સામાન્ય રીતે હંમેશા પાસ ગોળાકારમાં જ હોય છે તેનું સ્પેસિફિકેશન આપવા માટે સૌપ્રથમ તેનું મટીરીયલ પછી તેનો વ્યાસ અને પછી તેની વોલ થીકનેસ જણાવવામાં આવે છે
- પાઇપને સામાન્ય રીતે એક્સ્ટ્રા સ્ટ્રોંગ પાઇપ અને ડબલ એક્સ્ટ્રા સ્ટ્રોંગ પાઇપ વડે વર્ગીકૃત કરવામાં આવે છે.
- પાઇપને દર્શાવવા માટે ની નવી પદ્ધતિ માં તેને શેડ્યુલ નંબર વડે દર્શાવવામાં આવે છે.
- એક 100mm લંબાઈના, 50mm ઈન સાઇડ ડાયામીટર ધરાવતા 3mm વોલથીકનેસવાળા એમ.એસ પાઇપ ને નીચે મુજબ સ્પેસિફાય કરવામાં આવે છે.
M.S. ⌀ 50 WT3 * 100 mm
પાઈપનુ ર્વગીકરણ
પાઈપોને નીચે પ્રમાણેના જુથમાં વહેચવામાં આવે છે.
- સીમલેસ પાઈપ
- રેજીસ્ટસ પાઈપ
સીમલેસ પાઇપો નુ ઉત્પાદન : આ પ્રકારના પાઈપ માં કોઇ પ્રકારનો જોઈન્ટ હોતા નથી. ત્રણ અલગ અલગ પ્રક્રીયા કરીને સીમલેસ પાઈપ બનાવા માં આવે છે.
સ્ટેપ 1 – પીર્યસીગ સ્ટેપ 2 - પાઈપ ઉપર રોલીંગ (અસરખાપણુ દુર કરવા)
સ્ટેપ 3 – રોલીંગ ઓપરેશન (જાડાઇ ઘટાડવા)
રોલીંગ મશીનમાથી પાઈપને પસાર કરવાથી તેની બહારની અને અંદરની સપાટી સ્મૂથ બને છે.
રેજીસ્ટંસ વેલ્ડ પ્રકારના પાઇપોનુ ઉત્પાદન :
-
સ્ટીલ સ્ટ્રીપના રોલમાથી ટ્યુબ મશીનમા બનાવવામા આવે છે. આ સ્ટ્રીપના આકારના આડછેદ વાળા રોલ વાળી મશીન માથી પસાર કરવામા આવે છે. બહાર નીકળતા પાઈપને નોન ડીસ્ટ્રુક્ટીવ ટેસ્ટ વડે ટેસ્ટ કરવામાં આવે છે અને જોઇતી લંબાઈમાં કાપવામા આવે છે.
પાઈપના પ્રકારો :
(a) સ્ટાંડર્ડ પાઇપો : તેનો ઉપયોગ ઓછા દબાણવાળા પ્રવાહીઓને ટ્રાંન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જે સાનમાન્ય રીતે નીચે મુજબ હોય છે.
900 Long Radius Elbow
900 Short Radius Elbow
1800 Return Bend
Tee with concentric Radius
Tee Reducing
Tee reducing on run
(b) લાઈન પાઈપ : ગેસ, ઓઈલ, એક દેશ થી બીજા દેશમા ટ્રાંસ્ફર કરવા ઉપયોગમા લેવાય છે.
(c) પ્રેશર ટ્યુબીંગ : જોઇતા ઉષ્ણતાપમાને અને દબાણ પર પ્રવાહી અથવા ગેસોને ટ્રાસ્મીટ કરવા માટે ઉપયોગમા લેવાય છે.
(d) મેકેનિકલ ટ્યુબીંગ : ઔધ્યોગિક અને રચનાત્મક અને ખેતી સંબંધી સાધનો બનાવવા માટે થાય છે.
(e) સ્ટ્રક્ટરલ પાઇપો : બેરીંગ હેતુઓ માટે અથવા બંધારણિય કામમાં થાય છે.
(f) થીન વોલ ટ્યુબીંગ : આનો ઉપયોગ ઇંસ્ટ્રુમેન્ટ ટ્યુબીંગ માટે, એરક્રાફ્ટના કંટ્રોલ માટે અને એ.સિ. ટ્યુબિંગ માટે થાય છે.આ પાઇપો કાર્બન સ્ટિલ અથવા લો-એલોય સ્ટીલ માંથી બનાવવામાં આવે છે.
0 Comments:
Post a Comment