Ø એલ્બો જોઈન્ટનું ડેવેલોપમેંટ
-પાઈપ પર જુદા જુદા જોઈન્ટ કરવા માટે તથા હોલ કરવા માટે ડેવેલોપમેન્ટ કરવું જરૂરી છે.
- સૌથી પહેલા બેઇજ લાઈન દોરી તેના પર સેન્ટર લાઈન દોરો તથા બંનેના છેદ બિંદુ પર પાઈપના આઉટર ડાયામીટર જેટલું અર્ધવર્તુળ દોરો.
-અર્ધવર્તુળને 6 સરખા 0,1,2,3,4,5,6 ભાગમાં વહેંચો. સેન્ટર લાઈન 3 ના આધારબિંદુ 0,1,2,3,4,5,6 પરથી વર્ટીકલ પેરેલલ લાઈન દોરો.
-જોઈન્ટની ઉંચાઈ બરાબર પોઈન્ટ 0 માર્ક કરો તથા ઉપરની બાજુ 450 નો ખૂણો દોરો.
-બેઇજ લાઈનને સરખા 12 ભાગ 0,1,2,3,4,5,6,5,4,3,2,1,0
પર વહેંચો.
-બિંદુ 0,1,2,3,4,5,6,5,4,3,2,1,0 પરથી વર્ટીકલ લાઈન દોરો.
-બેઈઝ લાઈન ને સમાંતર a,b,c,d,e,f,g પરથી લાઈન દોરો જે વર્ટીકલ લાઈનને છેદશે.
-સ્મૂથ કર્વ વડે બધા છેદેલા બિંદુઓને જોડો.
0 Comments:
Post a Comment