(1). ઇલેક્ટ્રોડને
કેટલી રીતે વર્ગીક્રુત કરવામાં આવે છે?
a)
૪ b) ૩ c) ૫ d) ૬
(2). કોટીંગની
કેટલી રીતો છે?
a)
૩ b) ૨ c) ૫ d) ૪
(3). કોર
વાયરને ફલ્ક્ષ ની પેસ્ટીથી ભરેલા વાસણમાં ડુબાડવામાં આવે તે કઇ પધ્ધતિ કહેવાય?
a)
એક્સટુજન
b) ડીપીંગ c) કોટીંગ d) એક પણ નહી
(4). કોર
વાયરને પ્રેસમાં નાખીને કોટીંગકરવામાં આવે તે કઇ પધ્ધ્તિ કહેવાય?
a)
એકસટુજન b) ડીપીંગ c) કોટીંગ d) એક પણ નહી
(5). ઇલેક્ટ્રોડ
પર હળવાકોટીંગ માટે કટેલા ટકા કોટીંગ જોઇએ?
a)
૧.૩૦
થી ૧.૪૫ b) ૧.૨૫
થી ૧.૩
c)
૧.૩ થી ૨.૦ d) એક
પણ નહી
(6). ઇલેક્ટ્રોડ
પર મધ્યમ કોટીંગ માટે કટેલા ટકા કોટીંગ જોઇએ?
a)
૧.૩૦
થી ૧.૪૫ b) ૧.૫ થી ૧૬
c)
૧.૪ થી
૧.૫ d) ૨.૨ થી ૨૫
(7). ઇલેક્ટ્રોડ
પર ભારે કોટીંગ માટે કટેલા ટકા કોટીંગ જોઇએ?
a)
૧.૩૦
થી ૧.૪૫ b) ૧.૫ થી ૧.૬
c)
૧.૬ થી ૨.૨ d) એક પણ નહી
(8). વેલ્ડીંગ
ઇલેક્ટ્રોડ તમામ વેલ્ડ પોઝીસન માટે ક્યો ફલ્ક્ષ કોટીંગ વપરાય?
a)
રૂટાઇલ
કોટેડ b) સેલ્યુલોઝ
કોટેડ
c)
આર્યન-ઓક્સાઇડ d)
બેઝીક કોટેડ
(9). ક્યા
ઇલેક્ટ્રોડમાં મધ્યમ જાડાઇનું આવરણ કોટીંગ ચઢાવવામાં આવે છે?
a)
રૂટાઇલ
કોટેડ b) સેલ્યુલોઝ
કોટેડ
c)
આર્યન-ઓક્સાઇડ d)
બેઝીક કોટેડ
(10). ક્યા
કોટીંગ ઇલેક્ટ્રોડની મદદથી વટીકલઅને ઓવરહેડ પોઝીસનમા વેલ્ડ મુશ્કેલ બને છે?
a)
રૂટાઇલ
કોટેડ b) સેલ્યુલોઝ કોટેડ
c)
આર્યન-ઓક્સાઇડ d) બેઝીક કોટેડ
(11). ઇલેક્ટ્રોડની
લંબાઇ કેટલી હોય છે?
a)
૨૦૦
થી ૪૦૦ b) ૩૦૦ થી ૪૫૦
b)
c) ૩૫૦ થી ૪૫૦ d) ૫૦૦ થી વધારે
(12). માઇલ્ડ
સ્ટીલમાં કેટલા ટકા કાર્બન હોય છે?
a) ૦.૩ થી વધારે b) ૦.૨
થી વધારે
c)
૦.૩ થી ઓછુ d) ૦.૨ થી ઓછુ
a)
૨
b) ૩ c) ૪ d) ૧
(14). પેરેંટ
ધાતુ પર કટીંગ અને ગ્રાઉજીંગ માટે ક્યા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે?
a) બેર ઇલેક્ટ્રોડ b) કાર્બન-ઇલેક્ટ્રોડ
c)
ફલ્ક્સ કોટેડ d) સ્ટેનલેસ
સ્ટીલ
(15). ફલ્ક્ષ
કોટેડ ઇલેક્ટ્રોડનો ઉપયોગ ક્યાવેલ્ડ માટે થાય છે?
a) MMW b) MMAW c) SAW d) MIG
(16). CO2 વેલ્ડીંગ અને SAW વેલ્ડીંગમાં ક્યા ઇલેક્ટ્રોડ ઉપયોગ થાય
છે.
a)
ફલ્ક્સ
કોટેડ b) કાર્બન-ઇલેક્ટ્રોડ
c)
બેર ઇલેક્ટ્રોડ d) S.S. ઇલેક્ટ્રોડ
(17). કેવા
ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને ઉંડુ પેનીટ્રેસન મેળવવામાં આવે છે.
a)
પ્રેનીટેસન
ઇલેક્ટ્રોડ b) ડીપ
પ્રેનીટ્રેસન ઇલેક્ટ્રોડ
c)
કોન્ટેક્ટ
ઇલેક્ટ્રોડ d) અન્ડરવોટર કટીંગ ઇલેક્ટ્રોડ
(18). કોન્ટેક્ટ
ઇલેક્ટોડનું બીજુ નામ શું છે.
a)
કટીંગ
ઇલેક્ટ્રોડ b) ટચ
ટાઇપ c) બેર ટાઇપ d) એક પણ નહી
(19). ક્યા
પ્રકારના ઇલેક્ટ્રોડ સરળતાથી ભેજ પકડે છે.
a) Acidic b) Rutile c)
બેઝીક કોટેડ d) ટિટેનીયમ
(20). વેલ્ડ
રૂટની લાઇન અને હોરીઝોન્ટલ સપાટીના વચ્ચે બનતા ખુણાને..................
a)
વેલ્ડ
એક્ષીસ b) વેલ્ડ ફેસ
c) વેલ્ડ સ્લોપ d) વેલ્ડ રોટેસન
0 Comments:
Post a Comment