લેસન નં : ૦૪ આર્ક વેલ્ડીંગની સમજ
૧) પ્રેસર
વગરનુ વેલ્ડીંગ કયુ છે.
ક)
સ્પોટ
વેલ્ડીંગ ખ) સીમ
વેલ્ડીંગ ગ) આર્ક વેલ્ડીંગ ઘ) ફોર્જ વેલ્ડીંગ
૨) વેલ્ડીંગ
મશીનની કેપેસીટી શેમા મપાઇ છે.
ક)
ઇનપુટ
એમ્પીયર ખ) આઉટ પુટ એમ્પીયર ગ) ઓ.સી.વી ઘ) સી.સી વી
૩) વેલ્ડીંગ એ
___________પ્રકારનુ જોઇંટ છે.
ક) કાયમી ખ) અર્ધ કાયમી ગ) બીન કાયમી ઘ) કોઇ પણ નહી
૪) કયો વાયર જે વેલ્ડીંગ મશીન અને હોલ્ડર ને જોડે
છે.
ક) વેલ્ડીંગ કેબલ ખ) વેલ્ડીંગ વાયર ગ) હોલ્ડર વાયર ઘ) હોલ્ડર કેબલ
૫) ફલક્ષનુ
કાર્ય શુ નથી.
ક) કરંટનુ કંટ્રોલ કરવુ. ખ) આર્ક જાળવવી
ગ) ઓકસીડેશન અટકાવવુ ઘ) વેલ્ડ ધીમે થંડો પડવા દેવો.
૬) વેલ્ડીંગ
કર્યા પછી સ્લેગ શેની મદદ દુર કરશો.
ક)
બોલપેન
હેમર ખ) ચીપીંગે હેમર ઘ) મલેટ ઘ) સ્લેજ હેમર.
૭) ઈલેકટ્રોડનો
ડાયામીટર શેના ઉપર આધાર રાખે છે.
ક) વેલ્ડીંગ લંબાઇ ખ) વેલ્ડીંગ પોઝીશન
ગ) વેલ્ડીંગ કદ ઘ) બેઝ મેટલ ની જાડાઇ
૮) ઈલેકટ્રોડની
લંબાઇ કેટલી હોય છે.
ક)
૨૫૦-૩૫૦
mm ખ) ૩૫૦-૪૫૦ mm ગ) ૧૫૦-૨૫૦ mm ઘ) ૩૦૦-૪૦૦ mm
૯) વેલ્ડીંગ કરવા માટે શુ
જરુરી છે.
ક) વધારે કરંટ ઓછો વોલ્ટેજ ખ) ઓછો કરંટ વધારે વોલ્ટેજ
ગ) વધારે કરંટ વધારે વોલ્ટેજ ઘ) ઓછો કરંટ ઓછો વોલ્ટેજ
૧૦) ઈલેકટ્રોડ
ટીપ અને બેઝ વચ્ચેના અંતરને શુ કહેવાય ?
ક) આર્ક લંબાઈ ખ) આર્ક ગેપ ગ) આર્ક અંતર ઘ) આર્ક પહોળાઇ
૧૧) આર્ક લંબાઇ વધે તો
વોલ્ટેજ
?
ક) વધે ખ) ઘટે ગ) સરખો રહે ઘ) એક પણ નહિ.
૧૨) આર્ક બ્લો
શેના કારણે થાઈ છે ?
ક) મેગ્નેટિક ફિલ્ડ ખ) રેડિયો એક્ટીવ ફિલ્ડ
ગ) રેડિયેશન
ફિલ્ડ ઘ) એક પણ નહિ.
૧૩) વેલ્ડીંગ મશીનમા O.C.V કેટલા હોય
છે?
ક) ૩૦ થી
૪૦ ખ) ૧૦ થી ૫૦
ગ) ૬૦ થી ૧૦૦ ઘ) ૧૧૦ થી ૧૫૦
૧૪) આર્ક વેલ્ડીંગમા કેટલુ
તાપમાન મળે છે?
ક) ૨૦૦૦ ૦ સે. થી ૩૦૦૦ ૦ સે ખ) ૧૦૦૦ ૦ સે થી ૨૦૦૦ ૦ સે
ગ) ૩૬૦૦ ૦ સે થી ૪૦૦૦ ૦ સે ઘ) ૪૫૦૦ ૦ સે થી ૫૦૦૦ ૦ સે
૧૫) વેલ્ડીંગ
ટ્રાંસ્ફોર્મર...................... પ્રકારનું
છે
ક)
સ્ટેપ
ડાઉન ખ) સ્ટેપ અપ ગ) બન્ને ઘ) એક પણ નહી
૧૬) ટેક
વેલ્ડીંગ શા માટે જરૂરી છે?
ક)
સ્પેટર ખ) તિરાડ ગ) ડીસ્ટોર્શન અટકાવવા ઘ) અંડર કટ
૧૭) સૌથી
વધારે મેટલ ડીપોઝિટ રેટ કઈ પોઝિશનમા મળે છે?
ક) ફ્લેટ પોઝિસશન ખ) વર્ટિક્લ પોઝિસશન
ગ) ઓવરહેડ
પોઝિસશન ઘ) હોરીઝોંટ્લ પોઝિસશન
૧૮) ઈલેકટ્રોડ
કોર ડાયામીટર કોને કહેવાઈ?
ક)
કેબલ
નો ડાયામીટર ઇંસ્યુલેશન સાથે
ખ) ઈલેકટ્રોડનો
ડાયામીટર ફ્લક્ષ સાથે
ગ) ઈલેકટ્રોડનો ડાયામીટર ફ્લક્ષ
વગરનો
ઘ) કેબલ
નો ડાયામીટર ઇંસ્યુલેશન વગરનો
૧૯) વેલ્ડિંગ
કેબલ શેનો બનેલો હોય છે?
ક)
કોપર ખ) અલ્યુમિનીયમ ગ) સ્ટીલ ઘ) બ્રાસ
૨૦) વધુ
સારુ રૂટ પેનીટ્રેશન મેળવવા ક્યા પ્રકારની આર્ક લંબાઈ વાપરવી જોઈયે?
0 Comments:
Post a Comment