(અ) 3 M.M MS rod
(બ) 3 M.M copper coated mild steel rod
(ક). 4 M.M manganese steel
(ડ) C.C.M.S rod of 5M.M
(૨).
જો ઓઈલ,પેઈન્ટ,
ગ્રીસ અને કાટ
જોડવાની સપાટી પરથી દુર કરવામાં ન આવે તો વેલ્ડ કેવુ બને ?
(અ). ડકટાઈલ બને છે (બ). આકાર
વગરનો બને છે
(ક). કમજોર અને બિટલ
બને છે. (ડ). ઓછુ પ્રવાહિતા વાળુ બને છે
(૩). જો તમે બ્લો પાઈપ અને ફીલર રોડનો ખુણો કેવો
બને ?
(અ). 90૦ પર રાખતા હોય તો મેટલ ઈંનર કોનની બન્ને બાજુ
સરખુ પિગળે છે
(બ). 70૦ (ક). 30૦
(ડ). 120૦
(૪). ગેસ વેલ્ડીંગમાં ફીલર રોડનું કાર્ય શુ છે ?
(અ). જોઈન્ટની શક્તિ કમજોર બનાવે છે
(બ). સારુ પ્રેઝેનટેશન મેળવવાનુ છે.
(ક). વેલ્ડની યોગ્ય
સાઈઝ મેળવવાનુ અને બીજા કાર્યો ઉમેરવાનુ
(ડ). પ્રવાહિતા વધારવા નો છે
(૫). કાસ્ટ આર્યનના વેલ્ડીંગ માટે યોગ્ય ફીલર રોડ કયો છે ?
(અ). સોડીયમ બોરેટ (બ) પોટેશિયમના ક્લોરાઈડ અને ફ્લોરાઈડ
(ક). લિથિયમ ક્લોરાઈડ (ડ). મેગ્નેશીયમ ક્લોરાઈડ
(૬). કોપરના વેલ્ડીંગ માટે યોગ્ય ફિલર રોડ કયો છે ?
(અ). બ્રાસ ફિલર રોડ (બ).
મેગેનીઝ ફિલર રોડ
(ક). કોપર ફિલર રોડ (ડ). સિલિકોન બ્રીજ ફિલર રોડ
(૭). વેલ્ડમા રહી
ગયેલા ફ્લક્ષને શા માટે દુર કરવામાં આવે છે?
(અ).
ઓક્સીડેસન અટ્કાવવા માટે દુર કરવામાં આવે છે
(બ). સારા દેખાવ માટે દુર કરવામાં આવે છે
(ક). કાટ લાગતા
અટ્કાવવા માટે દુર કરવામાં આવે છે
(ડ). વેલડેરની સુરક્ષા માટે દુર કરવામાં આવે છે
(૮). ફિલર રોડના ડાયામીટરનો આધાર સાના પર હોય છે ?
(અ). મેટલના પ્રકાર પર હોય છે.
(બ). ફ્લેમના પ્રકારપર હોય છે.
(ક). વેલ્ડ કરવાના
મેટલની જાડાઇ પર હોય છે.
(ડ).
ધાતુ અથવા અધાતુ પર છે
(૯). ફ્લક્ષની પસંદગીનો આધાર સાના પર હોય છે ?
(અ). જોઇંટ કરવાના
મટીરીયલ્સ પર હોય છે
(બ). મટીરીયલ્સની જાડાઇ પર હોય છે
(ક). વેલ્ડીંગ સ્થિતી પર હોય છે
(ડ). ફ્યુઅલ ગેસ પર હોય છે
(૧૦) મેટલને વેલ્ડ કરવાના સંદર્ભમાં ફીલર રોડની ઓળખ કેવી હોવી જોઇએ?
(અ). વેલ્ડ કરવાના
બેઇઝ મેટલના બંધારણની જેમ સરખી હોવી જોઇએ
(બ). વેલ્ડ કરવાના બેઇઝ મેટલના બંધારણની જેમ સરખી
ન હોવી જોઇએ
(ક). મોલ્ટન પુલના બંધારણની જેમ સરખી હોવી જોઇએ
(ડ). મોલ્ટન પુલ અને ફીલર રોડ સરખો ઓળખવો જોઇએ
(૧૧). ફીલર રોડ માં મોટભાગ માં શાનુ પ્રમાણ વધારે હોય
છે?
(અ). આયર્ન (બ).
નિકલ (ક). જસત (ડ). બ્રાસ
(૧૨). ફીલર રોડ ની લંબાઇ સામાન્ય રીતે કેટલી હોય છે?
(અ). ૪૦૦ થી ૮૦૦ mm
(બ). ૫૦૦ થી ૧૦૦૦ mm
(ક).
૬૦૦ થી ૧૨૦૦
mm (ડ). એક પણ નહી
(૧૩). માઇલ્ડ સ્ટીલ ના
વેલ્ડીંગ માટે સામાન્ય રીતે કેટલા વ્યાસનો ફીલર રોડ વપરાય છે?
(અ).
૫ mm (બ). ૪ mm (ક). ૮ mm (ડ). ૧૦
mm
(૧૪). 5 m.mથી વધુ જાડાઇના શીટ માટે કઇ વેલ્ડીંગ
ટેકનીકનો ઉપયોગ થાય છે?
(અ).
લેફ્ટ હેન્ડ (બ). રાઇટ હેન્ડ
(ક). અ અને બ
(ડ). એક પણ નહી
(૧૫). 5 m.mથી
ઓછીજાડાઇના શીટ માટે કઇ વેલ્ડીંગ ટેકનીકનો ઉપયોગ થાય છે?
(અ). બેક હેન્ડ (બ). ફોર હેન્ડ (ક). અ અને બ (ડ).
એક પણ નહી
(૧૬). નોન – ફેરસ
માં શાનુ મિશ્રણ વધારે હોય છે?
(અ). તાબું + નીકલ
(બ). ઝીક + એલ્યુમીનીયમ
(ક). બ્રાસ + કોપર +
બ્રોંઝ (ડ). એક પણ નહી
(૧૭). વેલ્ડીંગમાં ફીલર રોડ નું કાર્ય શું છે?
(અ). કાટ અટકાવવા નીકલ (બ). ઓક્સીડેશન
ઘટાડવું
(ક). યાંત્રિક ગુણધર્મોનું નિવારાણ (ડ).
ત્રણેય
(૧૮). ફેરસ ફિલર રોડ મા શાનું પ્રમાણ વધારે છે?
(અ). આયર્ન (બ). તાબુ
(ક).
આયર્ન + કાર્બન+ સિલિકોન (ડ). એક પણ નહી
(૧૯). સ્ટેનલેસ સ્ટીલ ના ગેસ વેલ્ડીંગમાં કયો
ફિલર રોડ વપરાય છે?
(અ). મોનીબ્લેડમ
(બ). કોલંબીયન (ક). સિલિકોન (ડ).
કોપર ઓક્સાઇડ
(૨૦). એલ્યુમિનિયમ ના ગેસ વેલ્ડીંગ માટે ક્યો ફિલર રોડ
વપરાય છે?
(અ). C.C.M.S (બ). મેગેનીઝ
(ક). સિલિકોન એલ્યુમિનિયમ (ડ). કોપર ફીલર રોડ
0 Comments:
Post a Comment