વેલ્ડીંગ બ્લો પાઇપ MCQ

 

1)      વેલ્ડીંગ બ્લો પાઇપની અંદર કેટલા વાલ્વ હોય છે ?

                A. 2            B. 4            C. 1            D. આપેલ પૈકી એક પણ નહી

2)      લો પ્રેસર પદ્ધતિ માટે કયા પ્રકારની ડિઝાઇન કરેલી બ્લો પાઇપ જરૂરી છે ?

                A. ડાયરેક      B. ઇજેક્ટર ટાઇપ      C. ઇનડાયરેક્ટ         D. આપેલ પૈકી એક પણ નહી

3)      ગેસ વેલ્ડીંગ બ્લોપાઇપમાં કયા કયા ગેસના વાલ્વ લાગેલા હોય છે ?

                A. એસીટીલીન અને ઓક્સિજન               B. હાઇડ્રોજન અને નાઇટ્રોજન

                C. ન્યુટ્રોન અને ઓઝોન                         D. આપેલ પૈકી એક પણ નહી

4)      વેલ્ડીંગ બ્લોપાઇપની બોડી કયા મટીરીયલ માંથી બનાવવામાં આવે છે ?

                A. એક્સ્ટનલ સ્ટીલ                              B. લાકડામાંથી     

C. ફાઇબર અથવા પ્લાસ્ટિક                   D. આપેલ પૈકી એક પણ નહી

5)      વેલ્ડીંગ બ્લોપાઇપ ચાલુ કરતા પહેલા શું ચેક કરશું ?

A. લિકેજ      B. હવા      C. દબાણ           D. આપેલ પૈકી એક પણ નહી

6)      વેલ્ડીંગ બ્લો પાઇપ ચાલુ કરતા પહેલા કયો ગેસ ચાલુ કરશો ?

                A. ઓક્સિજન                                   B. એસીટીલીન    

C. કાર્બન ડાયોક્સાઇડ                           D. આપેલ પૈકી એક પણ નહી

7)              વેલ્ડીંગ બ્લોપાઇપને પ્રેસર આપવા માટે કયો ગેસ ઉપયોગ કરશો ?

                A. એસીટીલીન                                  B. ઓક્સિજન     

C. કાર્બન ડાયોક્સાઇડ                           D. આપેલ પૈકી એક પણ નહી

8)      વેલ્ડીંગ બ્લોપાઇપ કેટલા પ્રકારની હોય છે ?

                A. લો પ્રેસર       B. હાઇ પ્રેસર        C. A & B      D. આપેલ પૈકી એક પણ નહી

9)      નોઝલ ટીપ કઇ ધાતુમાંથી બનાવેલી હોય છે ?

                A. લોખંડ         B. કોપર            C. એલ્યુમિનિયમ      D. આપેલ પૈકી એક પણ નહી

10)     નોઝલને સાફ કરવા માટે શેનો ઉપયોગ કરશો ?

                A. વાયર         B. ટાંચણી          C. ટિપ ક્લીનર        D. આપેલ પૈકી એક પણ નહી

11)     એસીટીલીન જનરેટરમાં બાકી રહેલ કેલ્શિયમ કાર્બાઇટ શું કરવું જોઇએ ?

                A. ચાર્જીંગ અને સાફ કરવું                     B. ફેંકી દેવું જોઇએ

C. ફરીથી ઉપયોગમાં લેવું જોઇએ                D. આપેલ પૈકી એક પણ નહી

12)     D.A સિલિન્ડર કેવું હોય છે ?

                A. એક્યુવેન્ટ       B. પોર્ટેબલ       C. એક્સિડેજન્ટ       D. આપેલ પૈકી એક પણ નહી

13)     બ્લો પાઇપને વેલ્ડીંગ લાઇનથી કેટલા C ના ખુણે પકડવામાં આવે છે ?

                A. 80  થી 90                                 B. 60  થી - 70      

C. 70  થી - 80                              D. આપેલ પૈકી એક પણ નહી

14)     5.00 mm જાડાઇથી વધારે વેલ્ડીંગ કરવા માટે કઇ ટેકનિકનો ઉપયોગ કરવો જોઇએ ?

                A. રાઇટ હેન્ડ     B. લેફ્ટ વર્ડ    C. a & b     D. આપેલ પૈકી એક પણ નહી

15)     ફીલર રોડને વેલ્ડીંગ લાઇનથી કેટલા C ના ખુણે પકડવામાં આવે છે ?

                A. 20 થી 40                                 B. 30 થી 50      

C. 30 થી 40                                 D. આપેલ પૈકી એક પણ નહી

16)     ફીલર રોડને આગળની દિશામાં કઇ ગતિ આપવામાં આવે છે.

                A. ગોળાકાર અથવા લુપ                      B. ભેજવાળી ગતિ      

C. બહિર્ગોળ ગતિ                               D. આપેલ પૈકી એક પણ નહી

17)     સ્ટીલ પાઇપ માટે કઇ વેલ્ડીંગ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ?

                A. ગેસ વેલ્ડીંગ                                  B. ટીગ વેલ્ડીંગ        

                C. લિન્ડે વેલ્ડીંગ                               D. આપેલ પૈકી એક પણ નહી

18)     બીવેલ ખુણો ઓછો હોવાથી ફિલર રોડ કેટલો વપરાય છે ?

                A. ઓછો       B. વધારે       C. મીડીયમ        D. આપેલ પૈકી એક પણ નહી

19)     જેમાં વેલ્ડીંગ ક્રિયા જમણી બાજુથી શરૂ કરીને ડાબી બાજુ કરવામાં આવે તો તેને કઇ ટેકનિક કહેવામાં આવે છે ?

                A. ફોરવર્ડ અથવા ફોરહેન્ડ                    B. લેફ્ટ વર્ડ    

                C. બેકવર્ડ અથવા બેકહેન્ડ                       D. આપેલ પૈકી એક પણ નહી

20)    જેમાં વેલ્ડીંગ ક્રિયા ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ કરવામાં આવે તો તેને કઇ ટેકનિક

        કહેવામાં આવે છે ?

                A. ફોરવર્ડ અથવા ફોરહેન્ડ                       B. રાઇટ વર્ડ  

                C. બેક વર્ડ અથવા બેક હેન્ડ                     D. આપેલ પૈકી એક પણ નહી

This entry was posted in

0 Comments:

Post a Comment