લેસન નં : ૦૨ સલામતી અને પ્રાથમિક સારવાર
૧. અકસ્માત
થવાનું મુખ્ય કારણ શું હોઈ સકે?
(અ)
સલામતીના નિયમણી બેદરકારી (બ)
જાણકારીનો અભાવ
(ક)
બિન સલામત સાધન નો ઉપયોગ (ડ) બધાજ
૨. વર્કશોપમાં ઢોળાયેલું ઓઈલ કે ચીકણો પદાર્થ શેનાથી સાફ કરવો જોઈએ?
(અ)
કોટન વેસ્ટ (બ) પાણી (ક) રેતી (ડ) કાર્બન ડાયોક્સાઈડ
૩. આગ એ શેનું
મિશ્રણ છે?
(અ) ફ્યુઅલ લાઈટ અને ઓક્સીઝન (બ) ફ્યુઅલ,હીટ અને
ઓક્સીજન
(ક)
ફ્યુઅલ અને કાર્બન ડાયોક્સાઈડ (ડ)
એક પણ નહિ
૪. પગની સલામતી
મતે શેનો ઉપયોગ થાય છે?
(અ)
હેલ્મેટ (બ) ડાર્ક ગ્લાસ (ક) સેફટી શુઝ (ડ)
બોઈલર શુઝ
૫. સ્ટાન્ડર્ડ
વસ્તુઓ વાપરવાથી શું ફાયદો થાય છે?
(અ) સલામતી જળવાય (બ) વસ્તુનું
આયુષ્ય વધારે છે
(ક)
વપરાશમાં એક સુત્રતા જળવાય છે (ડ) ઉપરોક્ત તમામ
૬. લીલા બેક
ગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલ એ ક્યાં પ્રકારના ચિન્હ માટે વપરાય છે?
(અ)
પ્રોહીબીશન સાઈન (બ) મેન્ડેટરી સાઈન
(ક)
વોર્નિંગ સાઈન (ડ) ઈન્ફોર્મેસન
સાઈન
૭. ગેસ વેલ્ડીંગ
દરમ્યાન શરીર પર વેલ્ડીંગ ના તણખા પડે નહી તે માટે શું પહેરવામાં આવે છે?
(અ)સેફ્ટી
ગોગલ્સ (બ) હેન્ડ ગ્લોવ્ઝ (ક) એપ્રોન (ડ) સેફ્ટી શુઝ
૮. ગેસ વેલ્ડિંગ
માં સીલીન્ડર ખોલવા અને ફીટ કરવા શેનો ઉપયોગ થાય છે?
(અ)
રીંગ સ્પેનર (બ) સીલીન્ડર કી
(ક) ફિક્સ સ્પેનર (ડ) એડજસ્ટેબલ સ્પેનર
૯. અકસ્માત સમયે દર્દીને તાત્કાલિક
સારવાર અને હોસ્પિટલ પહોચાડવા માટે.........નંબર ડાયલ કરવો જોઈએ.
(અ)
૧૦૧ (બ) ૧૦૦ (ક) ૧૦૮ (ડ) ૧૦૭
૧૦. વ્યક્તિને
ગરમીથી લૂ લાગે કે ડીહાઈડ્રેસન થાય ત્યારે.......
(અ) દર્દીને ORS નું દ્રાવણ પીવડાવું
(બ) દર્દીને ગરમ પીણું પીવડાવું
(ક)
દર્દીને શારીરિક વ્યાયામ કરાવવો
(ડ)
દર્દીને કુત્રિમ શ્વાસો શ્વાસની રીત થી સારવાર આપવી
૧૧. શરીરના ક્યાં
ભાગમાં શોકની અસર અન્ય ભાગની સરખામણી માં વધારે થાય છે?
(અ) જીભ કે કાન ના ભાગે (બ)
હથેળીના પાછળના ભાગે
(ક)
માથાના વાળના ભાગે (ડ) કોણીના હાડકાના ભાગે
૧૨. જયારે કોઈ
વ્યક્તિને શોક લાગે ત્યારે શું ન કરવું જોઈએ?
(અ) મેઈન સ્વીચ બંધ કરવી (બ)
અવાહક પદાર્થ વડે છૂટો પાડવો
(ક) તેને
પકડીને લાઈનથી દુર કરવો (ડ)
બુમ પાડીને કોઈને મદદ માટે બોલાવવા
૧૩. લાઇવ વાયર
સાથે ચીપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે શેનો ઉપયોગ કરી સકાય?
(અ)
સુકું લાકડું (બ) પ્લાસ્ટિક (ક) રબ્બર (ડ) બધા જ
૧૪. વ્યક્તિની
છાતી કે છાતીના આગળના ભાગ માં શારીરિક ઈજા ન થઇ હોય ત્યારે કુત્રિમ શ્વાસોશ્વાશની
કઈ
રીત યોગ્ય માનવામાં
આવે છે?
(અ) શેફરની
રીત (બ)
સીલ્વેસ્ટરની રીત (ક) અ અને બ (ડ) એક પણ નહિ
૧૫. હૃદય રોગનો
હુમલો જેવા તીવ્ર આઘાત જેવા સમયે કુત્રિમ શ્વાસોશ્વાશની કઈ રીત વધારે યોગ્ય ગણાય
છે?
(અ)
શેફરની રીત (બ) સીલ્વેસ્ટરની રીત
(ક) CPR ની રીત (ડ) એક પણ નહિ
૧૬. નીચેના પૈકી
ની કુત્રિમ શ્વાસોશ્વાશની કઈ રીત ભરે શરીર વાળા દર્દી માટે અનુકુળ નથી?
(અ)
શેફરની રીત (બ) સીલ્વેસ્ટરની
રીત
(ક)
CPR ની રીત (ડ) ઈવની
રોકિંગની રીત
૧૭. પ્રાથમિક
સારવાર એટલે?
(અ) દાકતરી સારવાર મળતા પહેલાની સારવાર
(બ) હોસ્પિટલ લઇ જઈને આપતી સારવાર
(ક)
અ ને બ બંને
(ડ)
એક પણ નહિ
૧૮. ફર્સ્ટ એઇડ બોક્ષમાં કઈ કઈ સાધન સામગ્રી હોવી જરૂરી છે?
(અ)
ડેટોલ (બ) કાતર (ક)
બર્નોલ (ડ) બધા જ
૧૯. શોક લાગેલ વ્યક્તિ બેભાન થયો હોય ત્યારે તેને પીવા માટે
કયું પ્રવાહી આપશો?
(અ) ઠંડુ
પાણી (બ) ગરમ
પાણી (ક) ગરમ ચા (ડ) એક પણ નહિ
૨૦. વાગવાથી લોહી નીકળે કે છોલાય જાય ત્યારે નીચેના માંથી
ક્યાં પ્રવાહીથી સાફ કરશો?
(અ) પાણી (બ) ડેટોલ
કે સેવલોન
(ક) ડીસટીલડ વોટર (ડ)
એક પણ નહિ
0 Comments:
Post a Comment