સ્ટીલનુ વર્ગીકરણ MCQ

 

(૧).    સ્ટીલને મુખ્યત્વે કેટલા વર્ગોમા વહેચાય છે

                a)              b)          c)            d)

(૨).    પ્લેઇન કાર્બન સ્ટીલનુ બીજુ નામ.............છે

a)   Alley steel                                  b) Pla in steel            

c) Un-Alloy steel                             d) એક પણ નહી

(૩).    સૌથી નરમ સ્ટીલ કયુ છે

a)   માઇલ્ડ સ્ટીલ                                b) સ્ટેઇનલેસ સ્ટીલ        

c) ડેડ- માઇલ્ડ સ્ટીલ                          d) કાર્બન સ્ટીલ

(૪).    ડેડ- માઇલ્ડ સ્ટીલ મા કાર્બન નુ પ્રમાણ કેટલુ હોય છે

a)   ૦.૧૦ થી ૦.૨૫                             b) ૦.૦૫ થી ૦.૧૨૫        

c) ૦.૦૮ થી ૦.૧૨૦                            d) એક પણ નહી

(૫).    ડેડ-માઇલ્ડ સ્ટીલ કેવુ હોય છે.

a)   નરમ        b) ડકટાઇલ        c) a અને b          d) એક પણ નહી

(૬).    માઇલ્ડ સ્ટીલ મા કાર્બન નુ પ્રમાણ કેટલુ હોય છે

a)   ૦.૧૦ થી ૦.૨૫                             b) ૦.૧૫ થી ૦.૩૫        

c) ૦.૮ થી ૦.૪૦                                d) એક પણ નહી

(૭).    માઇલ્ડ સ્ટીલ નુ બંધરણ કેવુ હોય છે

        a)  હાર્ડ-મશિનેબિલિટી         b) નરમ      c) પોલાદ       d) સુક્ષ્મ

(૮).    મીડીયમ કાર્બન સ્ટીલ મા કાર્બન નુ પ્રમાણ કેટલુ હોય છે

a)   0.10 થી 0.25                               b) 0.30 થી 0.40        

c) 0.30 થી 0.60                               d) 0.60 થી 0.90

(૯).  રેલગાડી ના ટાયર,વાયર ટેપ, રેલના પાટા શા માથી બને છે

a)   ડેડ-માઇલ્ડ સ્ટીલ                            b) મીડીયમ કાર્બન સ્ટીલ  

c) હાઇ કાર્બન સ્ટીલ                             d) માઇલ્ડ સ્ટીલ

(૧૦).  હાઇ કાર્બન સ્ટીલમા કાર્બન નુ પ્રમાણ કેટલુ હોય છે

a)   ૦.૪૦ થી૦.૪૫                              b) ૦.૬૦ થી૧.૫           

c) ૧.૫ થી૧.૮                                  d) ૨.૦ થી૨.૪

(૧૧).  કેવા સ્ટીલ માથી કાસ્ટિંગ અને ટુલ્સ બનાવવામા આવે છે

a)   ડેડ-માઇલ્ડ સ્ટીલ                            b) મીડીયમ કાર્બન સ્ટીલ  

c) હાઇ કાર્બન સ્ટીલ                           d) કાર્બન સ્ટીલ

(૧૨).  એલોય સ્ટીલ ના ગુણધર્મો વધારવા માટે કયા તત્વો ને ઉમેરવામા આવે છે

a)   આર્યન       b) કાર્બન      c) A અને B           d) એક પણ નહી

(૧૩).  H.S.S નુ પુરુ નામ..................

a)   High carben steel                          b) High steel speed      

c) High speed steel                         d) એક પણ નહી

(૧૪).  H.S.Sનુ તાપમાન કેટલુ હોય છે

a)   ૪૦૦0 C થી૪૫૦0 C                         b) ૬૦૦0 C થી ૬૨00 C            

c) ૬૫૦0 C થી ૬૯૦0 C                         d) ૬૦૦0 C થી ૬૭૦0 C

(૧૫).  સટેઇનલેસ સ્ટીલ મા વધારાની કઇ ધાતુ ઉમેરવામા આવે છે

a)   ક્રોમીયમ + નિકલ      b) આર્યન        c) ક્રોમીયમ        d) પોલાદ

(૧૬).  ઓટોમોબાઇલ એન્જીન ના પાર્ટ્સ બનાવવા માટે કયા પ્રકાર ના સ્ટીલ નો ઉપયોગ થાય છે

a)   Plain steel                                  b) H.s.steel                

c) Alley steel                                   d) Plain chromium

(૧૭).  કયુ સ્ટીલનોન-હાડનેબલ અને મેગ્નેટીક હોય છે

a)   ફેરોટીક                                     b) મોટેનસાઇડ             

c) ઓસ્ટોન્ટીક                                   d) એક પણ નહી

(૧૮).  કયુ સટીલ ખુબ જ ટફ અનેડકટેબલ હોય છે

a)   ફેરોટીક                                      b) મોટેનસાઇડ             

c) ઓસટેન્ટીક                                  d) એક પણ નહી

(૧૯).  સામાન્ય રીતે સ્ટીલ ધાતુ નોકલર કેવો હોય છે

a)   રાતો        b) કાળો       c) ચળકતો        d) સફેદ

(૨૦).  ઓસ્ટેન્ટિક પ્રકાર ના સ્ટીલ ને બીજા કયા નામ થી ઓળખાય છે

a)   ૧૮૧૯ સ્ટીલ                                b) ૧૮૧૮ સ્ટીલ            

c) ૧૮૨૦ સ્ટીલ                                 d) એક પણ નહી