ઓક્સિ એસીટીલીન કટિંગ સિધ્ધાંત MCQ

 (૧)    ગેસ કટીંગમાં કટની શરૂઆત કરવી હોય ત્યાં હિટિંગ ફ્લેમને ડાયરેક્ટ કરી આ નાના ભાગનું (બેજ મેટલ)                          તાપમાન ધાતુ લાલ ચોળ ચળકાટ વાળી બને તેટલું લાવવામાં આવે છે. જ્યાં આ તાપમાનને ..............                               કહે છે.

(A) કીન્ડલિંગ                           (B) ક્રિટીકલ કરતા વધારે      

(C) કૃતિ કરતા ઓછું                    (D) એક પણ નહિ

(૨)     ગેસ કટીંગમાં કયો ગેસ કટીંગ  માટે વધારે ભાગ ભજવે છે.

(A) એસીટીલીન ગેસ                    (B) ઓક્સિજન ગેસ            

(C) આર્ગન ગેસ                 (D) હીલીયમ ગેસ

(૩)     ગેસ કટીંગ ટોર્ચ ઓકસી એસીટીલીન વેલ્ડીંગ ટોર્ચ કરતા ................... રચના વાળી હોય છે.

                (A) સમાન                              (B) અલગ            

(C) સમાન અને અલગ                  (D) આમથી એક પણ નહિ

(૪)     ગેસ કટીંગનાં ટોર્ચનાં કેન્દ્રમાં આવેલા હોલમાંથી સુધ્ધ ................ઉંચા દબાણ થી લાલ ચોળ કરેલી ધાતુ ઉપર પડે છે.

(A) એસીટીલીન ગેસ                    (B) ઓક્સિજન ગેસ          

(C) આર્ગન ગેસ                         (D) નાઈટ્રોજન ગેસ

(૫)     ઓક્સીજનને કંટ્રોલ કરવા માટે એક વધારાનું લીવર લગાવવામાં આવે છે. જ્યાં ગેસ કટીંગ ટોર્ચમાં ...........કહે છે.

(A) કંટ્રોલ વાલ્વ                       (B) લાઈટર સ્વીચ      

(C) એસીટીલીન કંટ્રોલ વાલ્વ            (D) ઓક્સિજન કંટ્રોલ વાલ્વ

(૬)     કટીંગ બ્લો પાઈપની નોજલ ને કટીંગ ઓક્સિજન માટે વચ્ચે ..................હોલ હોય છે.

(A)  એક               (B)  બે                 (C)  ત્રણ               (D)  ચાર

(૭)  કટીંગ નોજાલનો ખૂણો તેના બોડીથી............... ઉપર હોય છે.

(A)  ૪૫̊                (B)  ૯૦ ̊               (C)  ૧૨૦̊              (D)  ૬૦ ̊

(૮)     વેલ્ડીંગ નોજાલનો ખૂણો તેના બોડીથી ...........ઉપર હોય છે.

(A)  ૪૫               (B)  ૯૦               (C)  ૧૨૦            (D)  ૬૦

(૯)     એસીટીલીન અને ઓક્સિજન ગેસને એક સાથે મિક્ષ્ કરવા માટે

(A)  ઇન્જેક્ટર          (B)  એનીલીંગ         (C)  પ્રી હિટિંગ          (D)  એડજસ્ટ

(૧૦)   ટીરીયલ લાલ ચોળ ગરમ થયા બાદ જ ............ જેટનો ઉપયોગ

(A)  ઓક્સિજન ગેસ                   (B)  એસીટીલીન ગેસ         

(C)  નાઈટ્રોજન                         (D)  હીલીયમ 

(૧૧)   ગેસ કટીંગ કરતી વખતે નોજલ ...................... રહવી જોઈએ

(A) જોબને અડકેલી રહેવી જોઈએ                (B) જોબથી ૧૦ મીમી દૂર  

(C) જોબથી ૨ મીમી દૂર                          (D) જોબથી ૫ મીમી દૂર

 (૧૨)   નોજલની સાઈજ જાણવા માટે જડપી યોગ્ય રીત ..................છે.

(A) કટની પહોળાઈ જોવી               (B) નોજલને દેખવી

(C) ઓરીફીસનું માપ લઇને              (D) પ્રેસર ગેજ ઉપર નજર રાખવી

 (૧૩)   કટીંગ બ્લો પાઈપ .............................. ટીરીયલ માંથી બનાવેલી હોય છે.

(A) તાંબુ      (B) પીત્તળ     (C) એલ્યુમીનીયમ     (D) કાંસુ

 (૧૪)   ગેસ કટીંગ વડે બનતી જગ્યા ....................... પદ થી ઓળખવામાં આવે છે.

(A) કર્ફ         (B) જોબ કટ            (C) ઓક્સિજન જેટ    (D) નોઝલ હોલ

(૧૫)   જો કટીંગ ઓક્સિજનન થોડાક સમય માટે ઓછો કરવામાં આવે તો .....

(A) ધાતુ ઠંડી થશે                       (B) કર્ફ સાકડો બનશે

(C) કર્ફ થોડોક પોહળો બનશે             (D) ધાતુનું કટીંગ અસફળ બનશે

(૧૬)   કટીંગ નોઝાલનો સાઈજનો આધાર ……………….... ઉપર છે.

(A) ટીરીયલની જાડાઈ ઉપર        (B) ઓક્સિજન શુધ્ધતા  

(C) કટીંગ નોજલના પ્રકાર              (D) કત્મતે લાગતો સમય

(૧૭)   કર્ફ ઉપરની ડ્રેગ લાઈન થી બાબતને દર્શાવે છે.

(A) કટીંગ બ્લો પાઈપની ઝડપ          (B) ઓક્સિજનનું દબાણ  

(C) જોબની નોઝલની લંબાઈ           (D) નોઝલની સાઈઝ

(૧૮)   સિલીન્ડરની ઉપર બે અથવા ત્રણ રેગ્યુલેટર લગાવવા માટે.......................નો ઉપયોગ કરવામાં આવે છે.

(A) એડેપ્ટર            (B) સોલીડ       (C) બુશ        (D) સોલીડ વાઈરીંગ વાલ્વ

(૧૯)   ટુ વે એડેપ્ટર વડે એકજ સીલીન્ડરનાં ..................... રેગ્યુંલેટર લગાવી શકાય છે.

(A) બે          (B) એક        (C) ચાર        (D) ત્રણ

(૨૦)   એડેપ્ટર સોલીડ .............. ધાતુ માંથી બનાવવામાં આવે છે.

               (A) બ્રોન્ઝ      (B) લોખંડ      (C) રબર       D) પ્લાસ્ટિક 

This entry was posted in

0 Comments:

Post a Comment