1. 1. કોપર ધાતુનો કલર કેવો હોય છે?
a)
પીળો b) રાતો c) લાલ d) ગ્રે
2. 2. બ્રાસ નો ધાતુનો કલર કેવો હોય છે?
a)
પીળો
b) ભુરો c) કાળો d) રાતો
3. 3. બ્રોંઝ ધાતુનો કલર કેવો હોય છે?
a)
પીળો b) ભુરો c) રાતો d) સોનેરી
4. 4. કાસ્ટ આયર્ન ધાતુનો કલર કેવો હોય છે?
a)
ભુરો b) લાલ c) ગ્રે d) સફેદ
5. 5. સ્ટેનલેસ સ્ટીલ ધાતુ નો કલર કેવો હોય છે?
a)
સફેદ b) સિલ્વર c) વ્હાઇટ d) કોપર બ્રાઉન
6. 6. એલ્યુમિનિયમ ધાતુનો કલર કેવો હોય છે?
a)
વ્હાઇટ b) સફેદ c) a & b d) એક પણ નહી
7. 7. ધાતુના ગુણધર્મો શાના આધારે ઓળખાય છે?
a)
કદ
b) વજન c) ઘનતા d) a, b, c
8. 8. ટીન નું ગલનબિંદુ કેટલુ છે?
a)
૪૦૦0 C b) ૨૫૦0 C
c) ૨૩૨0 C d) ૧૦૩૨0 C
9. 9. અલ્યુમિનિયમનુ ગલનબિંદુ કેટલુ છે?
a)
૬૨૦0 C
થી ૬૭૦0 C
b) ૬૨૧0 C થી ૬૪૮0 C
c)
૮૦૦0 C
-૯૦૦0 C
d) એક પણ નહી
10. 10. કોપર નું ગલનબિંદુ કેટલુ છે?
a)
૧૦૩૨0 C b) ૧૦૮૨0 C c) ૨૧૦૦0 C d) ૯૬૦0 C
11. 11. કાસ્ટઆયર્ન નું ગલનબિંદુ કેટલુ છે?
a)
૧૨૩૨0 C b) ૧૩૪૨0 C c) ૧૪૦૦0 C d) ૧૪૪૯0 C
12. 12. ટંગસ્ટન નું ગલનબિંદુ કેટલુ છે?
a)
૩૨૦૦0 C b) ૩૪૧૦0 C c) ૩૬૦૦0 C d) ૩૨૪૦0 C
13. 13. સલ્ફર શામાંથી બને છે?
a)
સ્ટીલ b) સલ્ફાઇડ c) ટીન d) કાર્બન
14. 14. સ્ટીલ માં કોની ગેર હાજરી ના કારણે ડક્ટીલીટી
આવવાની સંભાવના છે?
a)
મેગેનીઝ b) સલ્ફર c) ફોસ્ફરસ d) કાર્બન
15. 15. સ્ટીલ ઓક્સીજન સાથે સંયોજાઇ શું બનાવે છે?
a)
આયર્ન
ઓક્સાઇડ b) કાર્બન ડાયોક્સાઇડ
c)
સિલિકોન ઓક્સાઇડ d) ઓક્સાઇડ
16. 16. સ્ટીલની હાર્ડ્નેસ માં અને ઘર્ષણ પ્રતીરોધકમાં
કઇ ધાતુ વધારો કરે છે?
a)
નિકલ b) ક્રોમીયમ c) સિલિકોન d) વેનેડીયમ
17. 17. કઇ ધાતુનો ઉપયોગ શોક રેઝિસ્ટ્ન્સનો વધારો કરે
છે?
a)
સિલિકોન b) વેનેડીયમ c) નિકલ d) મોલીબ્ડેનમ
18. 18. કઇ ધાતુનો ઉપયોગ કરવાથી હાર્ડ્નેસઅને ટફનેસમાં
વધારો થાય છે?
a)
નિકલ b) ટંગસ્ટન c) નિકલ d) ક્રોમીયમ
19. 19. કઇ ધાતુના ઉપયોગથી હાર્ડ્નેસ અને ટફ્નેસ માં
વધારો થાય છે?
a)
નિકલ b) વેનેડીયમ c) મોલિબ્ડેનમ d) ક્રોમિયમ
20. 20. હાર્ડનેસ, ટ્ફ્નેસ,……………………… શોક ગુણધર્મ આપે છે.
a) નિકલ b) મોલીબ્લેડમ c) ક્રોમીયમ d) વેનેડીયમ
0 Comments:
Post a Comment