પાઈપ વેલ્ડીંગ MCQ

(૧)    પાઈપ વેલ્ડીંગમાં બ્લો પાઈપ અને રોડ નો એંગલ............?

                (A) વેલ્ડીંગના બિંદુ પરના સ્પર્શકના સંદર્ભમાં હોય છે.   

                (B) વેલ્ડીંગના બિંદુ પરથી પાઈપના સમાંતરમાં હોય છે.            

                (C) વેલ્ડીંગના બિંદુ પરથી પાઈપના સમક્ષિતિજમાં હોય છે.             

                (D) વેલ્ડીંગના બિંદુ પરથી પાઈપના લંબમાં હોય છે.    

(૨)     નવી પધ્ધતિ પ્રમાણે પાઈપને તેના.............થી દર્શાવાય છે.

(A) ડાયામીટર         (B) જાડાઈ     (C) લંબાઈ     (D) નિશ્ચિત અંક થી

(૩)     નાના વ્યાસ વાળા પાઈપના છેડા ને..........કાપવામાં આવે છે.

                (A) પાઈપ કટરથી                       (B) ઓકસી-ફ્યુલ ગેસ કટિંગ થી        

(C) આર્ક કટિંગ થી                       (D) પ્લાઝમા કટિંગથી

(૪)     કઈ ટેકનીકનો ઉપયોગ બધી જ સ્થિતિમાં વેલ્ડીંગ જોઇન્ટ બનાવવા માટે અને દરેક સાઈઝની પાતળી દીવાલ વાળા પાઈપો માટે થાય છે.

                (A) રાઈટ વર્ડ વેલ્ડીંગ                   (B) ઓલ પોઝીશન રાઈટવર્ડ વેલ્ડીંગ     

(C) લેફ્ટ વર્ડ વેલ્ડીંગ                  (D) અન્ય

(૫)     પાઈપ વેલ્ડીંગ માટે નોઝલની પસંદગીનો આધાર...........

                (A) વેલ્ડીંગ ટેકનીક                     (B) વોલ થીક્નેસ      

(C) પાઈપ ડાયામીટર                 (D) વેલ્ડીંગ પોઝીશન

(૬)     જો પાઈપની દીવાલ 4 mm કરતા ઓછી હોય તો તેની ધાર.........

                (A) સ્ક્વેર હોવી જોઈએ               (B) સિંગલ “વી”       

(C) સિંગલ બીવેલ                     (D) એઈજ જોઇન્ટ

(૭)     બટ્ટ વેલ્ડ ટેકિંગ કરતી વખતે પાઈપની ધાર વચ્ચે એક તાર રાખવાનો હેતુ............

                (A) વિકૃતિ કંટ્રોલ કરવાનું છે.                (B) પેનીસ્ટ્રેશનમાં સહાયક થવાનું છે.

(C) રૂટ ગેપ એક સરખું રાખવાનું છે.     (D) બર્નથ્રુ અટકાવવાનું છે.

(૮)     બધી સ્થિતિમાં રાઈટવર્ડ વેલ્ડીંગ રીતનો ઉપયોગ.........

                (A) હોરીઝોન્ટલ સ્થિતિ માટે         (B) વર્ટીકલ સ્થિતિ માટે        

                (C) ઓવર હેડ સ્થિતિ માટે          (D) વેલ્ડીંગની બધી સ્થિતિ માટે

(૯)     પાતળા પાઈપ ને દરેક પોઝીશનમાં વેલ્ડીંગ કરવા આ તરકીબ નો ઉપયોગ થાય છે.?

(A)લેફ્ટવર્ડ તરકીબ                    (B)રાઈટવર્ડ તરકીબ   

(C)દરેક સ્થિતિની રાઈટવર્ડ તરકીબ     (D)કોઈ પણ તરકીબ

(૧૦)   5 થી 7 mm પાઈપ ના વેલ્ડીંગ માટે  રૂટ ગેપ કેટલો હોય છે.?

