ઈલેકટ્રોડ કોડીંગ ( Electrode Coding )

             ઈલેક્ટ્રોડ ને કોડ આપવાની જરૂરીયાત Necessessity of Coding Electrode ):-

      અલગ અલગ ફ્લક્ષ થી કોટિંગ કરેલ ઈલેક્ટ્રોડ વેલ્ડધાતુને અલગ અલગ ગુણધર્મ આપે છે.

અલગ અલગ સ્થિતિમાં અને .સી. તેમજ ડી.સી.મસીન વેલ્ડીંગ માટે યોગ્યઈલેક્ટ્રોડ ઉત્પાદન કરવામાં આવે છે.વેલ્ડ ધાતુ ના ગુણધર્મ અને સ્થિતિઓ ને IS (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) ના આધારે ઈલેક્ટ્રોડ ને કોડ વડે દર્શાવેલ છે.

      ચાર્ટ ચોક્કસ પ્રકાર ના ઈલેક્ટ્રોડ માટે ઓળખ આપે છે અને કોડ માં દર્શાવેલ દરેક આંકડા અને અક્ષ્રર શું દર્શાવે છે.તે પણ દર્શાવે છે. ચાર્ટ ના અભ્યાસના આધારે કોઈ પણ આપેલ સ્પેશીફીકેશન સાથે નો ઈલેક્ટ્રોડ આપેલ ચોક્કસ જોબ માટે યોગ્ય છે કે નહી તે ખી શકાય છે.ઈલેક્ટ્રોડ ની ઓળખ માટેદર્શાવેલ કોડ જણાવેલ અક્ષ્રર અને આંકડાઓ માટેના કોડીંગ સીસ્ટમ IS: 814  - 1991 ના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે.

 

®     મુખ્ય કોડીંગ ( Main Coding ):- 

        મુખ્ય કોડીંગ માં નીચે જણાવેલ અક્ષ્રર અને આંકડાઓ હોય છે. તેને નીચે આપેલા ક્રમ પ્રમાણે રાખવામાં આવે છે.

  • a)    E અક્ષ્રર એક્સ્ટ્રુઝન વડે તૈયાર કરેલ મેનુંઅલ આર્ક વેલ્ડીંગ માટે ના કર્વ ઈલેક્ટ્રોડ દર્શાવે છે.
  • b)    પહેલો અક્ષ્રર કવરીંગ ના પ્રકાર દર્શાવે છે.
  • c)    પેલો અંક ડીપોઝીટ કરેલ વેલ્ડ મેટલ ની થીલ્ડ સટ્રેસ સાથે અંતિમ ટેન્સાઈલ સ્ટ્રેન્થ દર્શાવે છે.
  • d)    બીજો અંક ડીપોઝીટ કરેલ વેલ્ડ મેટલ ની ઇમ્પેક્ટ વેલ્યુ સાથે પ્રસરણ ટકા માં દર્શાવે છે.
  • e)    ત્રીજો અંક જે સ્થિતિ માં ઈલેક્ટ્રોડ નો ઉપયોગ કરવાનો છે તે દર્શાવે છે.
  • f)     ચોથો અંક જે કરંટ સ્થિતિ માં ઈલેક્ટ્રોડ નો  ઉપયોગ કરવાનો છે તે દર્શાવે છે.

વધારાના કોડીંગ ( Additional Coding ) :-

 કોડીંગ ની જરૂરીયાત હોય તો નીચે મુજબ ગુણધર્મો દર્શાવવા માટે થાય છે.

a)    અક્ષ્રર H1,H2,H3 હાઈડ્રોઝન  કન્ટ્રોલ ઈલેક્ટ્રોડ દર્શાવે છે .

b)    અક્ષ્રર J,K,L IS:-13043:91 મુજબ મેટલ રીકવરીના આધારે અસરકારક ઈલેક્ટ્રોડ દ્ક્ષતા દર્શાવે છે

J=110 -128% ,k=130-149%,L=150%અથવા તેથી વધારે.

c)    અક્ષ્રર x રેડીઓ ગ્રાફી ગુણવતા બતાવે છે.   

ઈલેક્ટ્રોડ કોડ માં ઉપયોગ માં લેવાતા મુખ્ય કોડ :-

  • (a)  IS(814-1991) ઇન્ડિયન સ્ટાન્ડર્ડ
  • (b)  AWS અમેરિકન સિસ્ટમ
  • (c)  BS  બ્રિટીશ સિસ્ટમ

*         IS:814:1991 ના આધારે ભારતીય પ્રણાલી મુજબ ઈલેક્ટ્રોડ ના કોડીંગ:-

કવરીંગ ના પ્રકાર

A=acid   ,B=basic   C=cellulogic    

R=rutile   RR=વધારે રૂટાઈલ  કોટિંગ ,S=ઉપર જણાવેલ ના હોય તેવાબીજા .

*         મજબુતી ના ગુણધર્મ :-

ડીપોઝીટ થયેલ વેલ્ડ મેટલ ની અલ્ટીમેટ ટેન્સાઈલ સ્ટ્રેન્થ વેલ્ડ સ્ટ્રેન્થ નુ જોડાણ 4અને 5 આંકડા વડે દર્શાવવામાં આવે છે                   

 સ્ટ્રેન્થ (મજબુતી) ના ગુણધર્મો

નિર્દેશિત અંક

અંતિમ (અલ્ટીમેટ) સ્ટ્રેન્થ N/mm2

  વેલ્ડ સ્ટ્રેન્થ N/mm2

4

410 -510

330

5

510 - 610

360

*     પ્રસરણ અને ઇમ્પેક્ટ ગુણધર્મો:-

બે ટેન્સાઈલ રેંજ માટે બધા પ્રકારના ડીપોઝીટ વેલ્ડ મેટલ ના પ્રસરણ અને ઇમ્પેક્ટ ગુણધર્મોના જોડાણ નીચે મુજબ છે.

