(૧)
નવી પધ્ધતિ
પ્રમાણે પાઈપને ............. થી ઓળખવામાં આવે છે.?
(A)ડાયામીટર (B) મટીરીયલ (C)લંબાઈ (D)ચોક્કસ અંક
દ્વારા
(૨)
સીમલેસ પાઈપ
કોને કહેવામાં આવે છે.?
(A)જોઈન્ટ
કરેલા પાઈપ (B)ટુકા પાઈપ
(C)લાંબા પાઈપ (D)જોઈન્ટ વગરના પાઈપ
(૩)
રોલિંગ મશીન
માંથી પાઈપ ને પસાર કરવાથી પાઈપની સપાટી કેવી બને છે.?
(A)સ્મુધ (B)ખડબચલી (C)પાતળી (D)જાડી
(૪)
વેલ્ડ કરેલા
પાઈપ ની બનાવટ માં કયું વેલ્ડીંગ વાપરવામાં આવે છે.?
(A)રેજીસ્ટન્સ વેલ્ડીંગ (B)ગેસ વેલ્ડીંગ (C)સાદું આર્ક
વેલ્ડીંગ (D) CO2વેલ્ડીંગ
(૫)
પાઈપની
ગુણવત્તા તપાસવા માટે ક્યા ટેસ્ટ કરવામાં આવે છે.
(A) વોટર
ટેસ્ટ (B)થીક્નેસ
ટેસ્ટ
(C)હાઇડ્રોલીક અને ન્યુમેટીક
ટેસ્ટ (D)મટીરીયલ ટેસ્ટ
(૬) પાઈપને રેજીસ્ટેન્સ
વિધુત વેલ્ડીંગ કરવામાં આવે ત્યારે બહાર નીકળતી પાઈપને ક્યા સાધન વડે તપાસવામાં
આવે છે.?
(A)
હાઇડ્રોલીક ટેસ્ટીંગ મશીન (B)ડીસ્ટ્રકટીવ ટેસ્ટીંગ મશીન
(C)પ્રેસર
ટેસ્ટીંગ મશીન (D)ન્યુમેટીક ટેસ્ટીંગ
મશીન
(૭)
જોઈતા
ઉષ્ણતાપમાન અને દબાણ પર પ્રવાહી અથવા ગેસ ને ટ્રાન્સમીટ કરવા ક્યા પાઈપ વપરાય છે.?
(A) મીકેનીકલ
ટયુબીંગ (B)સ્ટ્રક્ચર
પાઈપ ટયુબીંગ
(C) પ્રેસર ટયુબીંગ (D)થીન વોલ
ટયુબીંગ
(૮) પાઈપોનું બ્રાંચ જોઈન્ટ
કરવા માટે ક્યા એંગલે જોઈન્ટ કરવામાં આવે છે.?
(A) 60૦ (B)90૦ (C) 30૦ (D) 45૦
(૯) પાઈપનું એક સરખું રૂટ
ફેઈસરાખવા માટે કઈ ક્રિયા કરવામાં આવે છે.?
(A) વેલ્ડીંગ
જોઈન્ટ (B)બીવેલીંગ (C) બેન્ડીંગ (D)પેઈન્ટીંગ
(૧૦)
ગેસ
વેલ્ડીંગ માં પાઈપની કઈ પોઝીશનનો ઉપયોગ કરવામાં આવતો નથી.?
(A) 1.G (B) 2.G (C)5.G (D) 6.G
(૧૧) 5 MM જાડાઈ વાળા
સ્કેવર પાઈપનું વેલ્ડીંગ કરતી વખતે રૂટ ગેપ કેટલો રાખવામાં આવે છે.?
(A)3 થી 4 mm (B)1.5 થી 2 mm (C)2.5 થી 3 mm (D)0.5 થી 1.5 mm
(12)
પાઈપ ને
રોટેટ કરી પાઈપ વેલ્ડીંગ કરવાની રીત ને.............પોઝીશન કહે છે.?
(A) 1G (B) 2G (C)5G (D) 6G
(૧૩)
પાવર હેકસો,
ગેસ કટિંગ મશીન, જેવા મશીનો વડે કેવા પાઈપના છેડાઓ ને કાપવામાં આવે છે.?
(A) નાના
ડાયામીટરવાળા પાઈપ (B)મોટા ડાયામીટરવાળા પાઈપ
(C) સ્ક્વેર
પાઈપ (D)પ્લાસ્ટીક
પાઈપ
(૧૪) બીવેલીંગ કરવાની રીતમાં કઈ ક્રીયાનો ઉપયોગ થતો
નથી.?
(A)
ગ્રાઈન્ડીંગ (B)મશીનીંગ (C) ફાઈલીંગ (D)વેલ્ડીંગ
(૧૫)
પાતળી જાડાઈ
વાળા પાઈપોને વેલ્ડીંગ કરવા માટે સામાન્ય રીતે કઈ ટેકનીકનો ઉપયોગ થાય છે.?
(A) લેફ્ટવર્ડ
વેલ્ડીંગ ટેકનીક (B)મલ્ટી૨ન વેલ્ડીંગ ટેકનીક
(C) વર્ટીકલ
વેલ્ડીંગ ટેકનીક (D)હોરીઝોન્ટલ
વેલ્ડીંગ ટેકનીક
(૧૬)
ઓક્સી
ફ્યુઅલ ગેસ કટિંગ સાધનથી કેવા પાઈપોને કાપવામાં આવે છે.?
(A) બ્રાંચ પાઈપ (B)સ્ક્વેર
પાઈપ (C) સીમલેસ
પાઈપ (D)એક પણ નહિ
(૧૭)
ઓવર હેડ અને
વર્ટીકલ સ્થીતી માટે કઈ વેલ્ડીંગ ટેકનીક નો ઉપયોગ થાય છે.
(A) લેફ્ટવર્ડ
વેલ્ડીંગ (B)રાઈટવર્ડ
વેલ્ડીંગ
(C) ઓલ
પોઝીશનલ લેફ્ટવર્ડ વેલ્ડીંગ (D)ઓલ પોઝીશનલ રાઈટવર્ડ
વેલ્ડીંગ
(૧૮)
1G.2G.5G, અને 6 Gવેલ્ડીંગ
ટેકનીક દ્વારા પાઈપો ને કયો જોઈન્ટ કરવામાં આવે છે.?
(A) બ્રાંચ
જોઈન્ટ (B)“ ટી
“જોઈન્ટ (C) બટ્ટ જોઈન્ટ (D)એલ્બો જોઈન્ટ
(૧૯)
વિકૃતિ
નિયંત્રણ માટે પાઈપ વેલ્ડીંગ માં કયું વેલ્ડીંગ કરવામાં આવે છે.?
(A) ટેક વેલ્ડીંગ (B)રેજીસ્ટન્સ વેલ્ડીંગ (C) CO2વેલ્ડીંગ (D)એક પણ નહિ
(૨૦) 2 Gવેલ્ડીંગ
પોઝીશનમાં પાઈપને કઈ સ્થિતિમાં રાખવામાં આવે છે.?
(A)
ઇન્ક્લાઈન્ડ (B)હોરીઝોન્ટલ (C) વર્ટીકલ (D)ઓવર હેડ
0 Comments:
Post a Comment