(A) 2.5 થી 3 mm                     (B)3  થી 4 mm      

(C)5  થી 7 mm                       (D)1.5 થી 2 mm

(૧૧)   એલ્બો જોઇન્ટમાં પાઈપ નો એંગલ કેટલો હોય છે.?

(A) 90                (B)60         (C) 45       (D) 30

(૧૨)   50 wt 3X100 mm માં 50 શું દર્શાવે છે.?

(A)લંબાઈ                              (B)જાડાઈ     

(C)આઉટ સાઈડ ડાયામીટર            (D) ઇન સાઈડ ડાયામીટર

(૧૩)   વિશેષ પાઈપ વેલ્ડીંગ માં કઈ રીત વપરાય છે.?

(A)ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ           (B)સબમર્ઝડ આર્ક વેલ્ડીંગ     

(C)કાર્બન આર્ક વેલ્ડીંગ             (D)ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડીંગ

(૧૪)   આર્ક વેલ્ડીંગમાં Ø 1.6 mm msઈલેકટ્રોડ માટે કરંટની રેંજ કેટલી હોય છે.?

(A) 40 - 60  A        (B) 120 - 170  A     (C)50 - 80  A (D)180 - 270  A

(૧૫)   કયું ટેસ્ટ ટેસ્ટીંગ ઓપરેટર ને નુકશાન કારક છે.?

(A)ક્ષ-કિરણો ટેસ્ટ                      (B)અલ્ટ્રા સોનિક ટેસ્ટ  

(C)મેગ્નેટીક પાર્ટીકલ ટેસ્ટ              (D)પ્રવાહી પેનીટ્રન્ટ ટેસ્ટ

(૧૬)   ૧ G સ્થિતિમાં દીવાલ ની 3 mm જાડાઈ વાળી સ્ટીલ પાઈપ ને વેલ્ડ કરવા માટે  નીચે જણાવેલ માંથી તમે કઈ નોઝલ પસંદ કરશો.?

(A)NO. 2      (B) NO.5      (C)NO.10      (D)NO. 13

(1)   લેડ ને દુર કરવા માટે કઈ પ્રકારની ફાઈલનો ઉપયોગ કરવામાં આવે છે.?

(A)રીફ્લર ફાઈલ       (B)બ્લોક ફાઈલ        (C)ક્રોસ કટ ફાઈલ    (D) ટીન્કર્સ ફાઈલ

(૧૮)   આંતરિક ખામીની સાચી સ્થિતિ શોધવા માટે તમે કયો ટેસ્ટ પસંદ કરશો.?

(A) મેગ્નેટીક ટેસ્ટ                      (B)પ્રવાહી પેનીટ્રન્ટ ટેસ્ટ

(C)ક્ષ-કિરણો ટેસ્ટ                     (D)દ્રષ્ટિ પરીક્ષણ ટેસ્ટ

(૧૯)   પાઈપોના છેડાઓના ભાગને વેલ્ડ કરવા માટે નીચે જણાવેલ માંથી કઈ રેજીસ્ટન્સ વેલ્ડીંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ.?

(A)પ્રોજેક્શન વેલ્ડીંગ મશીન            (B)સ્પોટ વેલ્ડીંગ મશીન  

(C)સીમ વેલ્ડીંગ મશીન                 (D) બટ્ટ વેલ્ડીંગ મશીન

(૨૦)   હલકા મીડીયમ અને ભારે સ્ટીલ પાઈપ ને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.

(A) પાઈપના નોમિનલ ડાયામીટર ના આધારે      

(B)પાઈપના આઉટસાઈડ ડાયામીટર ના આધારે

(C)પાઈપના ઇનસાઈડ ડાયામીટર ના આધારે     

(D)પાઈપની વોલ થીક્નેસના આધારે

This entry was posted in

0 Comments:

Post a Comment