ્ડીંગ
કરવા માટે
એજ તૈયાર
કરવા,ફોર્મીગ,ફીટીંગ
જગ્યા નક્કી
કરવા અને
આ કમ
માટે પડતી
મજુરી નો
આમાં સમાવેશ
થાય છે.
વેલ્ડર
ને વેલ્ડીંગ
કરવા માટેની
પ્લેટ અથવા
ભાગને તૈયાર
કરવા માટે
મશીનીંગ અથવા
ફ્લેમ કટીંગ
ઓફિસથી ડિઝાઈનરથી
ભલામણ કરેલ
ડિઝાઈન પ્રમાણે
કટીંગ અથવા
મશીનીંગ કરવાનું
વેલ્ડર ને
ખાત્રી હોવી
જોઈએ.
ખોટી
રીતે એજ
તૈયાર કરેલ
હોય અને
બરાબર ફીટ
ન થયેલ
હોય તો
તેની અસર
વધારાના વેલ્ડીંગ
અને કિંમત
આકૃતિ-1 અને
2 માં દર્શાવ્યા
મુજબ પડે
છે.
- Welding cost (વેલ્ડીંગ ની કિંમત ):-
વેલ્ડીંગ
ની કિંમત
માં ઈલેક્ટ્રોડ
ની કિંમત,
વપરાયેલ વીજળી,
વેલ્ડીંગની મજુરી
વિગેરેનો સમાવેશ
થાય છે.
પ્રત્યક્ષ
વેલ્ડીંગ કિંમત
શોધવા માટે
નીચે જણાવેલ
બાબતે ને
ધ્યાને લેવામાં
આવે છે.
- Electrode cost (ઈલેક્ટ્રોડ ની કિંમત ):-
આ
ઈલેક્ટ્રોડ ની
સાઈઝ અને
ઈલેક્ટ્રોડ ના
પ્રકાર ઉપર
અને ધાર
તૈયાર કરવાની
રીતે પર
આધાર રાખે
છે.
- Power consumed (વપરાયેલ પાવર):-
પાવર ની કિંમત =v x A/1000ટ/60X1/E દર યુનિટ કિંમત V=વોલ્ટેજ ,
A =કરંટ એમ્પીયર માં ,
T =વેલ્ડીંગ સમય મિનીટ માં
E =મશીનની કાર્યદક્ષતા
E વેલ્ડીંગ ટ્રાન્સફોરમર હોય તો 0.6 અને વેલ્ડીંગ જનરેટર હોય તો 0.25 ધરવામાં આવે છે.
Speed of welding (વેલ્ડીંગની
ગતી )
Welding labour cost(વેલ્ડીંગ
મજુરીની કિંમત
)
Welding position(વેલ્ડીંગ
ની સ્થિતિ)
Finishing cost (ફીનીશીંગ કિંમત ):-
ફીનીશીનીગ
ની કિંમત
માં વેલ્ડીંગ
માં વેલ્ડીંગ
કર્યા પછીના
ઓપરેશન જેમ
મશીનીંગ, ગ્રાઈન્ડીંગ,
સેંડ બ્લાસ્ટિંગ,
પીક્લીંગ, હીટ
ટ્રીટમેન્ટ પેઈન્ટીગ
અને મજુરી
વિગેરેનો સમાવેશ
થાય છે.
Overhead cost (વધારાની કિંમત )
ઓવર હેડ કિંમતમાં,ઓફીસ,સુપરવાઈઝરનો ખર્ચ નો લાઈટ,મુળી રોકાણ પરનો ઘસારો અને એવી કિમંતો જે સીધી રીતે લાગુ પડતી નથી તેનો સમાવેશ થાય છે.
Economics of welding (વેલ્ડીંગ નું અર્થશાસ્ત્ર ):-
બટ
વેલ્ડ અને
ફીલેટ વેલ્ડ
માં વધારાનું
વેલ્ડીંગ જણાવ્યા
મુજબ કરતા
વધારાનું વેલ્ડીંગ
ને ધ્યાનમાં
લેવામાં આવતું
નથી.પ્લેટની
જાડાઈ ના
આધારે ઈલેક્ટ્રોડ
ની સૌથી
વધુ સાઈઝ
ની ખાત્રી
કરવી જોઈએ.
નાની સાઈઝ
ના ઈલેક્ટ્રોડ,મજુરી
ના કલાક
અને વિકૃતિ
માં વધારો
કરે છે.
યોગ્ય વેલ્ડીંગ કરંટ નો ઉપયોગ કરવો જોઈએ.વધારે પડતા કરંટ ના કારણે વધારે સ્પેટર્સ થાય છે.અને વેલ્ડીંગ સંતોષ પૂર્વક થતું નથી.વધુ પડતા સ્ટબ અટકાવવા જોઈએ. ઈલેક્ટ્રોડ ના ઉપયોગી ભાગનો મહતમ ઉપયોગ કરવો જોઈએ.સ્ટબ ના છેડો 50 mm કરતા વધુ હોવું જોઈએ નહિ.
વેલ્ડીંગ
કરવાની સૌથી
સગવળ ભરી
સ્થિતિ ડાઉન
હેન્ડ છે.બને
ત્યાં સુધી
ફ્લેટ સ્થિતિ
માં જ
વેલ્ડીંગ કરવું
જોઈએ.આકૃતિમાં
વેલ્ડીંગ ની
ગતિનો સંદર્ભીત
ગ્રાફ દર્શાવેલ
છે.(આકૃતિ-6)
આવા
થોડા –ઘણા
નિયમોને ધ્યાનમાં
રાખી વેલ્ડર
કિંમત ને
અસર કરતા
પરિબળો પર
નજર કરી
શકાય છે.ખરાબ
પ્રેક્ટીસ અને
સારી પ્રેક્ટીસ
આકૃતિ માં
દર્શાવેલ છે.
0 Comments:
Post a Comment