૧)
એલ્બો
જોઈન્ટનું ડેવલોપમેન્ટ માટે સૌ પ્રથમ શુ દોરવામાં આવે છે?
અ) બેઈઝ લાઈન બ) સેન્ટર
લાઈન
ક) વર્ટીકલ
લાઈન ડ) એંગલ
લાઈન
૨)
એલ્બો
જોઈન્ટના ડેવલોપમેન્ટમાં બેઈઝ લાઈન પર સેન્ટર લાઈન તરીકે કઈ લાઈન દોરવામાં આવે છે?
અ) વર્ટીકલ લાઈન બ)
હોરીજોંટલ લાઈન .
ક) ત્રાસી
લાઈન ડ) સ્ક્વેર
લાઈન
૩) એલ્બો જોઈન્ટમાં બેઈઝ
લાઈન અને સેન્ટર લાઈન ના છેદ બીંદુ પર પાઈપ નાં આઉટર ડાયામીટર જેટલુ શુ દોરવામાં
આવે છે?
અ) અર્ધ વર્તુળ બ) વર્તુળ ક) ત્રીકોણ ડ)
ચોરસ
૪)
અર્ધ
વર્તુળને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે?
અ) છ બ) પાચ ક) ચાર ડ) બે
૫)
એલ્બો જોઈન્ટમાં
વર્ટીકલ લાઈન પર જોઈન્ટ ની ઉચાઈ બરાબર ના પોઈંટ પર શુ માર્ક કરવમાં આવે છે?
અ) શુન્ય બ) એક ક) બે ડ) ઉપર ના માથી એકપણ
નહી.
૬) એલ્બો જોઈન્ટ ના
ડેવલોપમેંટમાં ઉચાઈના બીદુ પર થી ઉપરની બાજુ કેટલા ડીગ્રીનો ખુણો દોરવામાં આવે છે?
અ) ૪૫ ડીગ્રી બ) ૯૦ ડીગ્રી ક) ૬૦ ડીગ્રી ડ) ૩૦ ડીગ્રી
૭) એલ્બો જોઈન્ટના
ડેવલોપમેન્ટમાં ૪૫ ડીગ્રી ની લાઈન ........ ની વર્ટીકલ લાઈનને કાપતી દોરવી.
અ) ૬ ને બ) ૫ ને ક) ૩ ને ડ) ૪ ને
૮)
બ્રાસ પાઈપ
ડેવલોપમેન્ટ માટે સૌપ્રથમ ...... લાઈન દોરવામાં આવે છે.
અ) સેન્ટર બ)
બેઈઝ લાઈન ક) વર્ટીકલ લાઈન ડ)
ઉપરના એક પણ નહી
૯)
બ્રાસ
પાઈપનુ ડેવલોપમેન્ટ માટે ...... નો ખુણો ઉપયોગ કરવામાં આવે છે.
અ) ૪૫ ડીગ્રી બ) ૯૦ ડીગ્રી ક) ૬૦ ડીગ્રી ડ) ૩૦ ડીગ્રી
૧૦)
ડેવલોપમેન્ટની
ધારો પર કેટલો એલાઉન્સ આપવામાં આવે છે?
અ) ૩ થી ૫ મીમી બ)
૪ થી ૬ મીમી ક) ૨ થી ૪
મીમી ડ) ૩ થી ૬
મીમી
૧૧)
ટી જોઈન્ટ
નું ડેવલોપમેન્ટમાં સૌપ્રથમ કઈ લાઈન
દોરવામાં આવે છે?
અ) હોરીઝોન્ટલ લાઈન બ) વર્ટીકલ
લાઈન
ક) સેન્ટર
લાઈન ડ) ઉપર ના
માંથી એક પણ નહી.
૧૨) ટી જોઈન્ટના
ડેવલોપમેન્ટમાં કેટલો ખુણો લેવામાં આવે છે?
અ) ૯૦ ડીગ્રી બ) ૬૦ ડીગ્રી ક) ૪૫ ડીગ્રી ડ) ૩૦ ડીગ્રી
૧૩)
ટી જોઈન્ટ
ડેવલેપ્મેન્ટમાં હોરીઝન્ટલલાઈન ની કઈ બાજુ એક વર્ટીકલ સેન્ટર લાઈન દોરવામાં આવે છે?
અ) ડાબી બાજુ બ) જમણી બાજુ ક) વચ્ચે
૧૪)
ટી જોઈન્ટ
ડેવલેપમેન્ટમાં હોરીઝન્ટલ લાઈન અને વર્ટીકલ લાઈનને છેદ બિન્દુ થી શું દોરવામાં આવે
છે?
અ) વર્તુળ બ) અર્ધ
વર્તુળ ક) ત્રીજ્યા
ડ) ઉપરના
માંથી એક પણ નહી
૧૫)
ટી જોઈન્ટ
ડેવલેપમેન્ટમાં પોણીયા વર્તુળને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે?
અ) ત્રણ સરખા ભાગમાં બ) ચાર સરખા
ભાગમાં
ક) પાંચ
સરખા ભાગ ડ) એક પણ
નહી
૧૬)
બ્રાસ
પાઈપનું ડેવલેપમેન્ટમાં શાનું ડેવલેપમેન્ટ તૈયાર કરવામાં આવે છે?
અ) હોલ માટે બ) કી હોલ
માટે
ક) સાઈડ
કટીંગ ડ) એક પણ
નહી
૧૭)
ટી જોઈન્ટ
ડેવલેપમેન્ટમાં કયા પાઈપમાં હોલ માટેનું ડેવલેપમેન્ટ દર્શાવે છે?
અ) બેઈઝ પાઈપ બ) વર્ટીકલ પાઈપ ક) સાઈડ પાઈપ ડ) એક પણ નહી
૧૮)
ટી જોઈન્ટ
ડેવલેપમેન્ટમાં કેટલા સરખા ભાગ કરવામાં આવે છે?
અ) ૧૩ સરખા ભાગ બ) ૧૦ સરખા
ભાગ
ક) ૮ સરખા
ભાગ ડ) એક પણ
નહી
૧૯)
ટી જોઈન્ટને
કયા બીજા નામથી ઓળખાય છે?
અ) ૯૦ ડીગ્રી બ) ૬૦ ડીગ્રી ક) ૪૫ ડીગ્રી ડ) બ અને ક બન્ને
૨૦)
ટી
જોઈન્ટમાં કેટલા ટેક વેલ્ડ પોઈન્ટ લેવામાં આવે છે?
અ) બે ક) ત્રણ બ) ચાર ડ) પાંચ
0 Comments:
Post a Comment