(1) ઓક્સિજન
ગેસનું રાસાયણિક સુત્ર ________________
છે.
(A) H2 (B) N2 (C) O2 (D) C2
(2) ઓક્સિજન
ગેસનું એટોમીક વજન __________ છે.
(A) 18 (B) 12 (C) 14 (D) 16
(3) સામાન્ય
દબાણે ઓક્સિજનની વિશિષ્ટ ઘનતા ___________________ છે.
(A) 1.1053 (B)
0.9856 (C) 0.9050
(D)
1.545
(4) ઓક્સિજન
ગેસનો રંગ ______ હોય છે.
(A)
લાલ (B) ગુલાબી
(C) વાદળી (D) કોઇપણ નહિ
(5) સામાન્ય
વાતાવરણના દબાણે_______તાપમાને ઓક્સિજન પ્રવાહિ સ્વરૂપ ધારણ કરે છે.
(A) 20 oC (B) -183 oC (C) 0 oC (D) 100 oC
(6) સામાન્ય
વાતાવરણના દબાણે_________તાપમાને ઓક્સિજન ઘન સ્વરૂપ ધારણ કરે છે.
(A) – 150 o C (B) – 100 o C (C) – 50 o C (D) – 218o C
(7) આર્યન સાથે
ઓક્સિજન સંયોજાઇને __________ બને છે.
(A)
આર્યન સલ્ફાઇડ (B) આર્યન
ઓક્સાઇડ (C) પાણી
(D)
મીઠું
(8) કોપર સાથે ઓક્સિજન સંયોજાઇને
_______બનાવે છે.
(A) કોપર બેંજોએટ (B) કોપર સલ્ફાઇટ (C) કોપર નાઇટ્રેટ (D) ક્યુપ્રસ
ઓક્સાઇડ
(9) ઓક્સિજન
વિવિધ ધાતુ સાથે સંયોજાય તે ક્રિયાને __________કહે છે
(A) રીડક્શન
(B) ઓક્સિડેશન (C)
કાર્બુરાઇજીંગ
(D)
મલ્ટીફિકેશન
(10) વાતાવરણમાં
ઓક્સિજનનું પ્રમાણ _________ જેટલું હોય છે.
(A) 75% (B) 56% (C) 21% (D)
10%
(11) 1 KG જેટલો પ્રવાહી ઓક્સિજન _________લીટર
જેટલો ઓક્સિજન ગેસ બનાવે છે..
(A) 750 (B) 250 (C) 500 (D) 150
(12) ઓક્સિજન અને
આર્ગન બંનેના ઉત્કલન બિંદુનો તફાવત _____
જેટલો હોય છે.
(A)
50 oC (B)
19 oC (C)
30 oC (D) 3 oC
(13) ઓક્સિજન
ગેસના પ્યોરીફિકેશન માટે _______ વપરાય
છે.
(A) કોલસો (B) કોસ્ટિક
સોડા (C) કેરોસીન
(D)
લાકડાનો ભુકો
(14) ઓક્સિજન
પ્યોરીફિકેશન વખતે______ વાતાવરણ દબાણ સુધી ઓક્સિજનને કમ્પ્રેસ કરવામાં આવે છે.
(A) 150 (B) 250 (C) 200 (D) 100
(15) ઓક્સિજન
પ્યોરિફિકેશન દરમ્યાન પાણી અને _______ઓક્સિજન ગેસમાંથી દૂર થાય છે.
(A) નાઇટ્રોજન (B) હાઇડ્રોજન જ (C) કાર્બન
ડાયોક્સાઇડ (D) સલ્ફર
(16) લીક્વીફિકેશન
પ્રક્રિયામાં ઓક્સિજન ____________સ્વરૂપ ધારણ કરે છે.
(A) ધન (B) પ્રવાહી (C) વાયુ (D) કોઇપણ નહિ
(17) ઓક્સિજન
ગેસની ગંધ ________ જેવી હોય છે.
(A) બટેટા (B) લસણ (C) કારેલા (D) કોઇપણ નહિ
(18) પ્રવાહી
ઓક્સિજન આછો _________કલર ધારણ કરે છે.
(A) ભૂરો (B) ગુલાબી (C) કેસરી (D) કાળો
(19) પાણીમાં રહેલ
હાઇડ્રોજન અને ઓક્સિજનનું રાસાયણિક સુત્ર
_____ છે.
(A) H2O2 (B) H2 O4 (C) H2O (D) HO2
(20) એક લીટર પ્રવાહી ઓક્સિજન આશરે _________જેટલો
ઓક્શિજન ગેસ બનાવે છે.
(A)
450 (B) 860 (C) 380 (D) 750
0 Comments:
Post a Comment