(૧) ગેસ રેગ્યુલેટરના પ્રકારો કેટલાં હોય છે ?
A) સિંગલ
સ્ટેજ રેગ્યુલેટર B) સિંગલ & ટુ સ્ટેટ
રેગ્યુલેટર
C) થ્રી સ્ટેજ
રેગ્યુલેટર D) આપેલ પૈકી એક પણ નહી
(૨) રેગ્યુલેટરને હોસપાઇપ
સાથે જોડતાં પહેલા શેનો ઉપયોગ કરવો ?
A) બેન્ડીંગ વાયર B) ડાયરેક્ટ જોડ્વું
C) હોસ ક્લીપ D) આપેલ પૈકી
એક પણ નહી
(૩) રેગ્યુલેટરનાં લિકેજ
તપાસવા માટે શેનો ઉપયોગ કરવો ?
A) ઓઇલનો B) કેરોસિનનો
C) સાબુનાં પાણીનો D) આપેલ પૈકી એક પણ નહી
(૪) ટુ સ્ટેજ રેગ્યુલેટરને
કેટલાં સેફ્ટી વાલ્વ હોય છે ?
A) 4 B) 1
C) 2 D) આપેલ પૈકી
એક પણ નહી
(૫) ઓક્સિજન અને એસીટીલીન
રેગ્યુલેટરનો કલર કેવો હોય છે ?
A)
સફેદ
અને લીલો B) પીળો અને
ભુરો
C) લાલ અને કાળો D) આપેલ પૈકી
એક પણ નહી
(૬) રેગ્યુલેટરનાં આંટા
ઓક્સિજન અને એસીટીલીનનાં કેવા હોય છે ?
A) ઓક્સિજન રાઇટ અને એસીટીલીન લેફ્ટ B) બન્ને રાઇટ હેન્ડ
C) બન્ને
લેફ્ટ હેન્ડ D) આપેલ પૈકી
એક પણ નહી
(૭) રેગ્યુલેટર લગાડ્યા બાદ
પ્રેસર કેવી રીતે સેટ કરવું ?
A)
ડાયરેકટ
B) સ્પીંડલથી બોટલ ખોલીને
C) સ્પીંડલ
લગાડ્યા વગર D) આપેલ પૈકી એક પણ નહી
(૮) રેગ્યુલેટરનો અંદર
ડાયાફ્રામ શાનો બનેલો હોય છે ?
A) પ્લાસ્ટિક B) રેંગજીન C) રબર D) આપેલ પૈકી એક પણ નહી
(૯) પ્રેસર જ્યાં સુંધી
જોઇતુંના મળે ત્યાં સુંધી રેગ્યુલેટરમાં શું કરવું ?
A) એડજેસ્ટ
સ્ક્રુવને ખોલવું B) બંધ કરી
નાખવું
C) એડજેસ્ટ સ્ક્રુને ધીમેથી ટાઇટ કરવું D) આપેલ પૈકી એક પણ નહી
(૧૦) રેગ્યુલેટર લગાડતા
પહેલા ગેસ બોટલને કઇ દિશામાં રાખીને ચેક કરશો ?
A) આપણી સામે
નોબ હોવું B) સાઇડમાં
C) આપણા થી વિરુદ્ધ દિશામાં D) આપેલ પૈકી એક પણ નહી
(૧૧) રેગ્યુલેટરનાં આંટા કઇ
ધાતુના બનેલા હોય છે ?
A)
સ્ટીલ
B) પિતળ C) એલ્યુમિનિયમ D) આપેલ પૈકી એક પણ નહી
(૧૨) રેગ્યુલેટર લગાડવા માટે
ક્યાં સ્પેનરનો ઉપયોગ થાય છે ?
A) ફિકસ સ્પેનર B) સ્ક્રુ
બેનર
C) બોકસ સ્પેનર D) આપેલ પૈકી એક પણ નહી
(૧૩) રેગ્યુલેટરની અંદર
સ્પ્રીંગનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
A) રેગ્યુલેટરને
ટાઇટ કરવા માટે B)
રેગ્યુલેટરને ખોલવા માટે
C) ડાયાફ્રામને ધકેલવા માટે D) આપેલ પૈકી
એક પણ નહી
(૧૪) રેગ્યુલેટર કઇ ધાતું
માંથી બનાવવામાં આવે છે ?
A)
લોખંડ
B) એલ્યુમિનિયમ C) પિતળ D) આપેલ પૈકી એક પણ નહી
(૧૫) રેગ્યુલેટરને ચાલું
કરતાં પહેલા શું કરવું જોઇએ ?
A) લિકેજ ચેક કરવું જોઇએ B) પ્રેસર આપવું જોઇએ
C)
પ્રેસર
ઓછું આપવું જોઇએ D) આપેલ પૈકી
એક પણ નહી
(16)
સિંગલ સ્ટેજ
રેગ્યુલેટરમાં શેના આધારે વારંવાર પ્રેશર સેટ કરવું પડે છે. ?
(A) સીલીન્ડર કિ ના આધારે (B) એડજસ્ટ સ્ક્રુના કારણે
(C) ટોર્ચના આધારે (d) આપેલ બધા જ
(17) ટુ સ્ટેજ
રેગ્યુલેટરમાં કેટલા મીટર ગેજ આપેલા હોય છે?
(A) ચાર (B) પાંચ (C) ત્રણ (D) બે
(18)
નીચેના
માંથી કયું કાર્યં પ્રેશર રેગ્યુલેટરનું છે?
(A) ગેસને દબાણ આપવાનું
(B) ફલેમ સેટ કરવાનું
(C) ગેસના પ્રેશરને બ્લોપાઇપ સુધી
પહોંચાડવાનું
(D) આપેલ પૈકી
એક પણ નહી.
(19)
ટુ સ્ટેજ
રેગ્યુલેટરમાં ખરેખર એકમાં જ કેટલા રેગ્યુલેટર હોય છે?
(A) ચાર (B) ત્રણ (C) એક (D) બે
(20)
રેગ્યુલેટરનાં
જોડણમાં શેનો કરવો જોઇએ નહીં ?
(A) પાણી (B) ઓઇલ (C) સાબુના
પાણીનો (D) ઉપર ના બધા
જ
0 Comments:
Post a Comment