(1) એસીટીલીન ગેસ
પ્યોરીફાયર________________ આકારનું ડીવાઇસ છે.
(A) લંબચોરસ (B) નળાકાર (C) ત્રિકોણ (D)
ચોરસ
(2) એસીટીલીન ગેસ પ્યોરીફાયરને
બ્લોપાઇપ અને________ની વચ્ચે લગાવવામાં આવે છે.
(A) એસીટીલીન
જનરેટર (B) ફીડવાલ્વ
(C) આઉટલેટ પાઇપ (D) વોટર કંટ્રોલ વાલ્વ
(3) એસીટીલીન ગેસ
પ્યોરીફાયર ગેસમાંથી___________________ દુર કરે છે.
(A)
ઓક્સિજન (B) નાઇટ્રોજન
(C)
ઝીંક (D) અશુધ્ધિ
(4) એસીટીલીન ગેસ
પ્યોરીફાયરની મદદથી ગેસ દ્વારા થતી______ખામી નું નિવારણ થાય છે.
(A)
અંડરકટ (B) ઓવર લેપ (C) પોરોસીટી (D) ક્રેક
(5) એસીટીલીન
ગેસને ઉત્પાદન બાદ પ્યોરીફાયરમાં__________ સ્થાનેથી ચેમ્બરમાં દાખલ
કરીને શુધ્ધ કરવમાં આવે છે.
(A)
ઉપરથી (B) ડાબી બાજુ (C) તળીયેથી (D) જમણી બાજુ
(6) પ્યોરીફાયરમાં__________
કમ્પાર્ટમેન્ટ આવેલ હોય છે.
(A) ૩ (B) ૫ (C)
૭ (D) ૨
(૭) પ્યોરીફાયરના
પ્રથમ કમ્પાર્ટમેંટમાં__________ રહેલ હોય છે.
(A) રેતી (B) પાણી (C) હવા (D) છિદ્રાળુ
પથ્થર
(8) પ્યોરીફાયરમાં
રહેલ પથ્થર એસીટીલીનમાં રહેલ_______ને શોષીલે છે.
(A)
માટી (B) ભેજ (C) કાર્બન (D) હાઇડ્રોજન
(9) પ્યોરીફાયરના
બીજા કમ્પાર્ટમેન્ટનું રસાયણ એસીટીલીન માંથી__________દુર કરે છે.
(A) સલ્ફેરેટેડ
હાઇડ્રોજન (B) કેલ્સિયમ કર્બોનેટ
(C) મેગ્નેશિયમ ક્લોરાઇડ (D)
ફોસ્ફેટ
(10) પ્યોરીફાયરના
ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં_________ હોય છે.
(A) પાણી (B) હવા (C) થર્મોકોલ (D) ફીલ્ટર ઉન
(11) ગેસ પ્યોરીફાયરમાં ગેસ પાણીમાંથી પસાર થાય
ત્યારે_________વાયુ દુર થાઇ જાય છે.
(A)
ઓક્સિજન (B) એમોનીયા (C) નાઇટ્રોજન (D) ઓઝોન
(12) શુધ્ધ
એસિટિલિન ગેસ ટેસ્ટ કરવા_____ % સીલ્વર નાઇટ્રેટનું સંયોજન લેવામાં આવે છે.
(A) ૯૦ (B) ૬૦ (C) ૧૦ (D) ૩૦
(13) એસિટિલિન
ગેસને ટેસ્ટીંગ કરવા_______ નો ઉપયોગ કરવામાં આવે છે..
(A) થર્મોકોલ (B) ફિલ્ટર
પેપર (C) સાદો કાગળ (D) સાબુનું
પાણી
(14) એસીટીલીન
ગેસને ટેસ્ટીંગ કરવા_______સમય સુધી ગેસ પ્રવાહ આપવામાં આવે છે..
(A) ૨ મીનીટ (B) ૫ મીનીટ (C)
૩૦ સેકન્ડ (D) ૧૦ સેકન્ડ
(15) અશુધ્ધ
એસિટિલિન ગેસ હોયતો ટેસ્ટીંગ દરમ્યાન_________કલરના ડાઘા જોવા મળે છે.
(A) કથ્થાઇ (B) વાદળી (C) લાલ (D) ગુલાબી
(16) એસીટીલીન ગેસ પ્યોરીફાયરમાં
પ્રથમ અને ત્રીજા કમ્પાર્ટમેન્ટની વચ્ચે બીજા કમ્પાર્ટમેન્ટમાં બન્ને બાજુએ____________લગાડવામાં
આવે છે.
(A)
લાકડાના પાટીયા (B) પ્લાસ્ટિક (C) બેફલ પ્લેટ (D)
થર્મોકોલ
(17) એસીટીલીન ગેસ
પ્યોરીફાયર ગેસને શુધ્ધ કરીને ફલેમનું______જાળવી રાખવામાં મદદ કરે છે.
(A) દબાણ (B) તાપમાન
(C) જથ્થો
(D)
ઘનતા
(18) એસીટીલીન ગેસ
પ્યોરીફાયરમાં આઉટલેટ પાઇપ_________જગ્યાએ આવેલ હોય છે.
(A) ઉપર (B) તળિયે (C) મધ્યમાં (D)
ડાબી બાજુ
(19) એસીટીલીન ગેસ પ્યોરીફાયરમાં રહેલ ફેલ્ટર વુલ
(ઉન) ગેસમાંથી _____દુર કરે છે.
(A)
નાઇટ્રોજન (B)
પાણી (C) ધુળ (D)
એમોનીયા
(20) શુધ્ધ એસીટીલીન ગેસના પ્રવાહ
સામે ફીલ્ટર પેપરને ૧૦ સેકેન્ડ સુધી રાખતા _______ રંગના ડાઘા દેખાશે.
(A)
ગુલાબી (B) કથ્થાઇ (C) વાદળી
(D) કોઇપણ નહી
0 Comments:
Post a Comment