1)
જ્યારે
વિધુત પ્રવાહ ઇલેક્ટ્રોડમાંથી પસાર થાય છે ત્યારે તેની આજુ બાજુ શું ઉત્પન્ન થાય
છે
?
A.ચુંબકીય ક્ષેત્ર B.ચુંબકીય પ્રવાહ C.ચુંબકીય અવરોધ D.ચુંબકીય વિધુત
2) આર્ક બ્લોને નિયંત્રિત કરવાની બધી રીતો ફેઇલ થઇ જાય તો સપ્લાય બદલીને ....................... કરવી જોઇએ ?
A. AC B. DC C. AC+DC D.આપેલ પૈકી એક પણ નહી
૩) ચુંબકીય અવરોધના કારણે
આર્ક તેના ચોક્ક્સ પાથથી ખસી જવાની ક્રિયાને શુ કહે છે ?
A.ગેસ વેલ્ડીંગ B.વેલ્ડીંગ આર્ક બ્લો C.ગેસ કટીગ D.આપેલ પૈકી એક પણ નહી
૪) આર્ક જોઇન્ટમાં જોઇતી
જગ્યા પર વેલ્ડ મેટલ ને શુ કરવાથી તકલીફ થાય છે ?
A સ્પેટર્સ B.ડીપોજીટ C.સ્પાર્ક ઉત્પન્ન D.સ્પેનર
૫) ચુંબકીય ક્ષેત્ર ને એક
બીજા થી વિરુધમાં રાખતા શુ થાય છે ?
A.ચુંબક અવરોધવુ B.સમાન થાય
C.બન્ને માં
એક પણ નહી D.આપેલ પૈકી
એક પણ નહી
૬) આર્ક બ્લો ની અસર ને
લીધે નીચેનામાંથી કઇ તકલીફ ઉદભવે છે ?
A. વધારે
સ્પેટર્સ થાય છે
B. ખરાબ
ફુયુઝન/ પેનીટ્રેશન
C. વેલ્ડ મેટલ ડીપોઝીટ કરવામા તકલીફ
પડે છે.
D. ઉપરના બધા
જ.
7)
આર્ક બ્લો
ને નિયંત્રિત કરવા માટે શુ કરવુ જોઇએ ?
A.શોર્ટ આર્ક B.ઇલેક્ટ્રોડ નો યોગ્ય
એંગલ
C.જોબની
સ્થિતિ બદલીને D. ઉપરના બધા જ..
8) ઇલેક્ટૉડની ટીપ અને જોબ
ની સપાટી વચ્ચેના સીધા અંતરને શુ કહે છે ?
A.આર્ક લબાઇ B.રૂટ ગેપ C.પેનીટ્રેશન D. આપેલ પૈકી એક પણ નહી
9) જ્યારે ઇલેકટ્રોડ અને
બેઇજ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના ડાયામીટર જેટલુ હોય તો તેને કઈ આર્ક કહેવાય ?
A.લાબી આર્ક B.શોર્ટ આર્ક C.મીડીયમ આર્ક D. આપેલ પૈકી એક પણ નહી
10) પોલારીટીનો ઊપયોગ આપણે
ફક્ત ક્યા પાવરમા કરી શકીએ છીએ ?
A. AC B. DC C.AC & DC D. આપેલ પૈકી એક પણ નહી
11)
આર્ક
વેલ્ડીંગમા પોલારીટીને ઓળખવા માટે ક્યો
ટેસ્ટ ઊપયોગી છે ?
A. કાર્બન
ઇલેક્ટ્રોડ ટેસ્ટ B. પાણી ટેસ્ટ
C. ઉપરના બન્ને D. આપેલ પૈકી એક પણ નહી
12)
આર્ક
વેલ્ડીંગમા આર્ક લબાઇ અને વોલ્ટેજ એકબીજાના
..................................
A. સપ્રમાણમા B.વ્યસ્ત
પ્રમાણમા
C. વિરૂધ્ધ
પ્રમાણમા D. આપેલ પૈકી એક પણ નહી
13)
વેલ્ડીંગ
વડે જોડવાના ભાગોના વચ્ચેનો વધારેમા વધારે નજીક્નો અંતર ........................
A. રૂટ B. રૂટ ફેઇસ C. લેગ લબાઇ D. પેનીટ્રેશન
14)
ઓહમનો
નિયમનુ સુત્ર નિચેના માથી ક્યુ છે ?
A. I = V/R B. I = I/R C. R = V x I D. આપેલ પૈકી એક પણ નહી
15)
વિધુત
શક્તિને ગરમી શક્તિમા રૂપાંતર કરવા માટેનુ સુત્ર ......................
A. H = I2RT B. H = IRT C. H = IR2T D. H = IRT2
16) આર્ક વેલ્ડીંગમા આર્ક
ક્યા ઉત્પન થાય છે ?
A. ઇલેક્ટ્રોડ અને જોબ વચ્ચે B. ઇલેક્ટ્રોડ
અને અર્થ ક્લેમ્પ વચ્ચે
C. જોબ અને
અર્થ ક્લેમ્પ વચ્ચે D. આપેલ પૈકી
એક પણ નહી
17)
આર્ક
વેલ્ડીંગમા વિધુતપ્રવાહ એક વાહક માથી બીજા વાહક્મા શેના દ્વ્રારા જાય છે ?
A. એર ગેપ B. રૂટ ફેઇસ C. રૂટ ગેપ D. આપેલ પૈકી એક પણ નહી
18)
ગરમીનો એકમ
કયો છે ?
A. કેલરી B. જુલ C. અર્ગ D. આપેલ પૈકી એક પણ નહી
19)
નિકલ ધાતુનુ
ગલનબિંદુ કેટલુ છે ?
A. 3600 0C
B. 1650 0C C. 1795 0C D. 1452 0C
20)
આર્ક
વેલ્ડીંગ ક્રિયા માટે શેની જરૂર પડે છે ?
A. વધારે
વોલ્ટેજ ઓછુ કરંટ B. વધારે કરટ ઓછુ વોલ્ટેજ
C. વધારે વોલ્ટેજ વધારે કરંટ D. આપેલ પૈકી એક પણ નહી.
0 Comments:
Post a Comment