લેસન
નં : ૧૧ બેઝીક ઈલેક્ટ્રીસીટી
અ)
વોલ્ટેજ બ) એમ્પીયર ક) હર્ટ્ઝ ડ) ઓહમ
૨) વિધુત પ્રવાહ માપવા માટે વપરાતુ સાધન કયુ છે?
અ)
વોલ્ટ મીટર બ) વોટ મીટર ક) એમીટર ડ) એનર્જી મીટર
૩) વિધુત દબાણ
માપવાનો એકમ શુ છે?
અ) વોલ્ટેજ બ)
એમ્પીયર ક) ઓહમ ડ) એક પણ નહિ
૪) વિધુત દબાણ માપવા માટે વપરાતુ સાધન કયુ છે ?
અ) વોલ્ટ મીટર બ) એમીટર ક) વોટ મીટર ડ) એક પણ નહિ
૫) અવરોધ
માપવાનો એકમ કયો છે ?
અ)
વોલ્ટેજ બ) એમ્પીયર ક) ઓહમ ડ) એક પણ નહિ
૬) અવરોધ માપવા માટે વપરાતુ સાધન કયુ છે?
અ) વોલ્ટ મીટર બ) એમીટર ક) ઓહમ મીટર ડ) એક પણ નહિ
૭) નીચેનામાથીં કયુ વાહક નુ ઉદાહરણ પૂરુ પાડે છે
?
અ) લાકડુ બ) પ્લાસ્ટીક ક) રબર ડ) એલ્યુમિનિયમ
૮) નીચેનામાથીં કયુ અવાહક મટીરીયલ છે ?
અ) એલ્યુમિનિયમ બ) કોપર ક) કાર્બન ડ) વાર્નિશ
૯) ભારતમા
પ્રત્યાવર્તિ પ્રવાહની આવ્રુતિ કેટલી હોય છે ?
અ) ૪૫ સી/એસ બ) ૫૦ સી/એસ ક) ૫૫ સી/એસ ડ) ૬૦ સી/એસ
૧૦) કયુ સુત્ર
ઓહમના નિયમનુ છે ? જણાવો
અ) C= E/R બ) E = C/R ક) R=
C/E ડ) એક પણ નહિ
૧૧) ગરમી માપવાનો
એકમ કયો છે ?
અ) ડીગ્રી સેંન્ટીગ્રેડ બ) કેલરી ક) ઓહમ ડ) વોલ્ટ
૧૨) ઉષ્ણતામાન
માપવા માટે કયુ સાધન વપરાય છે ?
અ)
વોલ્ટ મીટર બ) ટેકોમીટર ક) થર્મો મીટર ડ) બેરો મીટર
૧૩) સે. માથી ફે.
મા રૂપાંતર કરવા માટે નુ સુત્ર કયુ છે ?
અ) F
= 10 C + 35 બ) F = 5 C
+ 32 ક) F = 20 C + 50 ડ) F
= 25 C + 32
૧૪) પ્રસરણ ના
પ્રકાર કેટલા હોય છે ?
અ)
૧ બ) ૩ ક) ૪ ડ) ૨
૧૫) નીચેનામાથી
કયો પ્રસરણનો પ્રકાર નથી
અ) ક્ષેત્રિય પ્રસરણ બ) રૈખિક પ્રસરણ ક) વેગીય પ્રસરણ ડ) કદમા પ્રસરણ
૧૬) રૈખિક
પ્રસરણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
અ)
ઉભુ પ્રસરણ બ) લીનીયર
પ્રસરણ ક) ક્ષેત્રિય
પ્રસરણ ડ) કદમાં પ્રસરણ
૧૭) પદાર્થને ગરમી આપતા તેના માપમાં થતા ફેરફારને શુ
કહેવાય ?
અ) ઉષ્ણતામાન બ) સેન્ટીગ્રેડ ક) પ્રસરણ ડ) એક પણ નહિ
૧૮) વાહકનો અવરોધ નીચેનામાથીં કઇ બાબત પર આધાર રાખતો
નથી
અ)
વાહકની લંબાઇ બ) વાહકનો આડછેદ ક) વાહકની પહોળાઇ ડ) વાહકના પ્રકાર
૧૯) ઇલેકટ્રોનના
વહેણના દરને માપવાનો એકમ શું છે ?
અ)
વોલ્ટેજ બ) અવરોધ ક) એમ્પીયર ડ) એક પણ નહિ
૨૦) ઇ.એમ.એફ. નુ
પૂરૂ નામ શુ?
અ)
ઇલેકટ્રો લેટિક ફોર્સ બ)
ઇલેકટ્રો લાઇટ ફોર્સ
ક)
ઇલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ ડ)
ઇલેક્ટ્રો મોટીવ ફોર્સ
0 Comments:
Post a Comment