મેની ફોલ્ડ પદ્ધતિ MCQ


 ૧)     જયારે પધ્ધતિમાં એક કરતાં વધારે સિલિન્ડ જોડેલ હોય તેને ........ કહે છે.

અ) જોડાણ     બ) યુનિયન    ક) સાથ-સાથ           ડ) મેની ફોલ્ડ સીસ્ટમ

૨)      મેની ફોલ્ડ સીસ્ટમમાં એસીટીલીનનું પ્રેશર ......... હોય છે.

અ) ૦.૬ KGF/CM2                    બ) ૦.૮ KGF/CM2

ક) ૧૦.૦ KGF/CM2                              ડ) ૦.૫ KGF/CM2

૩)      જયારે વધારે ઓકસીજનના વધારે જથ્થાની જરૂર હોય ત્યારે ઓકસિજન ક્યાં સ્વરૂપમાં સ્પ્લાય કરવામાં આવે છે?

અ) ઘન        બ) પ્રવાહી     ક) વાયુ        ડ) અર્ધ પ્રવાહી

૪)      મેની ફોલ્ડ સીસ્ટમમાં મુખ્ય રેગ્યુલેટરનું પ્રેશર કેટલુ હોય છે?

અ) ૧૦ KGP/ CM2                               બ) ૧૫ KGP/ CM2

ક) ૨૦ KGP/ CM2                                ડ) ૨૫ KGP/ CM2

 ૫)      મેની ફોલ્ડ સીસ્ટમાં લગાવેલ મુખ્ય રેગ્યુલેટર કોને પ્રેશર આપે છે?

અ) દરેક સીલીન્ડર                     

બ) ફકત એસીટીલીન સીલીન્ડરને

ક) ફકત ઓકસિજન સીલીન્ડરને

ડ) દરેક વપરાશના પોઈન્ટ પર પહોચતી ડિસ્ટ્રીબ્યુશન પાઈપને 

૬)      વર્કશોપમાં મેની ફોલ્ડ સીસ્ટમમાં સીલીન્ડરોના ઉપયોગથી સીલીન્ડરોના હેરફેર ની કીંમત

અ) વધી જાય છે.                               બ) ઘટી જાય છે.

ક) કોઈ ફેર પડતો નથી.                         ડ) એક દમ વધારે હોય છે.

૭)      સ્ટેશંરી મેની ફોલ્ડ પધ્ધતીમાં ઓકસિજન અને એસીટીલીન ગેસ માટે

અ) જુદી જુદી ગોઠવણ કરવામાં આવે છે.

બ) જોડકા સીલીન્ડર ની ગોઠવણ કરવામાં આવે છે.

ક) શ્રેણીમાં જોડવામાં આવે છે.

ડ) સાથે જ ગોઠ્વણ કરવામાં આવે છે.

૮)      પોર્ટેબલ મેની ફોલ્ડ પધ્ધતીમાં ઓક્સિજન અને એસીટીલીન ગેસ માટે

અ) જુદી જુદી ગોઠવણ કરવામાં આવે છે.

બ) જોડકા સીલીન્ડર ની ગોઠવણ કરવામાં આવે છે.

ક) શ્રેણીમાં જોડવામાં આવે છે.

ડ) સાથે જ ગોઠ્વણ કરવામાં આવે છે.

૯)      પોર્ટેબલ મેની ફોલ્ડ પધ્ધતીમાં સીલીન્ડરને જોડતા યોગ્ય સાધનને શુ કેહવાય છે?

        અ) કનીકટર્સ           બ) નિપલ      ક) યુનિયન     ડ) પીગ ટેઈલ

 ૧૦)    કયા ગેસ માટે સ્વત્રંત મેની ફોલ્ડ સીસ્ટમ રાખવામાં આવે છે?

