લેસન નં : ૦૩ ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્ડીંગનું મહત્વ MCQ

 લેસન નં : ૦૩  ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્ડીંગનું મહત્વ 

૧.      કેવા પ્રકાર નુ વેલ્ડીંગ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે?

(અ) ઓટોમેશન          (બ) રોબોટિક             (ક) ગેસ વેલ્ડીંગ        (ડ) આર્ક વેલ્ડીંગ

 ૨.      જો પાણી  અંદર વેલ્ડીંગ કરવું હોય તો આમાં થી શું વાપરી શકાય ?

(અ) આર્ક             (બ)  ગેસ             (ક) ટીગ                (ડ) સબમર્જ આર્ક વેલ્ડીંગ

૩.      જો મેટલશીટ બનાવનાર ઇન્ડસ્ટ્રીઝમાં બે શીટને કન્ટીન્યુઅસ વેલ્ડીંગ કરવું હોય તો .............. વેલ્ડીંગ વડે કરી શકાય?

(અ) સિમ                (બ) સ્પોટ                 (ક) આર્ક               (ડ) મિટ

૪.      ઈન્ડસ્ટ્રીઝમાં કાયમી કોઈ બે ભાગને જોડવા માટે કરાવામાં આવતી પ્રકિયાને શું કહેવામાં આવે છે.

(અ)   સોલ્ડરીંગ         (બ)  રિવેટીંગ             (ક) વેલ્ડીંગ            (ડ) એક પણ નહિ

૫.      ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્ડીંગનુ મહત્વ શું હોય છે ?

(અ) ઓછી ઓપરેશન કિંમત            (બ) મજબુત જોડાણ

(ક) સારો ટેન્સાઈ ગુણધર્મ               (ડ) આપેલા તમામ

૬.      પ્રેસરવેસલ ઇન્ડસ્ટ્રીઝમાં કયા પ્રકારના વેલ્ડીંગનો ઉપયોગ થાય છે.

(અ) આર્ક       (બ) કાર્બન ડાયોક્સાઈડ       (ક) ટીગ    (ડ) મીગ

૭.      ન્યૂક્લિયર સબમરીનમાં વપરાતા પાઈપો ને વેલ્ડીંગ કરવા ક્યાં વેલ્ડીંગ નો ઉપયોગ થાય છે.

(અ) પ્લાજ્મા આર્ક             (બ) ટીગ       (ક) મી       (ડ) સ્પોટ વેલ્ડીંગ

૮.      એમ.એસ સ્ટ્રકચર બનાવવા કાસ્ટીંગની જગ્યા એ વેલ્ડીંગનો ઉપયોગ વધતો જાય છે કારણ કે ફેબ્રીકેટેડ કાસ્ટ સ્ટ્રકચર કરતા પ્રમાણમાં………………….......... હોય છે.

(અ) હલકું      (બ) ભારે       (ક) સમાન      (ડ) એક પણ નહિ

૯.      નીચેનામાંથી પ્લાસ્ટીક વેલ્ડીંગ નુ ઉદાહરણ કયું છે ?

(અ) ગેસ વેલ્ડીંગ       (બ) આર્ક વેલ્ડીંગ       (ક) ફોર્જ વેલ્ડીંગ         (ડ) થર્મીટ વેલ્ડીંગ

૧૦.    વેલ્ડીંગ દરમ્યાન નીચેના માંથી કયું કિરણ ઉત્પન થતું નથી ?

(અ) ગામાં           (બ) ઇન્ફ્રારેડ              (ક) અલ્ટ્રાવાયોલેટ                  (ડ) એક્સ-રે

૧૧.    ડબલ વી પ્રકારનો જોઇન્ટ કેટલી જાડાઈવાળી પ્લેટને વેલ્ડ કરવા માટે વપરાય છે?

