બ્રાસ એ કોપર(તાંબા) ની મિશ્રધાતુ છે. જેમા કોપર નુ પ્રમાણ 60 થી 65% અને ઝીંકનુ પ્રમાણ 40 થી 35% હોય છે.બ્રાસનુ બીજું નામ પિત્તળ છે. બ્રાસ નોન ફેરસ એલોય છે.
1. પ્રકાર: બ્રાસના પ્રકાર
નીચે મુજબ
છે.
Ø કાર્ટીઝ
બ્રાસ
Ø એડ્મીરાલ્ટી
બ્રાસ
Ø એલ્યુમિનિયમ
બ્રાસ
Ø બેઝીઝ
બ્રાસ
Ø મંટ્ઝ
મેટલ/ યલો
મેટલ
Ø લેડેડ
બ્રાસ
Ø નેવેલ
બ્રાસ
1.1 કાર્ટીઝ બ્રાસ : જેમા 70% કોપર
અને 30% ઝીંક
હોય છે.1.2
એડ્મીરાલ્ટી બ્રાસ:
જેમા 71% કોપર
અને 28% ઝીંક
અને1% ટીન(કલાઇ)
હોય છે.1.3
એલ્યુમિનિયમ બ્રાસ:
જેમા 76% કોપર,22%
ઝીંક અને
2% એલ્યુમિનિયમ હોય
છે.
1.4 બેઝીઝ બ્રાસ : જેમા 61.4 થી
65% કોપર, બાકીનુ
ઝીંક હોય
છે. 1.5 મંટ્ઝ
મેટલ: જેમા
60% કોપર અને
40% ઝીંક હોય છે. 1.6 લેડેડ
બ્રાસ : જેમા
કોપર, ઝીંક,સીસુ
હોય છે.સીસુ
35% હોય છે. 1.7 નેવેલ
બ્રાસ : જેમા
60% કોપર, 39.25% ઝીંક
અને 0.75 % ટીન(કલાઇ)
હોય છે.
2. ગુણધાર્મો :
·
કોપરની અને
ઝીંકની મિશ્ર
ધાતુ છે.
·
લાલાશ પડતો
પીળો રંગ
ધરાવે છે.
·
સૌથી વધુ
કાટ પ્રતિરોધકતા
ધરાવે છે.
·
સહેલાઇથી મશીનીંગ
થાય છે.
·
ઓછી વિદ્યુત
તેમજ ગરમી
વાહકતા ધરાવે
છે.
3. ઉપયોગ (Application):
1. ઈલેક્ટ્રીક
સાધનો માં
2.ઘર
વપરાશ ના
સાધનોમાં
3. એર
ક્રાફ્ટ ના
પાર્ટસ બનાવવા.
4. વાલ્વ
બનાવવા
5. બારી
બારણાંનાં હેંડલ,સ્ટોપર,
હીંઝીસ બનાવવા
0 Comments:
Post a Comment