પાઈપ વેલ્ડીંગ ( PIPE WELDING )

                                 પ્લેટ વેલ્ડીંગ : પ્લેટ વેલ્ડીંગ ફ્યુઝન વેલ્ડીંગ ક્રીયા છે. તેમા ફ્યુઅલ ગેસ અને ઓક્સીજન ગેસને બાળીને પ્લેટને જોડવામાં આવે છે. સામાન્ય રીતે ફિલર મેટલની મદદ થી ધારને ઉત્પન થયેલ ગરમીથી ઓગળીને જોડવામાં આવે છે.

ગેસથી પ્લેટ વેલ્ડીંગ બે રીતે કરી શકાય છે.

           1) લેફ્ટ વર્ડ વેલ્ડીંગ                                                 2) રાઈટવર્ડ વેલ્ડીંગ

 


 

                       

                            પાઈપ વેલ્ડીંગ : જ્યારે સ્ટીલ પાઈપની પરીઘ પર વેલ્ડીંગ કરવાનુ હોય ત્યારે ફિલર રોડ અને બ્લો પાઈપનો ખુણો વેલ્ડીંગ કરવામાં બિંદુ પરના સ્પર્શકના સંદર્ભમાં હોય છે. 

વેલ્ડીંગ સ્થિતિ જોઈન્ટમાં સમતલ (પ્લેઈન) ના આધારે જોવામાં આવે છે.વેલ્ડીંગ ટેકનીક નીચે જણાવેલ બાબતો પર આધાર રાખે છે. 

1) પાઈપના દિવાલની જાડાઈ 

2) વેલ્ડીંગ સ્થિતિઓ 

3) પાઈપ સ્થિર અવસ્થામાં છે કે ફરતી અવસ્થામાં

5 mm સુધીની પાતળી પાઈપ માટે કોઈપણ સ્થિતિમાં લેફ્ટવર્ડ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.


વોલ થીક્નેસ

એજ પ્રીપરેશન

વેલ્ડીંગ ટેકનીક

રૂટ ગેપ

3 MM અથવા ઓછી

સ્ક્વેર

લેફ્ટવર્ડ

2.5-3 MM

5 MM અથવા ઓછી

સ્ક્વેર

રાઈટવર્ડ અથવા તમામ પોઝીશનમાં રાઈટવર્ડ

2.5-3 MM

3-5 MM

બેવેલ કરેલ

લેફ્ટવર્ડ

1.5-2.5 MM

5-7 MM

બેવેલ કરેલ

રાઈટવર્ડ અથવા તમામ પોઝીશનમાં રાઈટવર્ડ

3-4 MM


0 Comments:

Post a Comment