(અ) ૧૦ એમએમ                       (બ) ૭.૫ એમએમ        

(ક) ઓવર ૧૫ એમએમ               (ડ) ૫ એમએમ

૧૨.   શીટ મેટલ માટે ઓટોમોબાઇલ તથા એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નીચેના માંથી ક્યાં પ્રકારનુ વેલ્ડીંગ વપરાય છે?

(અ) સ્પોટ વેલ્ડીંગ                      (બ) ગેસ વેલ્ડીંગ      

(ક)  આર્ક વેલ્ડીંગ                       (ડ)  રેઝીસ્ટન્સ વેલ્ડીંગ

૧૩.    બિન વપરાશી ઇલેકટ્રોડ શેમાંથી બનેલા હોય છે?

(અ) ટન્ગસટન   (બ)   ગ્રેફાઇટ  (ક)   કાર્બન  (ડ)  એક પણ નહી

૧૪.  ટીગ વેલ્ડીંગ માં અલ્યુમિનીયમ અથવા સ્ટેનલેસ સ્ટીલ નુ વેલ્ડીંગ કરવા માટે સહાયક ગેસ કયો વપરાય છે?

(અ) કાર્બન ડાયોકસાઈડ                 (બ)  આર્ગન /હીલીયમ        

(ક) નાઈટ્રોજન                          (ડ) ઓક્સીજન

૧૫.  ગેસ વેલ્ડીંગમાં વપરાતી ન્યુટ્રલ ફ્લેમ માટે ઓક્સીજન તથા એસીટીલીન ગેસ નુ પ્રમાણોતર કેટલું હોય છે?

(અ) ૨:૧            (બ)  ૧:૨          (ક)  ૧:૧                        (ડ) ૪:૧

૧૬.    ગ્રે કાસ્ટ આયર્ન મટીરીયલ ને વેલ્ડીંગ કરવા માટે કઈ વેલ્ડીંગ પ્રક્રિયા વપરાય છે?

(અ)મીગ                (બ) ટીગ                   (ક)  આર્ક                  (ડ)  સ્પોટ

૧૭.    પુલી ના ફેબ્રિકેશન કામ માટે કયું વેલ્ડીંગ વપરાય છે?

(અ)રેઝીસ્ટન્સ વેલ્ડીંગ                   (બ) ગેસ વેલ્ડીંગ         

(ક) આર્ક સ્પોટ વેલ્ડીંગ                (ડ) આર્ક વેલ્ડીંગ

૧૮.    પાઈપ લાઈનમાં વેલ્ડીંગ દરમ્યાન પાઈપને ચેઈન અથવા રોલર ની મદદ થી ફેરવીને વેલ્ડીંગ કરવાની પધ્ધતિને કયું વેલ્ડીંગ કહે છે ?

(અ) ફિક્સ પોઝીશન વેલ્ડીંગ             (બ)રોલ વેલ્ડીંગ    

(ક) ગેસ મેટલ આર્ક વેલ્ડીંગ             (ડ) ટેક વેલ્ડીંગ

૧૯. જહાજના પેનલના ઉત્પાદનમાં નીચેના પૈકી ક્યાં વેલ્ડીંગનો ઉપયોગ થાય છે?

(અ) કાર્બન આર્ક વેલ્ડીંગ                (બ) સબમર્જડ આર્ક વેલ્ડીંગ 

(ક) ટીગ વેલ્ડીંગ                        (ડ) ટીગ વેલ્ડીંગ

૨૦. નીચેના પૈકી કઈ વેલ્ડીંગ પ્રક્રિયાથી ઉદ્યોગો માં દરેક ધાતુ નું ગુણવત્તાવાળું  વેલ્ડીંગ કરી શકાય છે?

       (અ) આર્ક વેલ્ડીંગ          (બ) મીગ વેલ્ડીંગ          (ક) ગેસ વેલ્ડીંગ      (ડ) ટીગ વેલ્ડીંગ  
This entry was posted in

0 Comments:

Post a Comment