(1) વેલ્ડીંગ
પોજીશનના કેટલા પ્રકાર છે.
(1) 1 (2) 3 (3) 2 (4) 4
(2) ફ્લેટ/ડાઉન
હેડ પોજીશનનો સીમ્બોલ શું છે.
(1) V (2) H (3) I (4) F
(3)
ઇન્ક્લાઇન્ડ
પોજીશનનો સીમ્બોલ શું છે.
(1) V (2) H (3) I (4) F
(4) હોરીઝોન્ટલ
પોજીશનનો સીમ્બોલ શું છે.
(1) V (2) H (3) I (4) F
(5) વર્ટીકલ
પોજીશનનો સીમ્બોલ શું છે.
(1) V (2) H (3) I (4)
F
(6) ઓવરહેડ પોજીશનનો સીમ્બોલ શું છે.
(1) O (2) H (3) I (4) F
(7) સામાન્ય રીતે
કઇ વેલ્ડીંગ પોજીશનનો ઉપયોગ કરવામાં આવે છે.
(1)
ફ્લેટ/ડાઉન હેડ (2)
ઇન્કલાઇન્ડ
(3)
હોરીઝન્ટલ (4) વર્ટીકલ
(8) નીચેનામાંથી
કઇ વેલ્ડીંગ પોજીશન છે.
(1) ફ્લેટ/ડાઉન હેડ (2)
વર્ટીકલ
(3)
હોરીઝન્ટલ (4) આમાંથી
બધી
(9) નીચેનામાંથી
કઇ વેલ્ડીંગ પોજીશન નથી.
(1)
ફ્લેટ/ડાઉન હેડ (2) વર્ટીકલ
(3)
હોરીઝન્ટલ (4) વેલ્ડ ફેસ
(10) નીચેનામાંથી
કઇ વેલ્ડીંગ પોજીશન છે.
(1) વેલ્ડ ફેસ (2)
વેલ્ડ ધરી
(3)
હોરીઝન્ટલ (4) વેલ્ડ રોટેશન
(11) વેલ્ડીંગ
પોજીશનના કેટલા પ્રકાર છે.
(1) 1 (2) 3 (3) 2 (4) આમાથી એકપણ નહી
(12) ફ્લેટ
પોજીશનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે.
(1) અપ હેન્ડ (2) રાઇટ હેન્ડ (3) ડાઉન હેડ (4) ઓવરહેડ
(13) ડાઉન હેડ
બીજા કયા નામે ઓળખવામાં આવે છે.
(1) અપ હેન્ડ (2) ફ્લેટ (3) ડાઉન હેડ (4) ઓવરહેડ
(14) કઇ પોજીશનમાં
વેલ્ડરનુ માથુ નીચેની બાજુ એ હોય છે.
(1) ફ્લેટ/ડાઉન હેડ (2) ઓવર હેડ (3) હોરીઝન્ટલ (4) વર્ટીકલ
(15) કઇ પોજીશનમાં
વેલ્ડરનુ માથુ ઉપરની બાજુ એ હોય છે.
(1)
ફ્લેટ/ડાઉન હેડ (2) ઓવર
હેડ (3)
હોરીઝન્ટલ (4) વર્ટીકલ
(16) નીચેનામાંથી
કઇ વેલ્ડીંગ પોજીશન છે.
(1) વેલ્ડની ધરી (2) વેલ્ડની ફેસ (3) વેલ્ડ સ્લોપ (4) એકપણ નહી
(17) વર્ટીકલ
પોજીશન એટલે _____________
(1) આડી સ્થિતી (2) ઉભી સ્થિતી
(3)
ત્રાંસી સ્થિતી (4) વિક્લપ નંબર 2 અને 3
(18) હોરીજઝન્ટલ પોજીશન એટલે _____________
(1) આડી સ્થિતી (2) ઉભી સ્થિતી
(3)
ત્રાંસી સ્થિતી (4) વિક્લપ નંબર 1 અને 2
(19) ફ્લેટ/ડાઉન
હેડ એ __________ છે
(1) વેલ્ડ રોટેશન (2)
વેલ્ડીંગ પ્રકિયા
(3)
વેલ્ડીંગ સ્થિતી (4)
આમાંથી બધાજ
(21) નીચેની આકૃતીમાંથી વર્ટીકલ વેલ્ડીંગ પોજીશન કઇ છે.
(22) નીચેની
આકૃતીમાંથી ફ્લેટ વેલ્ડીંગ પોજીશન કઇ છે.
0 Comments:
Post a Comment