ઇલેક્ટ્રોડ કોડીંગ MCQ

 

1)   ઇલેક્ટ્રોડમાં પ્રથમ અક્ષર E શું દર્શાવે છે ?

a)   ડીપીગની રીત બનાવેલ છે                 b) એક્ષક્ત્રૂઝન રીત બનાવેલ છે

a)   આર્ક વેલ્ડીંગ માટે બનાવેલ છે             d) ટેન્સાઈલ સ્ટ્રેંન્થ દર્શાવે છે.

2)   ઇલેક્ટ્રોડ કોડીંગમાં પ્રથમ અક્ષર શું દશાવે છે ?

                a)   કોમ્પરેસીવ સ્ટ્રેંથ      b) ટેન્સાઈલ સ્ટ્રેંથ     c) શીયર સ્ટ્રેથ   d) એક પણ નહી

3)   ઇલેક્ટ્રોડમાં બીજો આંક શું દર્શાવે છે ?

a)   શીયર સ્ટ્રેન્થ                                 b) ટેન્સાઈલ સ્ટ્રેંથ         

c) મેટલની ઇમ્પેક્ટવેલ્યુ                         d) એક પણ નહી

4)   ઇલેક્ટ્રોડ કોટીંગમાં ત્રીજો આંક શું દર્શાવે છે ?

a)   શીયર સ્ટ્રેન્ડ                                 b) ટેન્સાઈલ સ્ટ્રેંથ            

c) વેલ્ડીંગ પ્રોઝીસન                            d) વેલ્ડીંગ કરંટ

5)   ઇલેક્ટ્રોડ કોડીંગના પ્રકાર કેટલા છે ?

a)                     b)            c)                 d)

6)   ઇલેક્ટ્રોડના કવરીગ પ્રકાર કેટલા છે.

a)                     b)            c)                  d)

7)   અલ્ટીમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એકમ ..................... છે.

a)   KG/CM           b) KG/CM2           c) N/MM2            d) M/MM

8)   વેલ્ડીંગ ઇલેક્ટ્રોડમાં વેલ્ડીંગ કરંટ અને ફિકવન્સી કેટલી છે.

a)   ૪૦ થી ૫૦ HZ                              b) ૫૦ થી ૬૦ HZ       

c) ૬૦ થી ૭૦ HZ                              d) એક પણ નહી

9)   રેડિયોગ્રાફી ગુણવતાવાળા વેલ્ડ ડીપોઝીટ ઇલેક્ટોડ માટે ક્યો અક્ષર વપરાય છે.

a)   J           b) K           c) L           d) X

10) હાઇડ્રોજન કન્ટ્રોલ ઇલેક્ટ્રોડ H1 માં કેટલા ml હાઇડ્રોજન મુક્ત થાય છે.

a)   20 ml           b) 10 ml           c) 5 ml          d) 15 ml

11)  IS પ્રમાણે ઇલેક્ટ્રોડનું વર્ગીકરણ................

a)   ૮૧૪-૧૯૯૨      b) ૭૧૪-૧૯૯૧     c) ૮૧૪-૧૯૯૧       d) ૬૧૪-૧૯૯૨

12) કેવા પ્રકારના ઇલેક્ટ્રોડનું ચોક્કસ સમયમાં ભારે વેલ્ડનો જથ્થો ડીપોઝીટ કરે છે.

a)   આર્યન પાવડર ઇલેક્ટ્રોડ                 b) લો-હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ

b)   ડીપ પ્રેનીટેશન ઇલેક્ટ્રોડ                 d) હેવી-કોટેડ ઇલેક્ટ્રોડ

13) ઇલેક્ટ્રોડની સાઇઝ સાના આધારે નક્કી થાય છે ?

a)   કોર વાયરના ડાયામીટના આધારે                

b)   ઇલેક્ટ્રોડના ડાયામીટરના આધારે

c)   ઇલેક્ટ્રોડની લંબાઇના આધારે                        

d)   d) સ્ટલ છેડાની લંબાઇના આધારે

14) કેવા પ્રકારના ઇલેક્ટ્રોડથી વેલ્ડીંગ કરતા હોઇએ ત્યારે હવાને વધારે પ્રેસરની વચ્ચેથી પસાર કરાય છે.

a)   ડીપ પ્રેનીટેશન                              b) કટીંગ-ગોજીંગ         

c) MS ઇલેક્ટ્રોડ                                d) લો-હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ

15) જ્યારે ઇલેક્ટ્રોડને વટીકલ –ઓવરહેડ સ્થિતિ માટે કોડ કરેલ હોય ત્યારે તેની સાઇજકેવી હોવી જોઇએ.

a)   mm કરતા વધારેના હોવી જોઇએ                 c) mm ઓછું ના હોવું જોઇએ

b)   mm થી વધારેના હોવી જોઇએ                    d) એક પણ નહી

16) માઇલ્ડ સ્ટીલ ઇલેક્ટ્રોડમાં કેટલા ટકા કાર્બન હોવું જરૂરી છે.

a)   ૦.૨        b) ૦.૩        c) ૦.૫          d)  એક પણ નહી

17) AWSનું પુરૂનામ..................

a)   Auimetting Workshop                      b) American welding society   

c) All work suitable                            d) એક પણ નહી

18) ઇલેક્ટ્રોડ કવરીંગમાં B-મૂળાક્ષર શું દર્શાવે છે.

a)   બેઝ મેટલ            b) બેઝિક      c) બેઝ કરન્ટ      d) બ્રિટીશ સ્ટાન્ડર્ડ

19) ઇલેક્ટ્રોડ્નાં જાડુ કોટીગ માંટે ક્યો કોટીંગ-વપરાય છે.

a)   સેલ્યુલોઝ          b) રૂટાઇલ       c) ઓકસાઇડ        d) એક પણ નહી

20)  લાઇન કોટેડ ઇલેક્ટોડનો ઉપયોગ વખતે કઇ પોલારીટી વપરાય છે.

a)   AC           b) ACDC           c) DC           d) એક પણ નહી

This entry was posted in

0 Comments:

Post a Comment