            નિર્દેશિત અંક

પ્રસરણ માટે ટકાવારી

  5.65/50

ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ જૂલ માં

°સે. ઉપર

                                410-510 ટેન્સાઈલ રેન્ઝ માટે

0

પ્રસરણ અને ઈલોગેસન  ની જરૂરીયાત  નથી

 

1

20

47J/+27° સે

2

22

47J/+0° સે

3

24

47J/-27° સે

4

24

27J/-30° સે

 

510-610 N/mm2 ટેન્સાઈલ રેન્ઝ માટે

 

0

પ્રસરણ અને ઈલોગેસન  ની જરૂરીયાત  નથી

 

1

18

47J/+27° સે

2

18

47J/+0° સે

3

20

47J/-20° સે

4

20

27J/-30° સે

5

20

47J/-40° સે

6

20

27J/-46° સે

 

*         વેલ્ડીંગ સ્થિતિ :- વેલ્ડીંગ સ્થિતિ અથવા તે સ્થિતિમાં ઉત્પાદકે ભલામણ કરેલ આધાર પ્રમાણે ઈલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે. જે ચોક્કસ અક્ષ્રર વડે દર્શાવવામાં આવે છે.

1.    તમામ સ્થિતિ માટે

2.    વર્ટીકલ ડાઉન સિવાય તમામ સ્થિતિ માટે

3.    ફ્લેટ અને હોરીઝોન્ટલ વર્ટીકલ ફિલેટ વેલ્ડ

4.    ફ્લેટ બટ વેલ્ડ અને ફ્લેટ ફીલેટ વેલ્ડ

5.    વર્ટીકલ ડાઉન,ફ્લેટ બટ ,ફ્લેટ ફીલેટ હોરીઝોન્ટલ,વર્ટીકલ ફીલેત વેલ્ડ  વેલ્ડ

6.    બીજી કોય પણ સ્થિતિ અટવા સયુંકત સ્થિતિ ઉપર દર્શાવેલ નથી .

જયારે ઈલેક્ટ્રોડને વર્ટીકલ અને ઓવર હેડ સ્થિતિ માટે કોડ કરેલ હોય ત્યારે એમ માનવું કે સ્થિતિ માં ચાર મી મી   કરતા વધારે મોટી સાઈઝ ના ઈલેટ્રોડ વાપરવા જોઈએ નહી.ઈલેટ્રોડ ની  ચોક્કસ સ્થિતિ માટે કોડ કરેલ ના હોય તો ઉપયોગ તમામ સ્થિતિઓ માટે થાય છે.વેલ્ડીંગ

કરંટ અને સ્થિતિ ઓમાં જેમાં ઈલેક્ટ્રોડ નો ઉપયોગ મેન્યુફેકચરર વડે કરેલી ભલામણ પ્રમાણે થઈ સકે.

અંક

ડી.સી.નક્કી કરેલ ઈલેક્ટ્રોડ પોલારિટી

.સી.માટે ઓપન સર્કિટ વોલ્ટેજ(મીનીમમ-વોલ્ટ)

0

-

 

1

+ અથવા -

50

2

-

50

3

+

50

4

+ અથવા -

70

5

-

70

6

+

70

7

+ અથવા -

90

8

-

90

9

+

90

0­­  à અંક ડી.સી.કરંટ ઈલેક્ટ્રોડ માટે સરક્ષીત કરેલછે. +  à પોઝીટીવ પોલારિટી       -  નેગેટીવ પોલારિટી

હાઈડ્રોઝન કન્ટ્રોલ ઈલેક્ટ્રોડ- હાયડ્રોઝન કન્ટ્રોલ ઈલેક્ટ્રોડ H1,H2,H3  જેવા અક્ષ્રર નો ઉપયોગ થાય છે.જે IS :-1806-1906  મુજબ 100 gm ડીફ્યુંઝીબ્લ હાયડ્રોઝન આપે છે.

H1 =15ml સુધી ડીફ્યુઝન હાડ્રોજન         H2 =10ml સુધી ડીફ્યુઝન હાડ્રોજન 

H3 =5ml સુધી ડીફ્યુઝન હાડ્રોજન

મેટલ રિકવરી માં વધારો:-  J,K,L જેવા અક્ષ્રર પણ ઈલેક્ટ્રોડના વર્ગીકરણ માં વપરાય છે.જેમાં કટીંગમાં મેટલ પાવડર જરૂરીયાત પ્રમાણે હોય છે.તેવા ઈલેક્ટ્રોડ માટે પૂરક હોય છે અને કોર વાયર પીગળતી ધાતુની રીકવરી વધારે છે.

રેડીઓગ્રાફી ગુણધર્મ વાળા ઈલેક્ટ્રોડ:- X અક્ષ્રર નો ઉપયોગ રેડીઓગ્રાફિક વેલ્ડ મેટલ ડીપોઝીટ કરતા ઈલેક્ટ્રોડ માટે થાય છે.



0 Comments:

Post a Comment