પાઈપ જોઇન્ટ ના પ્રકાર MCQ


૧)     પાઈપને લંબાઈમાં કાપ્યા પછી પાઈપના અંદરની બાજુના બર્સ કેવી રીતે દુર કરવામાં આવે છે?

અ) રીમીંગ અથવા ફાઈલીંગ                  બ) મશીંનીગ

ક) હેકસોઈંગથી                                 ડ) ગ્રાઈન્ડીગ

૨)     બ્રાસ પાઈપોને કયા સાધનોથી કાપવામાં આવે છે?

અ) ઓક્સિ. – ફ્યુલ ગેસ કટીંગ               બ)હેક્સો કટીંગ

બ) પાવર સો                                   ડ) પાઈપ કટર

૩)      જોઈન્ટ કરવાના પાઈપનું સૌથી પેહલા શું માપવામાં આવે છે?

અ) પરીઘ      બ) ત્રિજ્યા      ક) લંબાઈ      ડ) પહોળાઈ

૪)      બ્રાંસ પાઈપો પર શેનાથી માર્કીગ કરવામાં આવે છે?

        અ) સ્ક્રાઈબર અને ટેમ્પ્લેટથી                  બ) પંચ વડે

ક) શીશપેન થી                         ડ) ઉપરના બધાજ

૫)      ૨-જી સ્થિતીમાં પાઈપ કઈ સ્થિતીમાં હોય છે?

અ) વર્ટીકલ સ્થિતીમાં અને હાઈડ્રોજન સ્થિતીમાં     

બ) ઓવર હેડ સ્થિતીમાં

ક) વર્ટીકલ સ્થિતીમાં

ડ) હોરીજંટલ સ્થિતીમાં

૬)      ૫-જી સ્થિતીમાં પાઈપ કઈ સ્થિતીમાં હોય છે?

અ) હોરીઝંટલ સ્થિર સ્થિતીમાં                 બ) વર્ટીકલ સ્થિતીમાં

ક) ઓવર્હેડ સ્થિતીમાં                            ડ) બ અને ક બન્ને

૭)      ૬-જી સ્થિતીમાં પાઈપ કઈ સ્થિતીમાં હોય છે?

અ) ૪૫ ડીગ્રી ત્રાસી સ્થિતીમાં અને સ્થિર હોય

બ) ૬૦ ડીગ્રી ત્રાસી સ્થિતીમાં અને સ્થિર હોય

ક) ૯૦ ડીગ્રી સીધી સ્થિતીમાં 

ડ) ૩૦ ડીગ્રી ત્રાસી સ્થિતીમાં

૮)      વર્કશોપમાં પાઈપના છેડાઓને કઈ પ્રોસેસ બીવેલ કરવામાં આવે છે?

અ) ફલેમ કટીંગ અને મશીનીંગ કરીને                બ) કટર કટીંગ કરીને

ક) હેકસોઈંગ કરીને                                     ડ) ગ્રાઈન્ડીંગ મશીન

૯)      પાઈપના છેડાઓને બિવેલ કરવા માટે કેટલો ખુણો હોય છે?

અ) ૭૫ ડીગ્રી          બ) ૬૦ ડીગ્રી           ક) ૪૫ ડીગ્રી            ડ) ૮૦ ડીગ્રી

૧૦)    પાઈપ પર બીવેલ કટીંગ માટે રૂટ ફેઈસ અને રૂટ ગેપ ઓપનીગ કેટલું હોય છે?

અ) રૂટ ફેઈસ ૨mm અને રૂપ ગેટ ઓપનીગ ૧.૫mm હોય છે.

બ) રૂટ ફેઈસ ૫mm અને રૂપ ગેટ ઓપનીગ ૨mm હોય છે.

ક) રૂટ ફેઈસ ૩mm અને રૂપ ગેટ ઓપનીગ ૩mm હોય છે.

ડ) રૂટ ફેઈસ ૪mm અને રૂપ ગેટ ઓપનીગ ૫mm હોય છે.

 ૧૧)    એકબીજા સાથે જોડવાના પાઈપોને વેલ્ડીંગ માટે શું કરવામાં આવે છે?

અ) એકયુરેટ                                   બ) મિસ એલાઈમેન્ટન

ક) મેકસીમમ મિસ એલાઈનમેન્ટ                ડ) મીનીમમ મિસ એલાઈનમેન્ટ

૧૨)    પાઈપના એલાઈમેન્ટને તપાસવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ?

અ) M.S. એંગલ અને સ્ટ્રેઈટ બાર             બ) ટ્રાય સ્કેવર અને વેરી સેન્ટ્રલ બાર

ક) એંગલ પ્લેટ અને વર્ટીકલ બાર               ડ) ટ્રાય એંગલ અને અંદર લાઈન 

૧૩)    ટ્રેક ની લંબાઈ મેટલની જાડાઈ કરતા કેટલી ગણી હોવી જોઈએ?

        અ) ત્રણ ગણી          બ) ચાર ગણી           ક) પાચ ગણી   ડ) બે ગણી

૧૪)    પહેલા ટ્રેક્ને રૂટ સાઈડ પર અને બીજા ટ્રેક ને પહેલાની કઈ બાજુ રાખવામાં આવે છે?

અ) વિરુધ્ધ બાજુ       બ) ડાબી બાજુ          ક) જમણી બાજુ         ડ) બ અને ક બન્ને

૧૫)    ત્રીજા અને ચોથા ટ્રેક ને પહેલા અને બીજા ટ્રેક ના કયા ખુણે મુકવા જોઈએ?

અ) ૯૦ ડીગ્રી          બ) ૬૦ ડીગ્રી           ક) ૪૫ ડીગ્રી    ડ) ૩૦ ડીગ્રી

૧૬)    રૂટ પાસ વેલ્ડીંગમાં કયો હોલ એક અગત્યનો ભાગ ભજવે છે?

        અ) કી હોલ    બ) સાફ્ટ હોલ          ક) વાયર હોલ          ડ) ઉપરના એક પણ નહી

૧૭)    જોઈન્ટ ----------- હોય છે.

અ) સ્થાયી     બ) અસ્થાયી            ક) જોડકુ        ડ) અપુરતુ જોડેલુ

૧૮)    જોઈન્ટના વજનમાં શુ થાય છે?

અ) ઘટાડો             બ) વધારો      ક) મીડીયમ            ડ) ખુબ જ વધારો

૧૯)    કી હોલ ડીપોઝીટ કરેલા બિડ ને રૂટ ભાગમાં શુ મેળવવા મદદ કરે છે?

અ) પેનીટ્રેશન  બ) અન્ડરકટ  ક) ઓવરલેટ  ડ) સ્પેટરર્સ

૨૦)    હોટ પાસ અને કવર પાસ ઈલેક્ટ્રોડના………

અ) એગલ પ્રમાણે રાખવામાં આવે છે.        બ) સ્થીતી પ્રમાણે રાખવામાં આવે છે.

ક) ડાયા મીટર પ્રમાણે રાખવામાં આવે છે.       ડ) ઉપરના એક પણ નહી .

This entry was posted in

0 Comments:

Post a Comment