(1). જ્યારે પધ્ધતિમાં એક કરતા વધારે સીલીન્ડર જોડેલ
હોય તેને કયુ જોડાણ કહેવાય છે?
a) જોડાણ કહેવાય છે. b) યુનિયન કહેવાય છે.
c) સાથે સાથે જોડાણ કહેવાય છે. d) Main foldsystem
(2). વધારે પડતા પેનીટ્રેશનના કારણે રૂટ રનમાં પડતા
હોલને કારણે શુ થાય છે?
a)
છેદ
પડે છે. b) કી
હોલ થાય છે.
c)
બર્ન થ્રુ થાય છે. d) ફ્યુજન થાય છે.
(3). મેનીફોલ્ડ સીસ્ટમમાં એસીટીલીનનો પ્રેસર કેટલો
હોય છે ?
a) ૦.૬Kgf/cm2 b) ૦.૮Kgf/cm2 c) ૧૦.૦Kgf/cm2 d) ૦.૫ Kgf/cm2
(4). ઓક્સિજનના વધારે જથ્થાની જરૂર હોય
ત્યારે ઓક્સિજન કેવા સ્વરુપ માં સપ્લાય કરવામાં આવે છે?
a)
ઘન
ઓક્સિજનના સ્વરૂપમાં સપ્લાય કરવામાં આવે છે.
b)
વાયુ
ઓક્સિજનના સ્વરૂપમાં સપ્લાય કરવામાં આવે છે.
c)
પ્રવાહી
ઓક્સિજનના સ્વરૂપમાં સપ્લાય કરવામાં આવે છે.
d)
અર્ધ
પ્રવાહી ઓક્સિજનના સ્વરૂપમાં સપ્લાય કરવામાં આવે છે.
(5). મેનીફોલ્ડ સીસ્ટમમાં માસ્ટર રેગ્યુલરનો પ્રેસર
કેટલો હોય છે ?
a)
૧૦ Kgf/cm2 b) ૧૫ Kgf/cm2 c) ૨૦ Kgf/cm2 d) ૨૫ Kgf/cm2
(6). મેનીફોલ્ડ સીસ્ટમમાં લગાવેલ માસ્ટર રેગ્યુલેટર
પ્રેસરને.................
a)
દરેક
સીલીન્ડરને આપે છે.
b)
ફક્ત
એસીટીલીન સીલીન્ડરને આપે છે.
c)
ફક્ત
ઓક્સિજનસીલીન્ડરને આપે છે.
d)
દરેક
કન્ઝયુમીગ પોઇન્ટ પર પહોચતી ડિસ્ટ્રીબ્યુશન પાઇપને આપે છે.
(7). વર્કશોપમાં મેનીફોલ્ડ સીસ્ટમમાં ઉપયોગથી
સીલીન્ડરના હેલ્ડીંગની કિંમતમાં................
a)
વધી
જાય છે. b) ઘટી
જાય છે.
c)
કોઇ ફેર પડતો નથી. d) એકદમ વધારે હોય છે.
(8). સ્થિર મેનીફોલ્ડ પદ્રતિમાં ઓક્સિજન અને
એસીટીલીન ગેસ દરેક માટે કેવી ગોઠવણ કરવામાં આવે છે?
a)
જુદી
જુદી ગોઠવણ કરવામાં આવે છે.
b) જોડકા સીલીન્ડરની ગોઠવણ કરવામાં આવે છે.
b)
ક્ષેણીમાં
જોડવામાં આવે છે.
d) જુદી ગોઠવણ કરવામાં આવે છે.
(9). પોટેબલ મોનીફોલ્ડ પધ્ધતી માં ઓક્સીજ્ન અને
એસેટીલીન ગેસ માટે દરેક માટે કેવી ગોઠવણ ક્રરાય છે?
a)
જુદી
જુદી ગોઠવણ ક્રરવામા આવે છે.
b) જોડકા સીલીંન્ડેર ગોઠવણ ક્રરવામા આવે છે
c)
શ્રેણી
મા ગોઠવણ ક્રરવામા આવે છે
d) જુદી રીતે ગોઠવણ ક્રરવામા આવે છે.
(10). પોટેબલ મોનીફોલ્ડ પધ્દતી મા સીલીંન્ડર ને જોડતા
યોગ્ય સાધન ને શુ કહે છે?
a)
ક્નેક્ટસ
કહે છે. b)
નિપલ c) યુનિયન d) પિગ
ટેઇલ
(11). ઓછુ પેનીટ્રેસન એટ્લે શુ?
a)
હાઇ
ક્રરટ b) લો વોલટેજ c) સોટ
આકે લેંથ
d) લો વેલ્ડીંગ
(12). આર્ક બ્લો ની સંપુણ અસર કેવી રીતે થાય છે?
a)
D.C
CURRENT POLARITY b)
D.C REVERSE POLARITY
c) A.C WELDING d) LOW WELDING SPEED
(13). વેલ્ડ ની એક્ષીસ ની સાથે રૈખીક સ્લેગ ઇલ્યુસન
ને અમુકવખતે શુ થાય છે.
a)
ક્રેક
થાય છે. b) ઓવરલેપ થાય છે.
c) પોરોસીટી
d) વેગન ક્રેક
(14). મેટલ ના જોઇન્ટ ના રૂટ સુધી વેલ્ડ મેટલ ન
પોહ્ચે તેને કઇ ખામી કહે છે?
a)
IN
COMPLETE PENETRATION b)
CRACK .
c) POROSITY d) UNDERCUT
(15). (15). પેરેન્ટમેટલ અથવા મેટલના રૂટમા અથવા સપાટીના મધ્યમા વાળા જેવા જુદા
પહેલા દેખાતા
ભાગને કઇ ખામી કહે છે?
a)
Overlap b) Porosity c) Spatter d) Overlap
(16). આર્ક વેલ્ડીંગ કરતી વખતે વેલ્ડ્ની પાસે ફેકાયેલ
નાના મેટલના ટુકડા ઓને કઇ ખામી કહે છે?
a)
Overlap b) Porosity c) Spatter d) Overlap
(17). (17). જ્યારે ઇલેક્ટ્રોડથી નીકળેલ મોલ્ટન મેટલ નિકળીને પેરંટ મેટલને ફ્યુઝ ક્ર્યા વગર તેની સપાટી પર વહે છે તેને કઇ ખામી કહે છે?
a)
Undercut b) Porosity c) Spatters d) Overlap
(18). પેરેન્ટ મેટલ ના છેડા પર બનતા ખાડા અથવા ચેનલને
શુ કહે છે?
a)
Overlap b) Porosity c) Spatters d) Undercut
(19). જ્યારે આર્ક ચુંબકીય રેખાઓની દખલગીરીના કારણે
પોતાનો નિયમ સ્થાન છોડે છેતેને તેને કઇ
ખામી કહે છે?
a) Distortion b) Attraction c) Defect d) Are below
(20). આર્ક વેલ્ડીંગ કરતી વખતે વેલ્ડની પાસે ફેકાયેલ
નાના નાના મેટલના ટુકડા કઇ ખામી કહે છે?
a)
ઓવરલેપ
b) પોરોસિટી c) સ્પેટર d) અન્ડર કટ
0 Comments:
Post a Comment