અ) ઓક્સિજન અને એસીટીલીન              બ) ઓકસિજન અને આર્ગોન

ક) કાર્બન ડાયોકસાઈડ અને એસીટીલીન         ડ) આર્ગોન અને એસીટીલીન

૧૧)    બે અથવા ત્રણ સીલીન્ડર ને કયાં સાધન વડે મેઈન ડીસ્ટ્રીબ્યુશબ પાઈપ સાથે જોડવામાં આવે છે?

અ) યુનિયન    બ) પીગ ટેઈલ          ક) કનેકટર્સ     ડ) નિપલ

૧૨)    ગેસ વેલ્ડીંગ અને કટીંગ ઓપરેશનમાં વપરાશના પોઈન્ટ પર શુ વાપરવામાં આવે છે?

અ) રેગ્યુલેટર બ) સીલીન્ડર           ક) કનેકટર્સ     ડ) યુનીયન

૧૩)    જયારે માંગ વધારે હોય ત્યારે સીલીન્ડરને એકબીજા સાથે જોડવામાં આવે છે તેને કઈ સીસ્ટમ કેહવાય છે?

અ) સ્ટેશનરી સીસ્ટમ                    બ) પોર્ટેબલ સીસ્ટમ

ક) મેની ફોલ્ડ સીસ્ટમ                  ડ) ઉપર માંથી એક પણ નહી.

૧૪)    મેની ફોલ્ડને શેના સાથે જોડવામાં આવે છે?

અ) મુખ્ય રેગ્યુલેટર સાથે              બ) રાઈટ સાઈડના રેગ્યુલેટર સાથે

ક) લેફટ સાઈડ ના રેગ્યુલેટર સાથે      ડ) બધા રેગ્યુલેટર સાથે

૧૫)    ૧૬૦ ક્યુબિક મીટરથી વધારે જોડાણ્વાળી ક્ષમતા વાળા ઓક્સિજન મેની ફોલ્ડ સીસ્ટમમાં ક્યા પાઈપનો ઉપયોગ કરવો?

અ) કોપર પાઈપ      બ) એલ્યુમીનીયમ      ક) એમ.એસ. પાઈપ    ડ)બ્રાસ પાઈપ

૧૬)    કયા મેની ફોલ્ડમાં એજ ક્ષમતાંમાં ૫૦ ક્યુબિક મીટર કરતા વધારે ઉપયોગ કરી શકાય છે?

અ) ફ્યુલ ગેસ મેની ફોલ્ડમાં           બ) સ્ટેશનરી મેની ફોલ્ડમાં

ક) પોર્ટેબલ મેની ફોલ્દૅમાં               ડ) અ એન બ

૧૭)    કયા મેની ફોલ્ડને ફયુલ ગેસ મેની ફોલ્ડ અથવા કેલ્શિયમ કાર્બાઈડ રાખવાની જગ્યા સાથે રાખવુ જોઈએ નહી?

અ) ઓક્સિજન મેની ફોલ્ડ્ને           બ) એસીટીલીન મેની ફોલ્ડને

ક) CO2 મેની ફોલ્ડને                    ડ) એક પણ નહી.

૧૮)    પ્રવાહી ઓક્સિજન કયા વાસણમાં રાખવામાં આવે છે?

અ) યોગ્ય અવાહક     બ) વાહક વાસણમાં     ક) સુવાહક વાસણમાં    ડ) એક પણ નહી.

૧૯)    મેનીફોલ્ડ સીસ્ટમ માટે કેવી જગ્યા હોવી જોઈએ ?

અ) અગ્નિ અવરોધક રચના વાળી            બ) જવલન શીલ રચનાવાળી

ક) અગ્નિ રોધક રચનાવાળી                      ડ) ઉપર ના તમામ

૨૦)    નિયંત્રીત પધ્ધતિથી મેનીફોલ્ડની જગ્યા પર કયા ગેસના પ્રેસર ઘટાડવામાં આવે છે?

અ) એસિટીલીન ગેસના                        બ) ઓક્સિજન ગેસના

ક) આર્ગન ગેસના                               ડ) કાર્બન ડાયોક્સાઈડ ગેસના

This entry was posted in

0 Comments:

Post a Comment