વેલ્ડ સ્લોપ અને રોટેશન MCQ

(1)     વેલ્ડની લંબાઇ પ્રમાણે તેના મધ્યમાંથી પસાર થતી કલ્પીત રેખાને શું કહેવામાં આવે છે.

                (1) વેલ્ડ ફેસ     (2) વેલ્ડ ધરી       (3) વેલ્ડ સ્લોપ       (4) વેલ્ડ રોટેશન

(2)     વેલ્ડ ક્રિયામાં જે બાજુ વેલ્ડીંગ કરવાનુ હોય તેને શુ કહેવામાં આવે છે.

                (1) વેલ્ડ ફેસ     (2) વેલ્ડ ધરી       (3) વેલ્ડ સ્લોપ       (4) વેલ્ડ રોટેશન

(3)     વેલ્ડ રૂટની લાઇન અને હોરીઝોન્ટલ રેફરન્સ સપાટી વચ્ચેના બનતા ખૂણાને શું કહેવામાં આવે છે.

                (1) વેલ્ડ ફેસ      (2) વેલ્ડ ધરી        (3) વેલ્ડ સ્લોપ       (4) વેલ્ડ રોટેશન

(4)     મોટેભાગે ફેબ્રીકેશન અને સ્ટ્રકચરલ વર્કમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે.

                (1) 1G            (2) 2G               (3) 3G                (4) 6GR

(5)     ફ્લેટ/ડાઉન હેડ પોજીશનમાં કેટલો સ્લોપ રાખવામાં આવે છે.

                (1) 10 થી વધારે નહી                 (2) 10 થી વધારે પણ 45 થી ઓછી   

(3) 45 થી વધારે                       (4) એકપણ નહી

(6)     નીચેનામાંથી કઇ પોજીશનમાં 10 ડીગ્રી થી વધારે પણ 45 ડીગ્રી થી ઓછો સ્લોપ રાખવામાં આવે છે.

                (1) ફ્લેટ/ડાઉન હેડ    (2) ઇન્કલાઇન્ડ         (3) હોરીઝન્ટલ           (4) વર્ટીકલ

(7)     નીચેનામાંથી કઇ પોજીશનમાં 45 ડીગ્રી કરતા ઓછો સ્લોપ રાખવામાં આવે છે.

       (1) ફ્લેટ/ડાઉન હેડ     (2) વર્ટીકલ             (3) હોરીઝન્ટલ          (4) ઓવર હેડ

(8)     નીચેનામાંથી કઇ પોજીશનમાં 45 ડીગ્રી સ્લોપ રાખવામાં આવે છે.

                (1) ફ્લેટ/ડાઉન હેડ      (2) ઇન્કલાઇન્ડ         (3) હોરીઝન્ટલ          (4) વર્ટીકલ

(9)     કઇ પોજીશનમાં રોટેશન કરવુ નહીં

                (1) ફ્લેટ/ડાઉન હેડ     (2) ઇન્કલાઇન્ડ          (3) હોરીઝન્ટલ         (4) વર્ટીકલ

(10)    નીચેનામાંથી કઇ વેલ્ડીંગ પોજીશન નથી.

                (1) ફ્લેટ/ડાઉન હેડ    (2) વર્ટીકલ             (3) હોરીઝન્ટલ         (4) વેલ્ડ ફેસ

(11)    કયા પ્રકારની પોજીશનમાં 10 ડીગ્રી કરતા વધુ રોટેશન રાખવું જોઇએ નહીં.  

                (1) ફ્લેટ/ડાઉન હેડ     (2) ઇન્કલાઇન્ડ         (3) હોરીઝન્ટલ        (4) વર્ટીકલ

(12)    F સીઁમ્બોલ એ ____________ પોજીશન દર્શાવે છે.

                (1) ફ્લેટ/ડાઉન હેડ     (2) વર્ટીકલ         (3) હોરીઝન્ટલ            (4) ઓવરહેડ

(13)    ઓવરહેડ પોજીશનમાં કેટલુ રોટેશન રાખવામાં આવે છે.

                (1) 10 થી વધુ         (2) 30 થી વધુ     (3) કોઇપણ                (4) 90 વધુ નહી

(14)    ઓવરહેડ પોજીશનમાં કેટલા ડીગ્રી સ્લોપ રાખવામાં આવે છે.

                (1) 30 થી વધુ નહી     (2) 40 થી વધુ નહી    (3) 45 થી વધુ નહી   (4) 50 થી વધુ નહી 

(15)    ઓવરહેડ પોજીશનમાં કેટલા ડીગ્રીથી વધુ સ્લોપ રાખવો જોઇએ નહી

                (1) 30                 (2) 40              (3) 45                     (4) 50

(16)    હોરીઝન્ટલ પોજીશનમાં કેટલા ડીગ્રી સ્લોપ રાખવામાં આવે છે.

                (1) 10 થી વધુ નહી                   (2) 10 થી વધુ       

(3) બન્ને                                  (4) આમાથી એકપણ નહી

(17)    નીચેનામાંથી કઇ આક્રુતી 0 ડીગ્રી રોટેશન દર્શાવે છે.



(18)    નીચેનામાંથી કઇ આક્રુતી 150 ડીગ્રી રોટેશન દર્શાવે છે.

(19)    નીચેનામાંથી કઇ આક્રુતી 180 ડીગ્રી રોટેશન દર્શાવે છે.

(20)   નીચેનામાંથી કઇ આક્રુતી 45 ડીગ્રી રોટેશન દર્શાવે છે.


(21)    નીચેનામાંથી કઇ આક્રુતી 90 ડીગ્રી રોટેશન દર્શાવે છે.


This entry was posted in

0 Comments:

Post a Comment