પ્રિ-હીટીંગ‌‌‌‌‌‌‌‌‌‌ & પોસ્ટ હીટીંગ MCQ

 

(૧).      વેલ્ડીંગ કાર્ય શરૂ કરતા પહેલા જોઇને ગરમ કરવાની ક્રિયાને શું કહે છે.

a)  પોસ્ટ હીટીંગ            b) વેલ્ડીંગ           c) પ્રિ-હીટીંગ            d) મશીનીંગ

(૨).      પ્રિહીટીંગના કેટલા પ્રકાર છે.

a)         b)          c)         d)

(૩).      સપૂર્ણ જોઇને ગરમ કરવોએ ક્યા પ્રકારનું હીટીંગ છે.

a)   સ્થાનિક પ્રીહીટીંગ                            b) પરોક્ષ પ્રિહીટીંગ    

                        c) પૂર્ણ પ્રિ-હિટીંગ                              d) એક પણ નહી

(૪).      જોબના ફક્ત વેલ્ડ કરવાના ભાગને જ ગરમ કરવામાં આવે છેતેક્યા પ્રકારનું હીટીંગ છે.

a)   સ્થાનિક પ્રીહીટીગ                          b) પરોક્ષ પ્રીહીટીંગ            

c) પૂર્ણ પ્રિહીટીંગ                                d) એક પણ નહી

(૫).     જે ભાગે વેલ્ડ કરવાનો હોય તે ભાગને સિવાયના ભાગને ગરમ કરવાની ક્રિયાને ક્યુ પ્રિહીટીંગ કહેવાય.

a)   સ્થાનિક પ્રિહીટીંગ                            b) પૂર્ણ પ્રિહીટીંગ           

 c) પરોક્ષ પ્રિહીટીંગ                              d) એક પણ નહી

(૬).      પ્રિ-હીટીંગના તાપમાન ચેક કરવા માટે શાનો ઉપયોગ થાય છે.

a)   ટેમ્પરેચર કટો                                b) ટેમ્પરેચર ઇન્ડીકેટીંગ કેયૉન્સ        

c) ટેમ્પરેચર મીટર                              d) એક પણ નહી

(૭).      વેલ્ડીંગ ક્યા પછી તુંરત ભાગોને ઠંડો કરવાની પ્રક્રિયાને................ કહે છે.

a)   પોસ્ટહીટીંગ            b) વલ્ડીંગ            c) મશીનીગ             d) ફુલિંગ

(૮).      પલેઇન કાર્બન સ્ટીલ માં સામાન્ય રીતે પોસ્ટહીટીંગ તાપમાન કેટલું જોઇએ.

a)   2000 C  થી 3000 C                         b) 1000 C થી 3000 C            

c) 4000 C થી 5000 C                          d) એક પણ નહી

(૯).      હાર્ડન્ડ સ્ટીલના ઘનતાને ટેમ્પરીંગ કરવાનો હેતુ શું છે.

a)   હાર્ડનેસ વધારવાનો                          b) હાર્ડનેસ ઘટાડવાનો     

c) ડકટીલીટી વધારવાનો                        d) ટફનેસ વધારવાનો

(૧૦).    0.5% કાર્બન સ્ટીલનો હાર્ડનીગ ટેમ્પ્રેચર.

a)   કિટીકલ ટેમ્પ્રેચર વધારે હોય                 c) બોર્વર ટેમ્પ્રેચર વધારે હોય

b)   મલ્ટી ટેમ્પ્રેચર વધારે હોય                    d) લોઅર-ટેમ્પ્રેચર ઓછું હોય

(૧૧).    કાર્બન આર્યનમાં મળીને ઘનને પ્રવાહી બનાવેતેને શુ કહે છે.

a)   Cementite       b) Ferrite           c) Perlite       d) Austenite

(૧૨).    નીચે જણાવેલ કાર્બન અને આર્યન એલોય છે, જેમાં કાર્બન મિશ્રરૂપમાં હોય છે.

a)   Steel           b) Wroght iron      c) Cast iron    d) Pig iron

(૧૩).    એક સરખા બંધારણ માટે ફાઇનગ્રેઇન અને મિકેનીકલ ગુણધર્મો વધારવા માટે ની ક્રિયાને........

a)   Tempering      b) Annealing        c) Hardening   d) Normalizing

(૧૪).    એનીલીંગ કરવાનો ખાસ હેતુ.

                a)  હાર્ડનેસ વધારવાનો                       b) ટફનેસ વધારવાનો   

      c) મશીનેબીલીટી વધારવાનો                  d) વિક્રુતિ દૂર કરવાનો

(૧૫).    સ્ટીલને ગરમ કરવામાં આવે અને તેનો થોડો ઠંડુ પાડવા દેવામાં આવે ત્યારે તે ક્રિયાને

          .............કહેવાય.

a)   Annealing          b) Hardening      c) Normalizing     d) Tempering

(૧૬).    એનીલીંગ કરવા માટે સ્ટીલને.................

a)   રૂમ ટેમ્પૅરેચરમાં ઠંડુ પાડવા દેવામાં આવે        

b)   પાણીના ટેંકમાં ઠંડુ કરવામાં આવે 

c)     ઓઇલમાં ઠંડુ કરવામાં આવે                    

d)   ફરનેસ (ભઠ્ઠી)માં રાખી ઠંડુ પાડવા દેવામાં આવે

(૧૭).    જોબને કિટીકલ ઉષ્ણતામાનથી ઉપર ગરમ કરી તેને ધીમે ધીમે ઠંડુ પાડવા દેવામાં આવે

      તેને શું કહેવાય.

a)   Stress reliving      b) Normalizing      c) Post heading        d) Annealing

(૧૮).    નોર્માલાઇઝીંગનો હેતું શું છે.

a)   કેક અટકાવવાનો                        c) બંધારણ સુધારવાનો

b)   હર્ડનેસ નિણત્રણ રાખવાનો              d) વેલ્ડીંગ ક્રિયા સરળ બનાવવા

(૧૯).    જ્યારે ગેસ વાતાવરણના ગેસ સાથે બળે છે, ત્યારે તે ગેસની એન્ર્જી ઉષ્મા એન્ર્જીમાં બદલે છે.

a)   Co2              b) Oxygen            c) Acetylene            d) Argon

(૨૦).    વેલ્ડીંગ ક્યા પછી તુરંત વેલ્ડ પર અને તેની આજુબાજુ હથોડી વડે ફટકો મારવાની ક્રિયાને.

a)   એનીલીન        b) નોર્મલ વેલ્ડીંગ        c) હીટીંગ            d) પીનીંગ

This entry was posted in

0 Comments:

Post a Comment