૧) ફ્લક્ષ કેવુ સંયોજન છે ?
a)
મિકેનીક્લ b) પાવડર ટાઇપ c) રાસાયણીક
d) એક પણ
નહી
૨)
ફ્લક્ષ નુ
કાર્ય શુ છે
?
a) વેલ્ડીંગ
કરવાનુ b) ખવાણ અટ્કાવવાનું
c) અશુધ્ધિ મિલાવટ અટ્કાવવાનું
d)
મેટલ સાફ કરવાનું
૩) ફ્લક્ષ નુ સ્વરૂપ કેવુ છે?
a) ઘન
b) પેસ્ટ પાવડર c) વાયુ d) એક પણ નહી.
૪) ફ્લક્ષનો
સંગ્રહ કેવી રીતે કરવો જોઇએ?
a) વાતાવરણમા
ખુલ્લો રાખીને b) સિલબંધ કવર
c) પાણીમા
રાખી ન d) એક પણ નહી.
૫) નોન ફેરસ ના વેલ્ડિગ
માટે ફ્લક્ષ જરૂરી છે?
a) ફ્લક્ષ જરૂરી છે b) ફ્લક્ષ જરૂરી નથી c) એ અને બી d) એક પણ નહી.
૬) ફ્લક્ષ ના વગીકરણ
કેટ્લા છે?
a) કોરોજીવ b) નોન કોરોજીવ c) A અને
B
d)
એક પણ નહી
૭) ફ્લક્ષને લગાડ્વાની
રીતો કેટલી છે ?
a) ૨
b) ૩ c) ૪ d) ૫
૮) કોપર
અને બ્રાસ ના વેલ્ડીંગ માટે ક્યો ફ્લક્ષ વપરાય છે?
a) પેસ્ટ b) ઝીક ક્લોરાઇડ c) રેજીન d) એક પણ નહી
૯) બ્રોંજે
વેલ્ડ મા ફિલરરોડ નો મેલ્ટીગ પોઇંન્ટ બેજમેટલ ની સરખામણી મા કેવુ હોય છે?
a) ઓછુ હોય છે. b) વધારે હોય છે.
c) બેજ મેટ્લ ના બરાબર હોય છે. d) પેરેંન્ટ
મેટલ ના બરાબર હોય છે.
૧૦) કાસ્ટ આયનના બ્રોંજ
વેલ્ડીંગ માટે ક્યો ફિલર રોડ વપરાય છે?
a)
મેગેનીજ બ્રોંજ b) સિલિકોન બ્રોંજ c) બ્રાસ d) કાસ્ટ આયન
૧૧) બ્રોંજ વેલ્ડીંગ માટે કઇ ફલેમ નો ઉપયોગ
થાય છે?
a) કર્બ્યુંઇસીંગ
ફ્લેમ b) ઓક્સિડાઇસિંગ c) ન્યુટ્રલ ફ્લેમ
d) એક પણ
નહી
૧૨) કાસ્ટ આયન વેલ્ડીંગ
કરેલ જોબની સપટી પરનો ઓક્સાઇડ અને સ્લેગ સાના વડે દૂર કરાય છે?
a) ચીપિંગ થી b) ફાઇલિંગ થી
c) હેમરીંગ થી d) વાયર બ્રશ
થી
૧૩) કાસ્ટ આયન ની ધાર તૈયાર
કરવની રીત કઇ છે?
a) મટીરીયલ્સ
ની આધારે b) ગેસ ફ્લેમ ની આધારે
c) ઠંડા થવાન સમય ની આધારે d) જોબના પ્રકાર અને સ્થિતિની આધારે
૧૪) ગેસ વેલ્ડીંગ મા ફલક્ષ
નુ કાર્ય શુ છે?
a)
ઓક્સિડૅસન
અટ્કાવવા b) સારા
દેખાવ માટે
c)
કાટ લાગતા અટ્કાવવા d) એક પણ નહી
૧૫) ફલક્ષ ની પસંદગી નો આધાર સાના પર છે?
a) જોઇંટ કરવાના મટીરીયલ્સ b) મટીરીયલ્સની જાડાઇ પર
c) વેલ્ડીંગ
સ્થિતિ પર d) ફયુઅલ ગેસ
૧૬)
વેલ્ડીંગ રન
ની સંખ્યા નો આધાર સાના પર છે?
a)
મટીરીયલ્સ b) વેલ્ડીંગ પોઝીસન
c) વેલ્ડીંગ
જોઇંટ d)
થિકનેશ વર્ક્પીસપર
૧૭)
કોપર
વેલ્ડીંગ માં પોલારીટી અને કરંટ નો આધારસાના પર છે?
a) મટીરીયલ્સ b) વેલ્ડીંગ
જોઇંટ
c) વેલ્ડીંગ
સ્થિતિ d) ઉત્પાદક ની સુચના
૧૮)
ઇલેક્ટ્રોડ
ની સાઇઝ નો આધારસાના પર છે?
a)
મટીરીયલ્સ b) વેલ્ડીંગ
સ્થિતિ
b)
c) વેલ્ડીંગ જોઇંટ d) બેઇઝ મેટલ ની જાડાઇ
૧૯)
વેલ્ડીંગ
કરતા પહેલા જોબને પિકેલિંગ અથવા બિજા કોઇ પણ રીત થી સાફ કરવાનો હેતુ એટલે...
a) યોગ્ય
પ્રેનીટેસન મેળવાનો b) વેલ્ડીંગ
જોઇન્ટ મેળવાનો
c) વેલ્ડીંગની
યોગ્ય રીતનો ઉપયોગ d) ઉતપન્ન્ન થતા ઓક્સાઇડ
અટ્કાવવનો
૨૦)
હાર્ડ ફેસીગ
માટે યોગ્ય ફલેમ કઇ છે?
a) ન્યુટલ b) કાર્બુરાઇઝીગ c) ઓક્સીડાઇજીગ d) એક પણ નહી
0 Comments:
Post a Comment