(૧). એલ્યુમિનિયમ શીટ્ને રિવેટીગ કરવા માટે કયા રિવેટ
વપરાય છે ?
a)
Copper
રિવેટ b) Mild steel
c) Aluminum d) Brass
(૨). સામાન્ય રચનાત્મક કામ જ્યાં મેઇન્ટ મજબુત હોય
ત્યાં કયારિવેટ વપરાય છે
?
a)
counter
shank head b) Snap head
c)
Flat shank d) Round head
(૩). ગર્ડર અને ભારે એન્જીનીયરીંગ બાધકામ
માટેકયારિવેટ વપરાય છે
?
a)
Counter
shank head b) Snap shank
c)
Flat shank d) Round
head
(૪). શીટ મેટલ ફેબ્રિકેસન માટે મેટલ બહુ જ પાતળી
અને ઓછી સ્ટ્રેન્થવાળી હોય ત્યાં કયા રિવેટ વપરાય છે ?
a)
Counter shank head b) Snap shank
c)
Flat shank d) Round shank
(૫). પાતળા મટીરીયલ્સ સાથે જાડા મટીરીયલસ જોડવા
માટેકયારિવેટ વપરાય છે
?
a)
Counter shank head b) Snap shank
c)
Flat shank d) Round shank
(૬). એક પલેટની આખી ધારને બીજી પલેટની એઇજ સાથે
પ્રેસ કરીને જોઇન્ટ બનાવવાની ક્રિયાને......... કહે છે.
a)
Fullering
b) Cauking c)
Rivetting d) Rivet setting
(૭). પલેટ ની ધારો અને રિવેટના હેડને બંધ કરી મેટલ જોઇન્ટ બનાવવાની ક્રિયાને.......કહે છે.
a)
Fullcring b) Cauking c) Rivetting d) Rivet setting
(૮). (૮) પહેલામાંથી બનાવેલા રિવેટ હેડને આકારના અને તેના રિવેટને નુકસાન ન
થાય તે રીતે રિવેટના હેડને સપોટ આપવા માટે................
a)
Drift b) Dolly c) Head riveter d) Pop riveter
(૯). ગુવ જોઇન્ટ માટેનો
એલાઉન્સ...................હોય છે.
a)
સીટની
જાડાઇ બરાબર હોય છે
b)
સીટની
જાડાઇ કરતા બે ઘણુ હોય છે
c) સીટની જાડાઇ કરતા ત્રણ ઘણુ હોય છે
d)
સીટની જાડાઇ કરતા
ચાર ઘણુ હોય છે
(૧૦). સોલ્ડ્રિંગ નુ મેલ્ટીન
પોઇન્ટ...................હોય છે.
a)
જોઇન્ટ
કરવાના મટેરીયલ્સ જેટલો હોય છે
b)
જોઇન્ટ
કરવાના મટેરીયલ્સ કરતા ઓછુ હોય છે
c)
જોઇન્ટ
કરવાના મટેરીયલ્સ કરતા જુદુ હોય છે
d) જોઇન્ટ કરવાના મટેરીયલ્સ કરતા અલગ હોય છે
(૧૧). બ્રેજિગ
કેવુ ઓપરેશન છે?
a)
સ્થાઇ
જોઇન્ટ ની જરૂર હોયરે ત્યા કરાય છે
b)
ડક્ટાઇલ
જોઇન્ટની જરૂર હોય ત્યારે કરાય છે
c)
અર્ધસ્થાયી
જોઇન્ટની જરૂર હોય ત્યા કરાય છે
d)
સામાન્ય
જોઇન્ટની જરૂર હોય ત્યા કરાય છે
(૧૨). અમુક
અંતરે સોલ્ડરના ટપકા મુકવાને શુ કહેવાય છે?
a) વેલ્ડીંગ b) ટેકિંગ c) સ્વેટિંગ
d) બેન્ડિંગ
(૧૩). સોલ્ડર
કરવાનુ હેન્ડ ટુલ કયુ છે?
a)
સોલ્ડરીંગ-પેટર્ન b) સોલ્ડરીંગ-આયર્ન c) સોફ્ટ સોલ્ડર d) એક પણ નહી
(૧૪). સોલ્ડરિંગ
આયર્ન ના પ્રકાર કેટલા છે?
a)
૩ b) ૨ c) ૫
d) એક પણ નહી
(૧૫). હેચેટ
ટાઇપ સોલ્ડરિંગ આયર્નમા એગલ કેવો હોય છે
a)
j ટાઈપ
b) C ટાઈપ c) V ટાઈપ d) U ટાઈપ
(૧૬). સોલ્ડર
કરવાના પ્રકાર કયા છે?
a) સોફટ b) હાર્ડ c) સોફટ-હાર્ડ
સોલ્ડર d) એક પણ નહી
(૧૭). હાર્ડ
સોલ્ડરનુ ગલનબીંદુ................. હોય છે.
a) ૪૦૦0 b) ૪૭૦0 c) ૪૨૫0 d)
૬૦૦0
(૧૮). ધાતુમાં સોલ્ડર બરાબર પ્રસરી સકે એ ધાતુને ગરમ
કરવાની ક્રીયાને.................કહે છે
a) ટેકીન
b)
વેલ્ડીંગ c) સ્વેટીગ d)
એક પણ નહી
(૧૯). સીલવર બેઝીગ એલોય ફિલર રોડ નું ગલન
બિદું....... છે
a) ૪૦૦0
સે. થી c-૬૦૦0
સે. b) ૬૦૦0
સે. થી ૮૦૦0
સે.
c)
૨૫૦0 સે. થી ૫૦૦0
સે. d) ૮૦૦0
સે. થી ૯૦૦0
સે.
(૨૦). બ્રેઝીગ ની રીતો કેટલી છે?
a) ૩ b) ૪ c)
૫ d)
૨
0 Comments:
Post a Comment